રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે અને રૂપિયા બચશે
AC Cleaning Tips: એસીને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેમાં ધૂળ અને ગંદકી જામી જાય છે, જેનાથ તેના પરર્ફોમન્સ પર અસર પડી શકે છે. ધૂળ અને ગંદકીના લીધે એસીની કૂલિંગ ક્ષમતા ઓછી થઇ જાય છે અને વિજળનો વપરાશ પણ વધી શકે છે.
Trending Photos
How to Clean AC at Home: એપ્રિલ મહિનો ચાલી રહ્યો છે અને આખા દેશમાં ગરમીની સિઝન શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન ગરમીથી બચવા માટે મોટાભાગના લોકો એર કંડીશનર (AC) નો ઉપયોગ કરે છે. મોટાભાગના ઘરોમાં આ દરમિયાન એસીનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ એસીને લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી તેમાં ધૂળ અને ગંદકી જમા થઇ શકે છે. જેથી તેના પરર્ફોમન્સ પર અસર પડી શકે છે. ધૂળ અને ગંદકીના લીધે એસીની કૂલિંગ ક્ષમતા ઓછી થઇ જાય છે અને વિજળીનો વપરાશ વધી જાય છે.
UPI દ્વારા ATM વડે એકાઉન્ટમાં જમા કરાવી શકશો પૈસા, શું છે RBI ની નવી સ્કીમ
RR vs RCB: આરસીએ કેચના લીધે ગુમાવી મેચ? વિરાટે વેઠ વાળી, 12 ઓવર એકલો રમ્યો..
એવામાં આ એસીને ક્લીન કરવું ખૂબ જરૂરી હોય છે. એસીને રેગુલરલી સાફ કરવાથી તે સારી રીતે કામ કરે છે. પરંતુ ઘણા લોકોને એસીને સાફ કરવાની રીત ખબર હોતી નથી. એવામાં આ લોકોને એસી સાફ કરવા માટે કોઇ પ્રોફેશનલને બોલાવવો પડે છે. તેનાથી લોકોના પૈસા ખર્ચ થાય છે. પરંતુ તમે ઘરે જ પોતે એસીને સાફ કરી શકો છો. જો તમને ઘરે એસીને ક્લીન કરવાની રીત ખબર નથી તો પરેશાન થશો નહી. આજે અમે તેની રીત જણાવીએ...
ઘરે એસીને સાફ કરવાની રીત
અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ
ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!
1. પાવર બંધ કરો
સૌ પ્રથમ એસી બંધ કરો અને પાવરની સ્વીચ બંધ કરો. આ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યારે પાવર ચાલુ હોય ત્યારે તમારે AC સાફ ન કરવું જોઈએ. જેના કારણે ACને નુકસાન થઈ શકે છે.
વર્ષમાં 436 રૂ. આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના
Lift Safety Tips: લિફ્ટમાં ફસાઇ ગયા છો તો તાત્કાલિક કરો આ કામ, પેનિક થશો તો ગુમાવશો પડશે જીવ
2. એર ફિલ્ટર નિકાળો
ત્યારબાદ AC ફિલ્ટરને સાફ કરો. AC ની આગળની પેનલ ખોલો અને એર ફિલ્ટર બહાર કાઢો. એર ફિલ્ટરને સાફ કરવા માટે તમે વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. જો તમે ઈચ્છો તો તેને પાણી અને ડિટર્જન્ટથી પણ ધોઈ શકો છો.
3. કૂલિંગ ફિન્સ સાફ કરો
તમે એર ફિલ્ટરની પાછળ કૂલિંગ ફિન્સ દેખાશે. તેમને સાફ કરવું પણ ખૂબ જ જરૂરી છે. કૂલિંગ ફિન્સ સાફ કરવા માટે તમે બ્રશ અથવા વેક્યુમ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો.
Watch: 23 વર્ષના પોરિયાએ IPL માં ધાતક પરર્ફોમન્સથી મચાવી ધમાલ, પિતાને આપી ક્રેડિટ
આચાર સંહિતામાં વોટર કાર્ડ બનવવાની રીત, લોકસભા ચૂંટણીમાં કેવી રીતે બનશો વોટર?
4. ડ્રેઇન પાઇપ સાફ કરો
એસીની ડ્રેઇન પાઇપ સાફ કરવી જરૂરી છે કારણ કે તે એસીમાંથી પાણી બહાર કાઢવામાં મદદ કરે છે. તમે ડ્રેઇન પાઇપ સાફ કરવા માટે વાયર અથવા પાઇપ ક્લીનરનો ઉપયોગ કરી શકો છો.
5. AC ને ફરીથી એસેમ્બલ કરો
એકવાર તમે AC ના તમામ ભાગો સાફ કરી લો, પછી તેને એક પછી એક ફરીથી ઇન્સ્ટોલ કરો.
વારંવાર આવતી હિચકીથી પરેશાન છો? આ ઘરેલૂ ઉપાયથી મળી શકે છે રાહત
ખર્ચ 1500 કરોડ, એફિલ ટાવર કરતાં 35 મીટર ઉંચો; દુનિયાના સૌથી ઉંચા રેલવે પુલ પર ક્યારથી દોડશે ટ્રેન?
આ વાતોનું રાખો ધ્યાન
1. દર 2-3 અઠવાડિયામાં એકવાર AC સાફ કરો.
2. AC સાફ કરવા માટે હંમેશા હળવા ડીટરજન્ટનો ઉપયોગ કરો.
3. AC સાફ કરવા માટે ક્યારેય કેમિકલનો ઉપયોગ ન કરો.
Smallest AC: દુનિયાનું સૌથી નાનું Window AC! ગરમીમાં ઠંડી અને ઠંડીમાં ફેંકશે ગરમ હવા
Interest Rate: PPF માં પૈસા રોકનારાઓને જલસા, 2.69 લાખ રૂપિયાનો એકસ્ટ્રા ફાયદો...!
AC સાફ કરવાના ફાયદા
1. નિયમિત રીતે AC સાફ કરવાથી તેનું પરર્ફોમન્સ સુધરે છે.
2. તેનાથી વીજળીનો વપરાશ ઘટે છે.
3. ટાઇમ ટૂ ટાઇમ AC સાફ કરવાથી તેની લાઈફ વધે છે અને તે સારી રીતે કામ કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે