હે ભગવાન! 1.82 લાખ કરોડની કંપનીના માલિકે ઘર ગીરવે મૂકવું પડ્યું, એક લાખ કરોડ ગુમાવ્યા
Byju`s Raveendran: બાયજુ એ દેશની એક ખૂબ જ લોકપ્રિય એડટેક કંપની છે જેણે કોરોના સમયગાળા દરમિયાન જબરદસ્ત પ્રગતિ હાંસલ કરી હતી, પરંતુ રોગચાળા પછી બાયજુ ધીમે ધીમે બરબાદ થવા લાગી
Think and Learn Private Limited: હે ભગવાના આવા દિવસો તો કોઈના ના આવે. ભારતની એક કંપની અર્શથી ફર્શ પર આવી ગઈ છે. આ પ્રખ્યાત ભારતીય કંપની છેલ્લા 2 વર્ષથી જબરદસ્ત નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. એક સમયે તેની કિંમત 1,82,000 કરોડ રૂપિયા હતી, પરંતુ હવે તેની કિંમત માત્ર 8200 કરોડ રૂપિયા છે.
ટીચર 16 વર્ષના વિદ્યાર્થી સાથે સ્કૂલમાં બાંધતી સંબંધો, બીજા છાત્ર પાસે ભરાવતી પહેરો
Banking Rights: બેંકમાં મળે છે તમને આ અધિકાર, આ રીતે કરી શકો છો ફરિયાદ
ધંધામાં નફો-નુકસાન થવું સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે નુકસાન અને નફાનું પ્રમાણ વધુ હોય ત્યારે તે સમાચાર બની જાય છે. આવું જ કંઈક એક ભારતીય કંપની સાથે થયું છે જેને એક જ ઝાટકે 1.50 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.
પરંપરા: મોતનો જશ્ન અને જન્મ પર માતમ બનાવે છે આ જાતિના લોકો, ડ્રમ ભરીને પીવે છે દારૂ
દેવતાના શ્રાપથી જ્યાં પત્થર બની ગઇ આખે આખી જાન, સંક્રાંતિ મેળા માટે જાણિતું છે આ ધામ
દેશની આ પ્રખ્યાત કંપની છેલ્લા 2 વર્ષથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહી છે. એક સમયે આ કંપનીની કિંમત 1,82,000 કરોડ રૂપિયા હતી, પરંતુ જમાનાએ એવો વળાંક લીધો કે હવે તે માત્ર 8200 કરોડ રૂપિયાની કંપની બની ગઈ છે. ચાલો તમને જણાવીએ કે એવું શું થયું કે કંપનીને આટલું મોટું નુકસાન સહન કરવું પડ્યું.
14મી કે 15મી જાન્યુઆરી...ક્યારે ઉજવવામાં આવશે મકર સંક્રાંતિ ? જાણો શુભ સમય અને મહત્વ
Top 5 સરકારી નોકરી, બેંકથી માંડીને શિક્ષક માટે 69,270 જગ્યાઓ માટે બહાર પડી ભરતી
કેવી રીતે લાખો કરોડોનું નુકસાન થયું
એક જ ઝાટકે 1.50 લાખ કરોડ રૂપિયા ગુમાવનાર આ કંપનીનું નામ છે બાયજુસ. આ દેશનું લોકપ્રિય ઓનલાઈન પ્લેટફોર્મ છે. જંગી દેવાને કારણે કંપની છેલ્લા 2 વર્ષથી નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. આ દરમિયાન બાયજસ માટે એક ખરાબ સમાચાર આવ્યા છે. વિશ્વની સૌથી મોટી એસેટ કંપની BlackRock એ Byju's ના વેલ્યુએશનમાં મોટો ઘટાડો કર્યો છે.
Multibagger Stock: આ શેરનો છે જબરો ઠાઠ, 1 લાખના બની ગયા 1 કરોડ, આંખો મીચીને ખરીદી લો
PM Modi 'યમ નિયમ' ના લીધે કરશે 11 દિવસનો ઉપવાસ, રાખવું પડશે આ વાતોનું ધ્યાન
યુએસ સ્થિત આ ફર્મના અર્ધ-વાર્ષિક અહેવાલ પછી, બાયજુનું મૂલ્ય $22 બિલિયનથી ઘટીને $1 બિલિયન પર આવી ગયું છે. ભારતીય રૂપિયામાં આ રકમ અનુક્રમે રૂ. 1,83,000 કરોડથી રૂ. 8300 કરોડ છે, એટલે કે એક જ ઝાટકે કંપનીએ મૂલ્યાંકનના સંદર્ભમાં રૂ. 1 લાખ કરોડ ગુમાવ્યા છે. આનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે કંપનીએ આ રકમ 1 વર્ષના ગાળામાં ગુમાવી છે. બાયજુએ ઓક્ટોબર 2022માં ભંડોળ એકત્ર કર્યું હતું, જ્યારે તેનું મૂલ્યાંકન $22 બિલિયન અંદાજવામાં આવ્યું હતું, જે લગભગ રૂ. 1,82,000 કરોડ હતું. અમેરિકન એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક બાયજુમાં 1 ટકાથી ઓછો હિસ્સો ધરાવે છે.
Jio એ યૂઝર્સને કર્યા ખુશ! આ પ્રીપેડ પ્લાન્સ પર મળી રહ્યો છે વધું ડેટા, જુઓ List
શિયાળામાં આ વસ્તુઓ ખાવાથી ઝડપથી થઇ જશો જાડાપાડા, માપમાં રહેજો
આ રીતે બાયજુ બરબાદ થઈ
બાયજુ એ દેશની એક ખૂબ જ લોકપ્રિય એડટેક કંપની છે જેણે કોરોના સમયગાળા દરમિયાન જબરદસ્ત પ્રગતિ હાંસલ કરી હતી, પરંતુ રોગચાળા પછી બાયજુ ધીમે ધીમે બરબાદ થવા લાગી. વાસ્તવમાં, લોકડાઉન અને કોવિડ પ્રતિબંધો સમાપ્ત થયા પછી, વિદ્યાર્થીઓનો ઑનલાઇન વર્ગોમાં રસ ઓછો થવા લાગ્યો. જેના કારણે બાયજુના ધંધાને મોટો ફટકો પડ્યો.
સોપારી જેવી દેખાતી આ વસ્તું શિલાજીતનો પાવર પડશે ફીકો, દૂધમાં નાખશો તો થઇ જશે 'અમૃત'
દુનિયાભરમાં ફેમસ છે બનારસી પાન, આ 5 પ્રકારના પાન ખાશો તો જીંદગીભર ભૂલશો નહી સ્વાદ
કંપનીએ કોરોનાના સમયગાળા દરમિયાન ઘણાં નાણાંનું રોકાણ કર્યું હતું, પરંતુ કોવિડ-19નો ખરાબ તબક્કો ખતમ થયા પછી, જ્યારે ઓનલાઈન વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા લાગી, ત્યારે કંપનીને નુકસાન થવાનું શરૂ થયું. આ પછી કંપની ધીરે ધીરે દેવામાં ડૂબવા લાગી. કંપનીએ મોટા પાયે છટણી કરી છે અને તેની સંપત્તિ વેચી રહી છે. બાયજુના સ્થાપક બાયજુ રવિન્દ્રને લોન ચૂકવવા માટે પોતાનું ઘર ગીરો પણ રાખ્યું હતું.
Banking Rights: બેંકમાં મળે છે તમને આ અધિકાર, આ રીતે કરી શકો છો ફરિયાદ
New Rules: કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓને આપી મોટી ભેટ, હવે બાળકોને મળશે આ સુવિધા