નવી દિલ્લીઃ હવે મને જીવનું જોખમ નથી...કેમ કે મારી પર એક નહીં પરંતુ પાંચ વખત જીવલેણ હુમલો થઈ ચૂક્યો છે....યુક્રેન સામેના યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પહેલા જ ખુલાસો કરી ચૂક્યા છે કે તેમના પર અત્યાર સુધીમાં 5 ઘાતક હુમલા થઈ ચૂક્યા છે. પુતિનની સુરક્ષામાં સ્નાઈપર્સની એક મજબૂત ટીમ તૈનાત કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  મિસ વર્લ્ડ બનતા પહેલાં થોડા રૂપિયા માટે જ એશ્વર્યા રાયે કરાવ્યુ હતુ આવું ફોટોશૂટ! તમને વિશ્વાસ નહીં થાય

1- અત્યાર સુધીમાં રાષ્ટ્રપતિ પુતિનની હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે. પુતિન પર ઘાતક હુમલો થયો હતો પરંતુ આ પ્રયાસ વ્યર્થ ગયો. હુમલાનો પ્રયાસ લગભગ બે માસ પહેલા કરાયો હતો..પુતિન પર ક્યાં હુમલો કરવામાં આવ્યો તેની કોઈ માહિતી નથી.


2- પુતિનના સ્નાઈપર્સ હંમેશા સતર્ક રહે છે...સ્નાઈપર્સ કોઈ પણ જોખમ પહેલા દુશ્મનને ઓળખી લે છે.... યુકેના અઝરબૈજાનમાં પણ પુતિનની હત્યાનો પ્રયાસ થયો હતો. પુતિન હવે તેમના જીવન વિશે ખૂબ જ ચિંતિત છે અને કોઈપણ પ્રવાસ પહેલા ઘણું વિચારે છે.  પુતિનના ફૂડનું એક ટીમ ટેસ્ટિંગ કરે છે જેથી કરીને કોઈ પણ પ્રકારની ભેળસેળ ન થઈ હોય. પુતિનને ખોરાકમાં ઝેર આપીને મારી નાખવાનો ભય છે.

આ પણ વાંચોઃ  આ ગુજ્જુ ગર્લના એકદમ બોલ્ડ વીડિયો થયા વાયરલ, તમે પણ તેનું સેક્સી ફિગર જોઈ થઈ જશો આફરીન!

3- પુતિન પર કેમિકલ એટેકનો પણ ખતરો છે એટલે જ સ્વિમિંગ માટે જતા પહેલા પુલની તપાસ કરવામાં આવે છે....કેપૂલના પાણીનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે હવે રશિયન રાષ્ટ્રપતિ સ્નાન કરતા પણ ડરે છે. 


4- વર્ષ 2002માં અઝરબૈજાનની મુલાકાત દરમિયાન પુતિન પર હુમલો થયો હતો. આ હુમલા બાદ હત્યાનું કાવતરું ઘડવા બદલ એક ઈરાકીની પણ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સામે આવ્યું કે આરોપીઓ ચેચન ફાઈટર અને અફઘાનિસ્તાન સાથે કનેક્શન ધરાવે છે. આ કેસમાં ઈરાકી વ્યક્તિને 10 વર્ષની જેલની સજા પણ થઈ હતી.


5- બ્રિટિશ પોલીસે 2003માં  પુતિનની હત્યાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો હતો. આ કેસમાં બે શકમંદોની પણ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ  આ રંગનું યુરિન આવે છે તો થઈ જાવ એલર્ટ, તમને થઈ શકે છે કિડનીની ગંભીર બીમારી

આ પણ વાંચોઃ  પરફ્યુમની એડમાં હીરોઈને બતાવ્યો બ્રેસ્ટનો ભાગ! વીડિયો જોઈ પરસેવે રેબઝેબ થઈ ગયા ચાહકો

આ પણ વાંચોઃ  ગંદી બાતની આ હીરોઈનનું ફિગર જોઈને ફાટી જશે આંખો! ACમાં પણ ગરમ થઈ જશે માહોલ

આ પણ વાંચોઃ  કપિલ શર્મા ન હોત તો કદાચ મુંબઈ ન આવી શકી હોત આ કલાકાર, જાણો રોચક કહાની