हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
FIN
NOR
74/ 10
(17.4)
હોમ
Lok Sabha Election
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
life sentence
Life sentence News
Fake Barbie
બોયફ્રેન્ડની હત્યા કરનારીએ કહ્યું હવે નથી રહેવાતું, જેલમાં 1 રાત માટે નવો પ્રેમી આપો
બિગેલ વ્હાઇટ ઇંગ્લેન્ડની ગ્લુસેસ્ટરશાયર જેલમાં બંધ છે. તેને 18 વર્ષની સજા થઈ છે. માર્ચ 2022 માં તેણે ત્રણ બાળકોના પિતા અને તેના પ્રેમીને હૃદયમાં છરી મારી દીધી હતી. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.
Mar 25,2023, 22:30 PM IST
ravpura police station
વડોદરા: ગોધરા કાંડનો આરોપી પેરોલ પર છુટ્યા બાદ ફરાર થતા ફરિયાદ દાખલ
ગોધરા કાંડનો આરોપી અને વડોદરા સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ બીલાલ અબ્દુલ્લા ઇસ્માઇલ બદામ ઘાંચી પેરોલ પર બહાર આવ્યો હતો. જો કે પેરોલ પુરી થવા છતા હાજર નહી થતા જેલરે રાવપુરાપોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા ગોધરા કાંડનો આરોપી અને આજીવન સજા ભોગવી રહેલ ઇસ્માઇલ પાડા પણ પેરોલ પર ગયા બાદ હાજર નહી થતા તેની વિરુદ્ધ પણ ફરાર થયો હોવાની ફરિયાદ દાખલ થઇ હતી.
Nov 7,2019, 22:53 PM IST
શિરિન મેથ્યૂઝ
શિરિન મેથ્યૂઝ હત્યા કેસ: ભારતીય અમેરિકન દત્તક પિતાને આજીવન કેદની સજા
અમેરીકામાં ડલાસની એક કોર્ટે ભારતીય બાળકી શિરિન મેથ્યૂઝની મોતના મામલે તેના ભારતીય અમેરીકન દત્તક પિતા વેસ્લી મેથ્યૂઝને બુધવારે આજીવન કારાવાસની સજા સંભળાવી છે.
Jun 27,2019, 12:55 PM IST
ગોધરાકાંડ
ગોધરાકાંડ : ટ્રેન સળગાવનાર આરોપી યાકુબ પાતળીયાને થઈ આજીવન કેદની સજા
ગોધરાકાંડના આરોપી આરોપી યાકુબ પાતલિયાને આજીવન કેદની સજા કરાઈ છે. SIT કોર્ટે યાકુબ પાતલિયાને આ સજા સંભળાવી છે. યાકુબ ગોધરામાં સાબરમતી એક્સપ્રેસ સળગાવવાનો આરોપી છે. અગાઉ 31 આરોપીને આજીવન કેદની સજા કરાઈ છે.
Mar 20,2019, 13:38 PM IST
લોકરક્ષક દળ પરીક્ષા
અમદાવાદ: પેપર લીક મામલે આરોપીઓના 10 દિવસના રીમાન્ડ મંજૂર
લોકરક્ષક દળની ભરતીમાં પેપર લીક થયા બાદ સરકારે તાત્કાલિક પેપર રદ કર્યુ હતું. ત્યારબાદ આજે પેપર લીક કૌભાંડમાં પાંચ આરોપીઓના નામ સામે આવ્યા હતા.
Dec 3,2018, 21:04 PM IST
લોકરક્ષક દળ પરીક્ષા
પેપર લીક કેસમાં ચાર આરોપીઓની ધરપકડ, એક ફરાર
કોન્ટ્રાક્ટ પર હોવા છતાં યશપાલ રાજકીય ઘેરોબો ધરાવતો હોવાનું પણ જાણવા મળ્યું છે. જો કે, પેપર લીકનો ભાંડો ફૂટ્યો ત્યારથી યશપાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
Dec 3,2018, 20:32 PM IST
લોકરક્ષક દળ પરીક્ષા
પેપર લીક કેસમાં આરોપીઓને થઇ શકે છે આજીવન કેદ, જાણો કઇ કલમના આધારે
પેપરલીક કૌભાંડમાં આરોપીઓ સામે ઇન્ડીયન પીનલ કોડ 406,409,420,અને 120 બી મુજબ ગુન્હો દાખલ કરવામા આવ્યો છે.
Dec 3,2018, 19:05 PM IST
Punjab congress
પંજાબમા કેપ્ટન અમરિંદર લાવ્યા PAK જેવો કાયદો, ઇશનિંદા પર ઉંમરકેદની સજા
નવજોત સિંહ સિદ્ધુના પાકિસ્તાન વિવાદ બાદ કેપ્ટન અમરિંદર સિંહી સરકારનાં નવા કાયદાના કારણે વિવાદ પેદા થાય તેવી શક્યતા
Aug 22,2018, 18:20 PM IST
Trending news
Multiple Sim Cards
એકથી વધુ મોબાઈલ નંબર રાખશો તો ચૂકવવા પડશે પૈસા? હવે TRAI એ આપ્યો જવાબ, ખાસ જાણો
breaking news
સુરતમાં એક જ પરિવારના ચાર લોકોના ઘરમાં મૃતદેહ મળ્યા, સામુહિક આપઘાતની આશંકા
Traffic rule
ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમ તોડતા પહેલા ચેતજો, ડ્રાઈવિંગ લાયસન્સ રદ થવાના શરૂ
Gold rate
બાપરે! ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં ભડકો થઈ ગયો, ચાંદી પણ ઉછળી, જાણો લેટેસ્ટ રેટ
Good news
બનાસકાંઠાના ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો, બટાકાના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા
Ambalal Patel
હવે આ જિલ્લાઓનો વારો : આજે 11 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી
Saba Azad
ઋતિક રોશનને ડેટ કરવાના કારણે સબાના કરિયર પર થઈ ખરાબ અસર, 2 વર્ષ ન મળ્યું કામ
gujarat
જિંદગીની જંગ હારી ગઈ આરોહી! બોરવેલમાં પડેલી બાળકીનું 17 કલાક બાદ મોત
Relationship Tips
Relationship Tips: પાર્ટનરનું દિલ જીતી ફિઝિકલ ઈન્ટિમસી વધારવી હોય તો કરો આ કામ
Weather Forecast
અનેક રાજ્યોમાં હજુ ટળ્યું નથી ગરમીનું જોખમ! હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ