7th Pay Commission Latest News:મોદી સરકાર (Modi Government) તરફથી સતત કેન્દ્રીય કર્મચારીઓ (Central Government Employees) ને મોટી ખુશખબરી આપવામાં આવી રહી છે. મોંઘવારી ભથ્થું (DA Hike) વધાર્યા બાદ સરકારે તાજેતરમાં જ વધુ એક મોટી જાહેરાત કરી છે. ત્યારબાદ તમે તમારું ઘર સરળતાથી બનાવી શકો છો. કર્મચારીઓને પોતાનું ઘર બનાવવા માટે સસ્તા દર પર એડવાન્સ મળી જશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેટલું ચૂકવવું પડશે વ્યાજ
કેન્દ્ર સરકારે હાઉસિંહ બિલ્ડિંગ એડવાન્સના વ્યાજ દરમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો હતો, ત્યારબાદથી તમારએ ઘર બનાવવા માટે ઓછા પૈસા કરવા પડશે. HBA દ્વારા હોમ લોન પર પહેલાં 7.9 ટકાના દરથી વ્યાજ મળતું હતું, જેને હવે ઘટાડીને 7.1 ટકા કરી દેવામાં આવ્યું છે. 


47 લાખ લોકોને મળશે ફાયદો
હવેથી તમારે હોમ લોન પર ઓછું વ્યાજ ચૂકવવું પડશે. તેના માટે ઓફિશિયલ મેમોરેંડમ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકરના આ નિર્ણયથી દેશના 47 લાખ કર્મચારીઓને મોટો ફાયદો મળશે. વ્યાજના આ દર 31 માર્ચ 2023 સુધી લાગૂ રહેશે. 


17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 વર્ષ 2023 માં શનિના સાયામાંથી મુક્ત થશે આ લોકો, કરોડપતિ બનવાનો રસ્તો થશે સાફ
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube