Reliance Power Share Performance: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેરોમાં રોકેટ જેવી તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ પાવરના શેરમાં મંગળવારે 7 ટકાની તેજી સાથે 28 રૂપિયા પર પહોંચી ગયો છે. કંપનીનો શેર સોમવારે  26.07 રૂપિયા પર બંધ થયો હતો. રિલાયન્સ પાવરના શેરોમાં ગત કેટલાક વર્ષોમાં 2300 ટકાથી વધુની તેજી જોવા મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાવર કંપનીના શેર આ સમયગાળામાં 1 રૂપિયાથી વધીને 28 રૂપિયા સુધી જઇ શકે છે. રિલાયન્સ પાવરના શેરોમાં 52 અઠવાડિયાના હાઇ લેવલ 34.35 રૂપિયા છે. તો બીજી તરફ કંપનીના શેરનો 52 અઠવાડિયાનો લો લેવલ 13.80 રૂપિયા છે.  


માર્કેટમાં માર ખાધી હોય તો ખરીદી લો આ 5 શેર, 15 દિવસમાં તારી દેશે, શરૂ થશે અચ્છે દિન
PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવ


1 રૂપિયાથી 28 પર પહોંચ્યા કંપનીના શેર
અનિલ અંબાણીના માલિકીની કંપની રિલાયન્સ પાવર (Reliance Power) ના શેરોએ ગત 4 વર્ષમાં મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. રિલાયન્સ પાવરના શેર 27 માર્ચ 2020 ના 1.13 રૂપિયા પર હતો. કંપનીનાસ હેર 11 જૂન 2024 ના 28 રૂપિયા પર પહોંચ્યા છે. રિલાયન્સ પાવરના શેરોએ 4 વર્ષથી વધુના સમયગાળામાં રોકાણકારોને 2300 ટકાથી વધુનું રિટર્ન આપ્યું છે. જો કોઈ વ્યક્તિએ 27 માર્ચ 2020ના રોજ રિલાયન્સ પાવરના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને પોતાનું રોકાણ જાળવી રાખ્યું હોય, તો આ શેરનું વર્તમાન મૂલ્ય રૂ. 24.77 લાખ હોત.


આજે ધરતી સાથે ટકરાઇ શકે છે ક્ષુદ્રગ્રહ, સ્પીડ 30000 KM; NASA એ આપી ચેતાવણી
કિલર લુક...કાર જેવા ફિચર્સ, પાર્કિંગમાં મૂક્યા પછી ભૂલી ગયા તો નો ટેન્શન, જાણો કિંમત


1 વર્ષમાં 75% થી વધુની આવકનો ઉછાળો
રિલાયન્સ પાવરના શેરોમાં ગત એક વર્ષમાં 75 ટકાથી વધુનો ઉછાળો આવ્યો છે. રિલાયન્સ પાવરના શેર 12 જૂનને 15.85 રૂપિયા પર હતો. કંપનીના શેર 11 જૂન 2024 ના 28 રૂપિયા પર પહોંચી ગયો છે. તો બીજી તરફ 3 મહિનામાં રિલાયન્સ પાવરના શેરોમાં 40 ટકાની આસપાસ તેજી જોવા મળી છે. કંપનીના શેર 13 માર્ચ 2024 ના રોજ 20.38 રૂપિયા પર હતો. રિલાયન્સના શેર 11 જૂન 2024 ના 28 રૂપિયા પર જઇ પહોંચ્યો છે. ગત 5 દિવસમાં રિલાયન્સ પાવરના શેરોમાં લગભગ 20 ટકાનો ઉછાળો આવ્યો છે. 


સરકારે પહેલી કેબિનેટમાં DA વધારવાની કરી જાહેરાત, આ સરકારી કર્મચારીને બલ્લે-બલ્લે