Bank Holiday in February 2024: વર્ષનો પહેલો મહિનો પૂરો થવામાં છે. ફેબ્રુઆરીની શરૂ થવા જઈ રહી છે. એવામાં, જો તમારે આગામી મહિનામાં બેંક સાથે સંબંધિત કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવાનું છે, તો તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરીમાં ઘણી રજાઓ છે. શનિવાર અને રવિવારની રજાઓ સિવાય ફેબ્રુઆરીમાં વસંત પંચમી, છત્રપતિ શિવાજી જયંતિ વગેરેના કારણે બેંકોમાં ઘણા દિવસો સુધી રજા રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બજેટ પહેલાં બજારમાં જોવા મળશે એક્શન, આ 5 શેર ખરીદી લો, 1 વર્ષમાં થઇ જશો માલામાલ
Income Tax બચાવવો હોય તો અપનાવો આ ટિપ્સ, એકપણ રૂપિયાનો ભરવો નહી પડે ટેક્સ


ફેબ્રુઆરીના 29 દિવસમાંથી 11 દિવસ બેંકમાં રજા રહેશે. જેમાં શનિવાર અને રવિવારની રજાઓનો સમાવેશ થાય છે. ગ્રાહકોની સુવિધા માટે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા મહિનાની શરૂઆત પહેલા રજાઓની યાદી બહાર પાડે છે જેથી ગ્રાહકોને કોઈ અસુવિધાનો સામનો ન કરવો પડે. બેંક એક આવશ્યક નાણાકીય સંસ્થા છે. એવામાં, જ્યારે લાંબી રજા હોય છે, ત્યારે ઘણા મહત્વપૂર્ણ કાર્યો અટવાઇ જાય છે. એવામાં, જો તમારે ફેબ્રુઆરીમાં બેંકમાં કોઈ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવું હોય, તો બેંકની રજાઓનું લિસ્ટ જરૂર જોઇ લો. 


છુપા રૂસ્તમ છે આ પ્લાન, 99 રૂ.માં તમારા બાબુ-સોના સાથે આખી રાત કરો અનલિમિટેડ વાત
Airtel vs Jio: કોણ આપી રહ્યું છે બેસ્ટ પ્લાન, ભરપૂર મળશે ડેટા, 15 OTT ફ્રી


ફેબ્રુઆરી 2024માં આટલા દિવસ બેંકો રહેશે બંધ
4 ફેબ્રુઆરી 2024- રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
10 ફેબ્રુઆરી 2024- મહિનાના બીજા શનિવારના કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે.
11 ફેબ્રુઆરી 2024- રવિવારના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.


ગુરૂવારે આ ઉપાય કરશો તો દેવી દેવતાઓ થઇ જશે ખુશ, બગડેલી બાજી સુધરી જશે
દાદીમાનો આ નુસખો ચપટીમાં દૂર કરી દેશે ગેસ,અપચો અને એસીડિટીની સમસ્યા, બીજા 3 છે ફાયદા

14 ફેબ્રુઆરી 2024- વસંત પંચમી અથવા સરસ્વતી પૂજાને કારણે અગરતલા, ભુવનેશ્વર, કોલકાતામાં બેંકો બંધ રહેશે.
15 ફેબ્રુઆરી 2024- Lui-Ngai-Niને કારણે ઇમ્ફાલમાં બેંકોમાં રજા રહેશે.
18 ફેબ્રુઆરી 2024- રવિવારના કારણે સમગ્ર દેશમાં રજા રહેશે.


આવી રહી છે Tata Nexon CNG, લોન્ચ પહેલાં તસવીર જાહેર, મળશે મોટી ડેકી
ગુજરાતના આ ગામમાં આવેલું છે રાવણના મોટા ભાઇ કૂબેરનું મંદિર, કહેવાય છે દેવોના ખજાનચી

19 ફેબ્રુઆરી 2024- છત્રપતિ શિવાજી જયંતિના કારણે મુંબઈમાં બેંકો બંધ રહેશે.
20 ફેબ્રુઆરી 2024- સ્ટેટ ડેના કારણે આઇઝોલ અને ઇટાનગરમાં બેંકો બંધ રહેશે.
24 ફેબ્રુઆરી 2024- બીજા શનિવારને કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
25 ફેબ્રુઆરી 2024- રવિવારના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
26 ફેબ્રુઆરી 2024- Nyokum ને કારણે ઇટાનગરમાં બેંકોમાં રજા રહેશે.


વાહન ચાલકો માટે ખુશખબરી, વધી ગઇ FASTag KYC ની ડેડલાઇન, નહી બંધ થાય તમારું FASTag
Paytm વાપરતા હોવ તો તમારા કામના છે આ સમાચાર, 1 માર્ચથી બંધ થશે બેકિંગ સર્વિસ


બેંક બંધ હોય ત્યારે આ રીતે પુરા કરો તમારા કામ
બેંકોમાં લાંબી રજાઓના કારણે અનેક વખત મહત્વના કામો અટવાઈ જાય છે. એવામાં નવી ટેક્નોલોજીએ ગ્રાહકોના ઘણા કાર્યોને સરળ બનાવી દીધા છે. તમે ઘરે બેઠા નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અથવા UPI દ્વારા એક બેંક ખાતામાંથી બીજા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકો છો. તમે રોકડ ઉપાડ માટે ATM નો ઉપયોગ કરી શકો છો.

વધુ નહી પણ વાસ્તુની આ 5 ટિપ્સ યાદ રાખો, ક્યારેય ખૂટશે નહી લક્ષ્મી, બદલાઇ જશે દિવસો
લકી લોકોના હાથમાં હોય છે આ રેખા, સત્યને માર્ગે ચાલનાર અને સમાજમાં હોય છે પ્રતિષ્ઠા