Credit Card: હાલના સમયમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. જોવામાં આવે તો ક્રેડિટ કાર્ડ શહેરી વિસ્તારમાં પેમેન્ટની સૌથી સામાન્ય રીત બની ગયું છે. ક્રેડિટ કાર્ડ દ્વારા ગ્રાહક ઓનલાઇન કે ઓફલાઇન ખરીદી કરી શકે છે. ક્રેડિટ કાર્ડ સરળતાથી મળી શકે છે. એક સાથે ઘણા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને લોકો વ્યાજના વિષચક્રમાં ફસાય જાય છે. જો તમે પણ એકથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યાં હોવ અને તેને કોઈ કારણોસર બંધ કરાવવા ઈચ્છતા હોવ તો કસ્ટમર કેરમાં કોલ કરીને કે ઓનલાઇન રિક્વેસ્ટ મોકલીને તેને બંધ કરાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રેડિટ કાર્ડ બંધ કરાવ્યા પહેલા કરો આ કામ


બાકી ચુકવણી કરી દોઃ 
જ્યારે તમે પોતાનું ક્રેડિટ કાર્ડ બંધ કરાવી રહ્યાં હોવ તો સૌથી પહેલા જુઓ લો કે તેમાં કોઈ રકમ ચુકવવાની તો નથીને, જો હોય તો પહેલાં ચુકવણી કરી દો. બાકી રકમ હોય તો તમે બંધ ન કરાવી શકો. કોઈ બાકી રકમ હોવા પર વ્યાજ અને મોડેથી ચુકવણી કરવા પર તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થશે. 

આ પણ વાંચો:  શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન છે બાજરીનો રોટલો, ફાયદા જાણીને બીજાને પણ આપશો સલાહ
આ પણ વાંચો:  ચહેરાને ચમકાવશે બારમાસીનું ફૂલ, ઢળતી ઉંમરમાં પણ નહી દેખાય કરચલી-કાળા ડાઘ
આ પણ વાંચો:  Beauty Remedies: ડુંગળીમાં મિક્સ કરી લગાવો આ વસ્તુ, ચાંદ જેવું ચમકશે મુખડું


ભારતમાં ઝડપથી ફેમસ થઇ રહ્યું છે આ ચીનનું ફળ, ફાયદા જાણીને ખરીદવા દોડશો
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: દુનિયાની સૌથી પહેલી પોર્ન સ્ટારની દર્દનાક કહાની, વાંચીને રૂવાડાં ઉભા થઇ જશે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube