3 સફેદ વાઘના બચ્ચાએ મૈત્રી બાગ પ્રાણી સંગ્રહાલયનું આકર્ષણ વધાર્યું, જાણો કુલ સંખ્યા

દેશમાં સફેદ વાઘની ઘટતી સંખ્યા ખૂબ જ ચિંતાનો વિષય હતો, દુર્ગના મૈત્રી બાગમાં એક પછી એક સફેદ વાઘના મોતને કારણે સંખ્યા ઘટી રહી હતી...એવામાં હવે મૈત્રી બાગ પ્રાણી સંગ્રહાલયમાં એક સફેદ વાઘણે ત્રણ બચ્ચાને જન્મ આપ્યો છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી. 

Trending news