PNB Alert: જો તમારું એકાઉન્ટ પબ્લિક સેક્ટરની પંજાબ નેશનલ બેંક  (PNB) માં છે તો આ સમાચાર તમારા માટે છે. બેંક તરફથી ગ્રાહકો એલર્ટ આપવામાં આવ્યું છે કે તેમના ખાતામાં ગત ત્રણ વર્ષથી કોઇપણ પ્રકારનું ટ્રાંજેક્શન થયું નથી. સાથે જ ખાતામાં કોઇપણ પ્રકારની રકમ બાકી નથી તો એવા ખાતાને એક મહિનાની અંદર બંધ કરવામાં આવશે. બેંકના જણાવ્યા અનુસાર આવા ખાતાઓના દુરુપયોગને રોકવા માટે આ પગલું ભરવામાં આવશે. બેંકે કોઈપણ પ્રકારના જોખમને ટાળવા માટે આવા ખાતા બંધ કરવાનો નિર્ણય લીધો છે. બેંક તરફથી જણાવવામાં આવ્યું છે કે ત્રણ વર્ષની ગણતરી 30 એપ્રિલથી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇશા અંબાણીનો ડ્રેસ જોઇ વિદેશીઓના મોંઢા ખુલ્લા રહી ગયા, આ ડ્રેસમાં છુપાયેલું છે આ રાજ
સડેલા ચોખા, સડેલા નારિયેળ, લાકડાનું ભુસૂં અને એસિડમાંથી બનાવતા હતા ગરમ મસાલા


આ પ્રકારના એકાઉન્ટ પર નહી પડે કોઇ અસર 
ડીમેટ એકાઉન્ટ સાથે જોડાયેલા ખાત, સ્ટેન્ડીંગ ઇંસ્ટ્રક્શન વિથ એક્ટિવ લોકર, 25 વર્ષથી ઓછી ઉંમરના ગ્રાહકો માટે ખોલવામાં આવેલા ખાતા, સગીર ખાતા, સુકન્યા સમૃદ્ધિ, પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY), PMSBY, APY, DBT ખોવાયેલ એકાઉન્ટ બંધ કરવામાં આવશે નહીં. આ સિવાય કોર્ટ, ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ કે અન્ય કોઈ વૈધાનિક ઓથોરિટીના આદેશ પર ફ્રીઝ કરાયેલા ખાતા પણ આ અંતર્ગત બંધ કરવામાં આવશે નહીં.


Phalodi Satta Bazar નું સૌથી મોટું અનુમાન, BJP કયા રાજ્યમાં કેટલી સીટો જીતી રહી છે?
ગોરાઓને પ્રેમ ઉભરાયો, અમેરિકામાં લોકો ગાયને 1 કલાક વ્હાલ કરવાના ચૂકવે છે ₹ 25,000


ડેલી પેમેન્ટ કરવાની સુવિધામાં વધારો
બીજી તરફ પ્રાઇવેટ સેક્ટરની આઇસીઆઇસીઆઇ બેંક એનઆરઆઇ કસ્ટમરને ભારતમાં યૂપીઆઇ પેમેન્ટ કરવા માટે ઇન્ટરનેશનલ નંબર યૂઝ કરવાની સુવિધા આપવામાં આવી રહી છે. બેંકના એવા ગ્રાહક કોઇપણ ક્યૂઆર કોડને સ્કેન કરીને, યૂપીઆઇ આઇડી અથવા કોઇપણ મોબાઇલ નંબર ભારતીય મોબાઇલ નંબર અથવા ભારતીય બેંક એકાઉન્ટમાં પૈસા મોકલી યૂપીઆઇ પેમેન્ટ કરી શકે છે. બેંકે કહ્યું કે તેનાથી ડેલી પેમેન્ટ કરવાની તેમની સુવિધામાં જોરદાર વધારો થ્યો છે. 


બ્લૂપ્રિંટે ખોલી દીધો Bajaj CNG મોટરસાઇકલનો રાજ, આઇલ્યા...આવા મળશે ફીચર્સ
ગોવાથી માંડીને ગુજરાત સહિત આ રાજ્યોમાં વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો લેટેસ્ટ ભાવ


આ પહેલાં હતી સુવિધા
આ સુવિધાની સાથે બેંકના એનઆરઆઇથી ઘણા ગ્રાહક દેશમાં દેશમાં આઇસીઆઇસી આઇ બેંક સાથે પોતાના એનઆરઆઇ/એનઆરઓ બેંક આઉન્ટ બેંકમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે પોતાના બિલ, બિઝનેસ અને ઇ-કોમર્સ લેણદેણ માટે પેમેન્ટ કરી શકો છો. બેંકે આ સર્વિસ પોતાના મોબાઇલ બેકિંગ એપ આઇ મોબાઇલ પે દ્વારા ઉપલબ્ધ કરાવી છે. પહેલાં પ્રવાસીને યૂપીઆઇ પેમેન્ટ કરવા માટે પોતાની બેંકો સાથે એક ભારતીય નંબરને રજિસ્ટર્ડ કરાવવો પડે છે. 


પિતા બન્યા પછી કર્યા લગ્ન, પ્લેન એક્સિડેન્ટમાં માંડ માંડ બચ્યો હતો આ ક્રિકેટરનો જીવ
BOB Jobs: બેંક ઓફ બરોડામાં નિકળી વેકન્સી, 10 મે સુધી છે તક, આ રીતે થશે પસંદગી