લંબાઇ માપી રહેલા છોકરાના ગુપ્તાંગમાં ફસાઇ ગયો USB કેબલ, નિકાળવા જતાં લોહીની ધારા છૂટી
ઘણીવાર કારણ વિના એક્સપરીમેન્ટ કરવાની ભારે કિંમત ચૂકવવી પડે છે. લંડનમાં 15 વર્ષના એક છોકરાએ વિચિત્ર અખતરો કરતાં યૂએસબી કેબલ પોતાના ગુપ્તાંગમાં ફસાવી દીધો. તેણે શરીરમાંથી બહાર કાઢવા માટે ડોક્ટર્સને સર્જરીનો સહારો લેવો પડ્યો.
લંડન: ઘણીવાર કારણ વિના એક્સપરીમેન્ટ કરવાની ભારે કિંમત ચૂકવવી પડે છે. લંડનમાં 15 વર્ષના એક છોકરાએ વિચિત્ર અખતરો કરતાં યૂએસબી કેબલ પોતાના ગુપ્તાંગમાં ફસાવી દીધો. તેણે શરીરમાંથી બહાર કાઢવા માટે ડોક્ટર્સને સર્જરીનો સહારો લેવો પડ્યો. ડોક્ટર્સે જણાવ્યું કે બાળક યૂએસબી કેબલ વડે પોતાના ગુપ્તાંગની લંબાઇ માપી રહ્યો હતો.
રિપોર્ટ અનુસાર આ અખતરો બાળક માટે તે સમયે ખતરનાક સાબિત થઇ ગયો જ્યારે પહેલાંથી જ ગાંઠ લાગેલ કેબલ તેના પ્રાઇવેટ પાર્ટમાં ફસાઇ ગયો. યૂએસબી કેબલના બંને છેડા પ્રાઇવેટ પાર્ટની અંદર જતા રહ્યા. એટલા માટે તેને નિકળવા ખૂબ મુશ્કેલ હતું.
યૂએસબી કેબલ ફસાઇ ગયા બાદ બાળકે તેને નિકાળવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ પરિણામ એ આવ્યું કે તેને પેશાબના માર્ગે લોહી આવવા લાગ્યું. આ જોઇને પરિજનો ગભરાઇ ગયા અને તે તાત્કાલિક તેને લઇને હોસ્પિટલ દોડ્યા. યૂરોલોજી કેસ રિપોર્ટ અનુસાર યૂએસબી કેબલ ગુપ્તાંગમાં એવી રીતે ફસાઇ ગયો હતો કે ડોક્ટર્સ સ્પેશિયલ ટૂલની મદદ વડે પણ નિકાળી ન શક્યા.
Nora Fatehi હદથી વધુ સિજલિંગ ડ્રેસમાં મુંબઇના રસ્તા પર જોવા મળી, બાપ રે બાપ ના દેખાવાનું દેખાઇ ગયું
બાળકને હાલત લથડતી જોઇ તેને સારવાર માટે તાત્કાલિક યૂનિવર્સિટી કોલેજ હોસ્પિટલ, લંડન ટ્રાંસફર કરવામાં આવ્યો.બાળકે આગ્રહ કર્યો કે તેની માતાની ગેરહાજરીમાં તેનું ઓપરેશન કરવામાં આવે. તેણે ડોક્ટર્સને જણાવ્યું કે યૌન જિજ્ઞાસાના લીધે પોતાના ગુપ્તાંગને માપવા માટે તેને આમ કર્યું હતું.
એક્સ-રે રિપોર્ટમાં યૂએસબી ફ્ક્ત સાઇઝ અને પોઝિશન વિશે ડોક્ટર્સને જાણવા મળ્યું. ત્યારબાદ બાળકને તાત્કાલિક સર્જરી માટે મોકલી દીધો. સર્જને ચીરો લગાવીને પહેલાં કેબલની ગાંઠને બહાર કાઢી. ત્યારબાદ યૂએસબીના બાકી ભાગને બહાર કાઢવામાં સફળ થઇ.
સર્જરી દરમિયાન બાળકોને કોઇપણ પ્રકારના કોમ્પ્લીકેશન્સ થયા નથી. રિકવરી બાદ બાળકોને બીજા દિવસે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યો. સર્જરી બાદ બે અઠવાડિયા બાદ ફોલો-અપ સ્કેનમાં ડોક્ટર્સએ જણાવ્યું કે બાળકને કોઇ સ્થાયી નુકસાન થયું નથી. જોકે ભવિષ્યમાં તેને સતતત મોનિટરિંગની જરૂર પડશે.
ડોક્ટર્સે જણાવ્યું કે આ પ્રકારના ઓબ્જેક્ટનું ગુપ્તાંગમાં ફસાવવું ખૂબ જ ઘાતક સાબિત થઇ શકે છે. તમારા પેશાબમાં અડચણ થઇ શકે છે. ઇફેક્ટેડ એરિયામાં બળતરા થઇ શકે છે. પેશાબના માર્ગે લોહી નિકળી શકે છે. વ્યક્તિને વધુ દર્દની ફરિયાદ થઇ શકે છે.
એટલું જ નહી, બ્લેડર એટલે કે પેશાબની નળીમાં પણ સમસ્યા વધી શકે છે. ડૉક્ટર્સએ કહ્યું કે આ સ્થિતિમાં દર્દીઓની સાથે સપોર્ટિવ અથવા નોન જજમેંટલ મૈનર સાથે વર્તવું જોઇએ, જેથી તે આ ઘટના સાથે જોડાયેલી તમામ વસ્તુઓ તમને ખુલીને બતાવી શકે. તેનાથી સર્જનને ઉપયોગ કરવામાં ખૂબ મદદ મળી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube