Success Story: 10 વર્ષ બેંકમાં લોકોના રૂપિયા ગણ્યા, હવે બધુ પડતું મૂકી ખેતી કરીને વર્ષે કમાઇ છે કરોડો
Farmers Success Story: આજે અમે તમને 2 એવા ભાઇઓ વિશે જણાવી રહ્યા છીએ, જેમણે ખેતી દ્વારા કરોડોની કમાણી કરી લીધી છે. ખેતીમાં કોઇપણ ફિક્સડ ઇનકમ હોતી નથી. તેના લીધે લોકો તેને ઓછી સુરક્ષિત માને છે.
Earning From Organic Farming: ખેતી દ્વારા કરોડોની કમાણી કરવી કદાચ તમને મજાક લાગશે... પરંતુ આજે અમે તમને 2 એવા ભાઇઓ વિશે જણાવી રહ્યા છીએ જેમણે ખેતી દ્વારા કરોડોની કમાણી કરી લીધી છે. ખેતીમાં કોઇ ફિક્સ્ડ આવક નથી તેના લીધે લોકો તેને થોડું સુરક્ષિત માનવામાં આવે છે. તેમાં હવામાનની માર ખૂબ પડે છે.
31 એપ્રિલ પહેલાં ખરીદી લો આ ઈલેક્ટ્રિક સ્કૂટર, 27 હજાર રૂપિયાનો થશે ફાયદો, ચૂકતા નહી
ભૂલી જાવ ગાભા જેવા જૂના કપડાં, આ સ્ટાલિશ કપડાં પહેરશો તો બધા પાછળ દોડશે ગુલાલ લગાવવા
આજે અમે તમને મહારાષ્ટ્રના 2 એવા ભાઇઓ વિશે જણાવી રહ્યા છીએ જેમણે આ વિચારધારાને બદલી દીધી છે. આ બંને ભાઇઓએ ઓર્ગેનિક ખેતી દ્વારા કરોડોની કમાણી કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના રહેવાસી છે આ લોકો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહારાષ્ટ્રના ભોડાની ગામના રહેવાસી આ બંને ભાઈઓએ એક ચમત્કાર કરી બતાવ્યો છે. સત્યજીત અને અજિંક્ય હાંગે બંને બેંકમાં કામ કરતા હતા. સત્યજીત કોટક બેંકમાં નોકરી કરતો હતો. આ સિવાય અજિંક્ય HDFC બેંકમાં નોકરી કરતો હતો.
Holi 2024: હોળી રમતાં પહેલાં સ્કીન કેર માટે કરો આ કામ, ચહેરો નહી થાય ખરાબ
Smartphone Hack: Holi પર ફોનમાં પાણી જતું રહે તો આ 5 ટિપ્સ કામ લાગશે, શું તમને છે જાણકારી
10 વર્ષ સુધી સતત કરી નોકરી
રજાઓમાં બંને ભાઈઓ જ્યારે પણ તેમના ઘરે આવતા ત્યારે તેઓ તેમના ખેતરમાં પણ જતા હતા. આ પછી ધીમે ધીમે તેનો ખેતી પ્રત્યેનો પ્રેમ વધવા લાગ્યો. 10 વર્ષ સુધી સતત કામ કર્યા પછી, બંને ભાઈઓએ વર્ષ 2012 માં સંપૂર્ણપણે ખેતી કરવાનું શરૂ કર્યું. આ બંને ભાઈઓએ ઓર્ગેનિક ખેતી કરવાની યોજના બનાવી.
ગુજરાતમાં અહીં ધગધગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા, માનતા માટે લાગે છે લાઇનો
હોલિકા દહનનો પાકિસ્તાન સાથે છે સીધો સંબંધ,પ્રહ્લાદે વર્ષો પહેલાં બનાવ્યું હતું મંદિર
દર વર્ષે 3 કરોડની કમાણી
5 વર્ષ સુધી ફૂલ ટાઈમ ખેતી કર્યા બાદ બંનેએ ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કર્યું. આજે તેઓ પોતાની ખેતી દ્વારા એક વર્ષમાં 3 કરોડ રૂપિયા કમાઈ રહ્યા છે. અગાઉ તેણે ઓછી જમીનમાં ખેતી શરૂ કરી હતી, પરંતુ આજે તેની પાસે લગભગ 20 એકર ખેતીલાયક જમીન છે, જ્યાં તે ઓર્ગેનિક ખેતી કરે છે.
31 એપ્રિલ પહેલાં ખરીદી લો આ ઈલેક્ટ્રિક સ્કૂટર, 27 હજાર રૂપિયાનો થશે ફાયદો, ચૂકતા નહી
Lemon Black Tea છે કિડનીની દુશ્મન, જોજો..ક્યાંક ફાયદાના ચક્કરમાં થઇ ન જાય નુકસાન
પિતા હતા ખેડૂત
આ ભાઇના પિતા ખેડૂત છે અને તેમછતાં પણ પિતાએ બંને ભાઇઓને ખેતીનું કામ કરવા ન દીધું. પિતા એકલા ખેતી કરીને બાળકોને ભણાવ્યા હતા. પોતાનો અભ્યાસ પુરો કરીને બંને ભાઇને બેંકમાં નોકરી લાગી હતી.
આ ટીપ્સ અપનાવશો તો બેંક એકાઉન્ટ અને ખિસ્સું હંમેશા રહેશે ભરેલું, અપનાવો આ આદતો
હર-હર મહાદેવ...મંત્રોચ્ચાર વચ્ચે સ્વિત્ઝરલેંડમાં થયું શિવ મંદિરનું ભૂમિ પૂજન