Stock Market News: દિગ્ગજ બિઝનેસમેન કિશોર બિયાણીના ફ્યૂચર ગ્રુપની મોટાભાગની કંપની દેવાળીયા પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. તેની અસર કંપનીઓના શેર પણ પડી છે. એવી જ એક કંપની ફ્યૂચર રિટેલ લિમિટેડ છે. લાંબા સમયમાં શેરની કિંમત 5 રૂપિયાથી નીચે છે. કિશોર બિયાણી ટોચથી નીચે પટકાયા છે. એક સમયે કિશોર બિયાણીની કંપનીઓનો દબદબો હતો. રિલાયન્સ સાથે વિવાદ બાદ આ કંપની સતત ખોટમાં જઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Surya Grahan: દુર્ભલ સંયોગ! સોમવતી અમાવસ્યા પર સૂર્ય ગ્રહ, 4 રાશિઓનું ચમકશે ભાગ્ય
160km ની રેંજ સાથે ભારતમાં લોન્ચ થયું આ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર, મમ્મીને પડી જશે મજા


શું છે શેરની કિંમત
ગત શુક્રવારે ફ્યૂચર ફ્યૂચર રિટેલ લિમિટેડના શેરની કિંમત 2.59 રૂપિયા હતી. આ શેર ગત ક્લોઝિંગ 2.47 રૂપિયાના મુકાબલે 4.86 ની તેજી સાથે પહોંચી ગયો. તમને જણાવી દઇએ કે આ શેરની કિંમત 644 રૂપિયા સુધી પહોંચી ગઇ હતી. આ કિંમત નવેમ્બર 2017 માં હતી. આ લગભગ 99% ટકા નુકસાન બતાવે છે.


IMD Alert: ગરમી મચાવશે તાંડશે, ઘરની બહાર નિકળ્યા તો ફેરનેસ ક્રિમ પણ પડશે ફિકી
સૂર્ય ગ્રહણ દરમિયાન જ્યારે થશે અંધારું, નાસા રોકેટ છોડીને જાણશે ધરતીનું 'રહસ્ય'


22 માર્ચના રોજ થઇ હતી બેઠક
ફ્યૂચર રિટેલના કમિટી ઓફ ક્રેડિટર્સ (CoC) ની બેઠક 22 માર્ચના રોજ થઇ હતી. તેની જાણકારી આપતાં કંપનીએ સ્ટોક એક્સચેંજને જણાવ્યું હતું કે આ 30મી બેઠક છે. 


કંન્ફ્યૂઝ છો...Split AC કે પછી Window AC કયું બેસ્ટ? આ રહ્યો તમામ પ્રશ્નનો જવાબ
Weight Loss Drinks: દરરોજ પીવો આ ફેટ કટર ડ્રિંક્સ, જોતજોતાં ઓગળી જશે ચરબી


મોટા દેવા હેઠળ છે કંપની
તમને જણાવી દઈએ કે ફ્યુચર રિટેલ ખૂબ જ દેવામાં ડૂબી ગયું છે. તેના ખરીદનારની શોધ ઘણા સમયથી ચાલી રહી હતી. 2020 માં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે ₹24,713 કરોડમાં ફ્યુચર ગ્રૂપના રિટેલ, જથ્થાબંધ બિઝનેસ અને લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. જોકે, વર્ષ 2022માં માલિકી માટે લાંબી લડાઈ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે આ સોદો રદ કર્યો હતો. તે જ વર્ષે, રિલાયન્સ રિટેલે સેંકડો ફ્યુચર રિટેલ સ્ટોર્સ લીઝ પર લીધા.


રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે તમારું એસી
Career Growth Tips: ગ્રોથ પ્રાપ્ત કરવો હોય તો કન્ફર્ટ ઝોનમાંથી બહાર નિકળો, સફળતા તમારા કદમ ચૂમશે


આ દરમિયાન ફ્યૂચર રિટેલ લિમિટેડના નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ સમક્ષ લિક્વિડેશન માટેની અરજી હજુ પેન્ડિંગ છે.તમને જણાવી દઇએ કે ફ્યૂચર રિટેલ પર બેંક ઓફ ઇન્ડીયાના નેતૃત્વવાળા પોતાના લેણદારોનું ₹19,000 કરોડથી વધુનું દેવું બાકી છે. 


UPI દ્વારા ATM વડે એકાઉન્ટમાં જમા કરાવી શકશો પૈસા, શું છે RBI ની નવી સ્કીમ
RR vs RCB: આરસીએ કેચના લીધે ગુમાવી મેચ? વિરાટે વેઠ વાળી, 12 ઓવર એકલો રમ્યો..