Financial Tips: દેશમાં અનેક ફેરફારો થતા રહે છે. હવે ઓક્ટોબર મહિનો પણ શરૂ થઈ ગયો છે. આ દરમિયાન દેશમાં ઓક્ટોબર મહિનાથી ઘણા ફેરફારો જોવા મળશે. એવામાં આ ફેરફારોની અસર લોકો પર પણ જોવા મળી શકે છે. જેના કારણે લોકોના ખિસ્સા પર પણ ભારે અસર પડશે. આ સાથે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે. આવો જાણીએ 1 ઓક્ટોબરથી દેશમાં કયા-કયા ફેરફાર થયા છે, જેની અસર લોકો પર જોવા મળી શકે છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓક્ટોબરના પહેલાં દિવસે જ મોંઘવારીનો માર, 209 રૂપિયા વધ્યા સિલિન્ડરના ભાવ
World Cup 2023: ક્રિકેટના શોખીનો જાણી લો આઇસીસીનો આ નિયમ, વરસાદ પડશે તો કઇ ટીમ જીતશે


એલપીજી સિલિન્ડર
કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. તેમાં 209 રૂપિયાનો વધારો થયો છે. એવામાં દિલ્હીમાં તેની કિંમત વધીને 1731.50 રૂપિયા થઈ ગઈ છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 209 રૂપિયાનો વધારો કર્યો છે.


દરરોજ ફક્ત 7-8 ગ્લાસ પાણી પીશો તો શું થશે? જાણો સ્વાસ્થ્ય પર કેવી પડશે અસર
દિવાળી પહેલાં મોદી સરકારની ભેટ, હવે RD કરનારાઓને મળશે આ ફાયદો


જીએસટી
સેન્ટ્રલ જીએસટી એક્ટમાં થયેલા સુધારા મુજબ, ઈ-ગેમિંગ, કેસિનો અને ઘોડેસવારીને લોટરી, સટ્ટાબાજી અને જુગાર જેવા 'કાર્યવાહી દાવા' તરીકે ગણવામાં આવશે અને તેના પર 28 ટકા GST લાગશે. આ 1 ઓક્ટોબરથી અમલમાં આવ્યા છે.


China: અહીં બિલ્ડીંગ વચ્ચેથી પસાર થાય છે ટ્રેન, લોકોના ઘરની બહાર નિકળતાં જ આવી જાય છે ટ્રેક
World News: આ 5 લોકોના કારણે ખતમ થઇ શકે છે દુનિયા! ગણિતજ્ઞે કર્યો મોટો દાવો


ટીસીએ નિયમો
ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS)ના નવા દર આજથી લાગુ થશે. તમે વિદેશમાં મુસાફરી કરી રહ્યા હોવ, વિદેશી સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ કે ક્રિપ્ટોકરન્સી ખરીદી રહ્યા હોવ અથવા ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જઈ રહ્યા હોવ તો તેનાથી કોઈ ફરક પડતો નથી, જો તમારો ખર્ચ નાણાકીય વર્ષમાં ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય તો તમારે રૂ. TCS નું ચૂકવણી કરવી પડશે. 


ઘરમાં આ જગ્યાઓ પર ન લગાવો પરલોક ગયેલા તમારા પ્રિયજનોની તસવીર, વધી જશે મુશ્કેલી
પાંડવોએ પિતૃઓના મોક્ષ માટે ગુજરાતના સ્થળે કર્યું કર્યું હતું પિતૃ તર્પણ


ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ નિયમ
આરબીઆઈએ બેંકોને 1 ઓક્ટોબર, 2023થી અલગ-અલગ નેટવર્ક પર કાર્ડ ઉપલબ્ધ કરાવવા અને ગ્રાહકોને તેમના મનપસંદ કાર્ડ નેટવર્કને પસંદ કરવાનો વિકલ્પ આપવાનો નિર્દેશ આપ્યો છે. એવામાં, જ્યારે કોઈ વ્યક્તિ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ માટે અરજી કરે છે, તો નેટવર્ક પ્રોવાઇડરને કાર્ડ ઇશ્યૂ કરવાના માધ્યમ પસંદ કરવા પડશે. 


પત્ની અને 2 બાળકોને છોડી દેનાર હીરોને 10 વર્ષે થયો હતો પસ્તાવો, પત્નીએ લીધો હતો બદલો
2025 સુધી આ રાશિવાળા પર વરસશે છપ્પર ફાડ રૂપિયા, શનિદેવ આપશે સફળતા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube