Online Aadhaar: હાલના સમયમાં કોઈ પણ સરકારી કે ખાનગી કામ માટે આધાર કાર્ડ તે જરૂરીયાત બની ગઈ છે. આના વિના તમે ન તો ખાતું ખોલી શકો છો ન તો કોઈ કોલેજમાં તમને એડમિશન લઈ શકો છો. એટલું જ નહીં તમે તેના વિના ખૂબ જ મહત્વપૂર્ણ સરકારી સેવાઓનો લાભ લઈ શકતા નથી. જો કે ઘણી વખત તમારું આધાર ખોવાઈ જાય છે અથવા તમે જરૂરી કામ કરતા પહેલા તેની ભૌતિક નકલ તમારી સાથે લેવાનું ભૂલી જાઓ છો. આ સમયે તમારું કામ અટકી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ
વારંવાર ફોન હેંગ થાય છે? તો પૈસા ખર્ચી નવો ફોન લેવાની જરૂર નથી, માત્ર આ 3 સેટિંગ કરો
જાણો FB, Insta, Reels ના રોલા અને સીન સપાટાથી કઈ રીતે ચાલશે તમારું ઘર અને ગાડી....
મોબાઈલમાં આ Apps હશે તો એક મિનિટમાં ખાતુ થઈ જશે ખાલી, તરત ચેક કરી લેજો તમારો ફોન
ફોન ખોવાય કે ચોરાય તો શું કરવું? તમે સૌ પ્રથમ કરો આ પાંચ કામ...
ગાડીમાં પણ આવે છે આ પ્રકારનો ભેદી અવાજ? જાણી લેજો નહીં તો બજાર વચ્ચે થશે સીન...
રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદી વચ્ચે કોની કાર વધુ પાવરફુલ? કિંમત-ફીચર્સ જાણો


તમારી સાથે આવું ન થાય તે માટે અમે તમને જણાવી દઈએ કે હવે તમારે કોઈ પણ સરકારી કે ખાનગી કામ કરવા માટે તેની ફિઝિકલ કોપી તમારી પાસે રાખવાની જરૂર નહીં પડે અને ન તો ઘરે ભૂલી જવાથી તમારું કામ અટકશે. જો તમે હજી સુધી તેના વિશે જાણતા નથી. તો આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.


આ પણ ખાસ વાંચોઃ રંગીન રાતો માટે બનાવ્યો રેપરૂમ : યૌન વર્ધક દવાઓ લઈને મજા માણતો, એવો શોખિન હતો કે... આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ... રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ બેડ પર બધુ ચાલે એવું ના હોય, સુતા પહેલા પતિ-પત્ની ભૂલથી પણ ન કરતા આ કામ....નહીં તો.. શારીરિક સંબંધ બાંધવામાં બહુ તકલીફ પડે છે? આ ટિપ્સથી પાર્ટનર પણ કહેશે મોજ પડી ગઈ!


આધાર કાર્ડ વગર થશે તમામ કામ-
જો તમારું આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય કે તમારી પાસે ન હોય ત્યારે તમારું કોઈ પણ ખાનગી કે સરકારી કામ અટકવાનું નથી. વાસ્તવમાં તેની પાછળ એક મોટું કારણ એ છે કે તમે હવે ઈ-આધાર કાર્ડનો  ઉપયોગ કરી શકશો. તમારે હવે આધાર કાર્ડને પોતાની પાસે રાખવાની જરૂર નહીં પડે. તમારે આધાર કાર્ડની કોપી પાસે રાખવાની જરૂર નહીં પડે.


આ પણ ખાસ વાંચોઃ Big Discount on Activa: હવે સાવ સસ્તામાં મળશે હોન્ડા એક્ટિવા, ટૂંક સમય માટે જ ઓફર! iPhone 15 Pro Max ની આવી હશે ડિઝાઇન! ફિચર્સ પણ એવા કે કહેવાય છે 'જાદુગર' ફોન આ ગાડી લઈને નીકળો તો ઓડીવાળા પણ ઉંચા થઈને જોશે, ઘરે પડી હોય તો પડોશીના પેટમાં દુઃખે! શિયાળામાં નથી ચાલી રહ્યું બાઈક? અપનાવો આ યુક્તી, તરત થઈ જશે ચાલુ Alert!...સ્નાન કરતી વખતે કેમ અને કેવી રીતે ફાટે છે ગીઝર, આ વાતનું રાખો ધ્યાન ઓનલાઈન છેતરપિંડી થઈ હોય તો આ નંબર પર કોલ કરવાથી પરત મળશે પૈસા!


આ રીતે ઈ-આધાર કાર્ડ ડાઉનલોડ કરો-
ઈ-આધાર કાર્ડ ઓનલાઈન ડાઉનલોડ કરવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર નથી. આ માટે તમારે UIDAIની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. આ પછી તમને તમારો આધાર કાર્ડ નંબર પૂછવામાં આવે છે અને તમને કેપ્ચા કોડ પણ દાખલ કરવાનું કહેવામાં આવે છે. તમે આ માહિતી દાખલ કરો કે તરત જ તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર વન ટાઈમ પાસવર્ડ મોકલવામાં આવે છે. તમારે તેમાં એન્ટર કરવાનું રહેશે અને આટલું કરવાથી તમારું ઈ-આધાર કાર્ડ તમારી સામે ખુલશે. તમે તેને ડાઉનલોડ કરી શકો છો અને તમારા મહત્વપૂર્ણ કાર્ય માટે તેનો ઉપયોગ કરી શકો છો.


આ પણ ખાસ વાંચોઃ
શું અદાણી અને અંબાણી પણ તિજોરીમાં રાખે છે આ ફૂલ? જાણો અબજોપતિ બનવાનો સીધો રસ્તો...
પગથિયાના લીધે ફરી જશે પથારી! ઘર હોય કે ઓફિસ આ દિશામાં ભૂલથી પણ ન બનાવો પગથિયાં
નખ કાપવા માટે સૌથી શુભ હોય છે આ દિવસ, જો બાકીના દિવસે નખ કાપ્યાં તો ગયા કામથી!
ઘરમાં આ 5 વસ્તુઓ રાખવાથી ચુંબકની જેમ ખેંચાઈને આવશે પૈસા, એકવાર કરી જુઓ ટ્રાય
કઈ રીતે શરૂ થઈ પગે લાગવાની પરંપરા? જાણો પગ સ્પર્શ કરવા પાછળ શું છે વૈજ્ઞાનિક કારણ

આ 4 રાશિઓ પર મેલી વિદ્યાની થાય છે સૌથી વધુ અસર...જાણી લો તમારી રાશિ તો નથી ને...?