નવી દિલ્હી: હવેથી થોડા બાદ દેશનું બજેટ રજૂ થવાનું છે. નાણામંત્રી વર્ષ 2020-21 માટે નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે પોતાની બજેટ પોટલી ખોલશે તો દેશની સામાન્ય જનતાથી માંડીને ઉદ્યોગ જગત સુધીની નજર તેમના ભાષણા પર રહેશે. આ વખતે નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) માટે પડકારો લઇને આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટડો જતો જીડીપી અને બેરોજગારી દેશ માટે સૌથી મોટી ચિંતા છે. 5 ટ્રિલિયન ડોલર ઇકોનોની બનાવવાનું સપનું જોનાર વડાપ્રધાનમંત્રી મોદી માટે આ બજેટનું પહેલું પગલું સાબિત થઇ શકે છે. આ અવસર પર અમે તમને જણાવી રહ્યા છીએ બજેટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો...

Budget 2020: બજેટમાં સામાન્ય માણસ માટે નાણામંત્રી આ 11 મહત્વની જાહેરાતો કરી શકે છે


બજેટ સાથે સંકળાયેલી જાણકારી
- બજેટના છાપકામ પહેલાં હલવા સેરેમની થાય છે.
- હલવા સેરેમની બાદ નોર્થ બ્લોકમાં બજેટનું છાપકામ શરૂ થાય છે.
- નોર્થ બ્લોક જ બેસમેંટમાં બજેટમાં છપાઇ છે.
- બજેટના છાપકામથી માંડીને બજેટ રજૂ થાય ત્યાં સુધી નોર્થ બ્લોકમાં જ રહે છે.
- સંસદમાં બજેટ રજૂ થયા બાદ લોકોને બહાર જવાની અનુમતિ થાય છે. 
- બજેટની જાણકારી ગોપનીય રાખવા માટે આમ કરવું જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube