Top 5 Stocks: માર્કેટમાં માર ખાધો હોય તો ખરીદી લો આ 5 શેર, 15 દિવસમાં તારી દેશે, શરૂ થશે અચ્છે દિન

Top 5 Positional Pick: શેર બજારમાં સપાટ શરૂઆત અને ઉપલા સ્તરો પર નફા વચ્ચે પોઝિશનલ ટ્રેડર્સ માટે કેટલાક શેર આકર્ષક જોવા મળે છે. બ્રોકરેજ ફર્મ ICICI ડાયરેક્ટે 5-15 દિવસના દ્રષ્ટિકોણથી કેટલાક શેરોમાં પોજિશન લઇ શકે છે. આ સ્ટોક્સમાં Hindustan Zinc, Sansera Enginee, Wockhardt, Just Dial, City Union Bank સામેલ છે. 

Hindustan Zinc

1/5
image

Hindustan Zinc પર BUY રેટિંગ છે. 775 રૂપિયા ટાર્ગેટ છે. સ્ટોપલોસ 677 રાખ્યો છે. શેરમાં એન્ટ્રી લેવલ 691- 698 રાખવાનું છે. ઉતાવળ ના કરતાં આ તમને મોટો લાભ કરાવી શકે છે. તમે સ્ટોપ લોસ અને ટાર્ગેટને ધ્યાને રાખીને આગળ વધશો.

Sansera Engineering

2/5
image

Sansera Engineering પર BUY રેટિંગ છે. 1,212 રૂપિયા ટાર્ગેટ છે. સ્ટોપલોસ 1,085 રાખ્યો છે. શેરમાં એન્ટ્રી લેવલ 1,095- 1,111 રાખવાનું છે. તમે આયોજન પૂર્વક ચાલશો તમને સારી કમાણી થઈ શકે છે. 

Wockhardt

3/5
image

Wockhardt પર BUY રેટિંગ છે. 659 રૂપિયા ટાર્ગેટ છે. સ્ટોપલોસ 563 રાખ્યો છે. શેરમાં એન્ટ્રી લેવલ 582 - 587 રાખવાનું છે. 

Just Dial

4/5
image

Just Dial પર BUY રેટિંગ છે. 1,070 રૂપિયા ટાર્ગેટ છે. સ્ટોપલોસ 970 રાખ્યો છે. શેરમાં એન્ટ્રી લેવલ 981- 990 રાખવાનું છે. 

City Union Bank

5/5
image

City Union Bank પર BUY રેટિંગ છે. 164 રૂપિયા ટાર્ગેટ છે. સ્ટોપલોસ 147.70 રાખ્યો છે. શેરમાં એન્ટ્રી લેવલ 148 - 150.50 રાખવાનું છે. 

(અહીં શેરમાં ખરીદીની સલાહ બ્રોકરેજે આપી છે. આ ZEE 24 KALAK ના વિચાર નથી. રોકાણ કરતાં પહેલાં પોતાના એડવાઇઝર સાથે ચર્ચા કરી લો.)