COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Adani Group Share Performance: સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે શેરબજાર ગ્રીન સાઈન સાથે ઓપન થયું હતું. બપોરના વેપાર દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં તેજી જોવા મળી રહી છે. પરંતુ આ સમયગાળા દરમિયાન અદાણી ગ્રુપની 10 લિસ્ટેડ કંપનીઓમાંથી 8ના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ લોઅર સર્કિટ લાગી હતી.


આ પણ ખાસ વાંચોઃ  લોન પર ઘર લેવા કરતા ભાડે રહેવું સારું, આંકડાનું આ ગણિત જાણી ખુલી જશે બંધ અકલનું તાળુ આ પણ ખાસ વાંચોઃ  મકાન ભાડે આપતા પહેલાં કોર્ટનો ચુકાદો જાણીલો, આટલા વર્ષો પછી ભાડુઆતનું બની જશે મકાન!
આ પણ ખાસ વાંચોઃ  
ચાલતી કારમાંથી ડોકિયું કરવા નથી હોતું સનરૂફ, બહુ ઓછા લોકો જાણો છે તેનો અસલી ઉપયોગ


Adani Transmission-
સોમવારે અદાણી ટ્રાન્સમિશનના શેરમાં પણ 5 ટકાનો ઘટાડો નોંધાયો હતો. શુક્રવારના રૂ. 999.25ની સામે શેર રૂ. 949.30 પર ખૂલ્યો હતો અને નીચલી સર્કિટ પર પહોંચ્યો હતો.


Adani Enterprises-
અદાણી એન્ટરપ્રાઇઝિસનો શેર સોમવારે 1 ટકાથી વધુના ઘટાડા સાથે રૂ. 1900.65 પર ટ્રેડ કરી રહ્યો છે. શેર પણ ટ્રેડિંગ સેશન દરમિયાન રૂ.1875ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો.


આ પણ ખાસ વાંચોઃ  ફ્રીજમાં મુકેલી ડુંગળી ખાતા ચેતી જજો! એવી બીમારી લાગશે કે ડોક્ટર પણ નહીં પકડે હાથ આ પણ ખાસ વાંચોઃ  ગરમીમાં ભારે પડી શકે છે કોફીનો શોખ! તમને પણ આદત હોય તો જાણી લો શું કહે છે નિષ્ણાતો આ પણ ખાસ વાંચોઃ  CURD: રોજ દહીં ખાતા લોકોને પણ નહીં ખબર હોય દહીં વિશેની આ વાત, શું તમને ખબર છે?


Adani Power-
અદાણી પાવરના શેરમાં પણ દોઢ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવારે સવારે શેર રૂ. 244.95 પર ખૂલ્યો હતો પરંતુ બાદમાં ઘટીને રૂ. 235.45 પર આવી ગયો હતો. બપોરના સમયે આ શેર રૂ. 238.15 પર ટ્રેડ થઈ રહ્યો છે.


Adani Total Gas-
અદાણી ટોટલ ગેસના સ્ટોકમાં ઘટાડો થયા બાદ સોમવારે લોઅર સર્કિટ લાગી હતી. શેર ખુલતાની સાથે જ 5 ટકા ઘટીને રૂ. 872.35 પર આવી ગયો હતો.


આ પણ ખાસ વાંચોઃ  આ હોટલાઈન શું છે? પ્રધાનમંત્રી બીજા દેશના નેતાઓ સાથે કેમ આના માધ્યમથી કરે છે વાત? આ પણ ખાસ વાંચોઃ  દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો ​આ પણ ખાસ વાંચોઃ  આ ચાકૂનું નામ કઈ રીતે પડ્યું રામપુરી? જાણો 'રામપુરી' પર સરકારે કેમ લગાવ્યો પ્રતિબંધ


Adani Wilmar-
સોમવારે અદાણી વિલ્મરના શેરમાં પણ 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારના રૂ. 396.85 સામે શેર ઘટીને રૂ. 393.10 થયો હતો.


Adani Ports-
સોમવારે અદાણી પોર્ટ્સના સ્ટોકમાં થોડો વધારો જોવા મળ્યો હતો. અગાઉના સત્રમાં શેર રૂ. 684.20 પર બંધ થયો હતો. પરંતુ સોમવારે તે રૂ. 686.50 પર ટ્રેડ કરી રહ્યો છે.


આ પણ ખાસ વાંચોઃ​  દિયર-જેઠ અહીં વારાફરતી બધા સાથે સુવે છે વહુ! મોટો ભાઈ, પછી નાનો, પછી એનાથી નાનો... આ પણ ખાસ વાંચોઃ  ઉઘાડો વીડિયો બતાવી દિયર રોજ ભાભીને કહેતો કે ભાઈ સાથે કરો છો એવું મારી સાથે પણ કરો..! આ પણ ખાસ વાંચોઃ  બહુ જીજૂ જીજૂ કરતી હતી...તો પત્નીને પડતી મુકી, સાળીને ઉપાડી ગયા જીજાજી! પછી તો...


NDTV-
સોમવારે એનડીટીવીનો શેર પણ ઘટ્યો અને તે ઘટીને રૂ. 180.55 પર આવી ગયો. આ દરમિયાન શેર રૂ. 183.40ના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.


Ambuja Cements-
સોમવારે અંબુજા સિમેન્ટના સ્ટોકમાં પણ તેજી જોવા મળી રહી છે. સેશનની શરૂઆતમાં રૂ. 400.50 પર ખુલેલો આ શેર દોઢ ટકાના વધારા સાથે રૂ. 406.75 પર ટ્રેડ કરી રહ્યો છે.


આ પણ ખાસ વાંચોઃ  એક કરતા વધારે બેંક ખાતા ધરાવતા ગ્રાહકો સાવધાન! આ નિયમ નહીં ખબર હોય તો ધંધે લાગશો
આ પણ ખાસ વાંચોઃ  Video Viral: કોહલીની વિકેટની ઉજવણી આ બોલરને પડી ભારે, અમ્પાયરે અચાનક મારી થપ્પડ આ પણ ખાસ વાંચોઃ  Video Viral: નાક પાસે આંગળી રાખીને કોહલી અને ગંભીરે શું ઈશારો કર્યો કે ઉભી થઈ બબાલ?


ACC Cements-
અંબુજાની જેમ ACC સિમેન્ટના શેરમાં પણ નજીવો વધારો જોવા મળ્યો હતો. તેમાં રૂ.1765.70 પર ટ્રેડિંગમાં થોડો વધારો જોવા મળ્યો હતો. શુક્રવારે શેર રૂ. 1764.70 પર બંધ થયો હતો.


Adani Green-
અદાણી ગ્રીનના શેરમાં બે ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે રૂ. 940.05 પર બંધ થયેલો શેર હાલમાં રૂ. 917.45 પર ટ્રેડ કરી રહ્યો છે.


આ પણ ખાસ વાંચોઃ  મોબાઈલ વીડિયો ચાલુ રાખી સુહાગરાત મનાવતુ હતુ કપલ, સેકડો લોકોએ જોયો વીડિયો આ પણ ખાસ વાંચોઃ  Mahila Naga Sadhu: શું મહિલા નાગા સાધુઓ પણ રહે છે નગ્ન? જાણો ક્યારે આપે છે દુનિયાને દર્શન આ પણ ખાસ વાંચોઃ  આવી રીતે સુવા વાળા હોય છે સૌથી નસીબદાર! સુવાની ટેવ પરથી જાણો સ્વભાવ અંગેની ગજબની વાત