લાયસન્સ કે રજિસ્ટ્રેશનની જરૂર નહીં પડે, બિંદાસ્ત થઈને ચલાવો આ સ્કૂટર
Electric Scooter: પેટ્રોલની વધતી કિંમતોને કારણે હવે ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગ ઘણી વધી ગઈ છે. ઘણા નવા ઇલેક્ટ્રિક સ્કૂટર માર્કેટમાં આવ્યા છે, જેમાં શ્રેષ્ઠ રેન્જ અને સારા ફીચર્સ ઉપલબ્ધ છે. આ સ્કૂટરની કિંમત પણ મોટી કંપનીઓના સ્કૂટર કરતા ઓછી છે. અહીં અમે તમને એક એવા સ્કૂટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ચલાવવા માટે ન તો લાયસન્સની જરૂર છે, ન તો રજિસ્ટ્રેશન કરવાની ઝંઝટ.

1) Gemopai ઇલેક્ટ્રીક Astrid Lite એ એક શાનદાર ઉત્તમ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ સ્કૂટરની શરૂઆતની કિંમત 92,322 રૂપિયા છે. બેટરીના કદના આધારે તેમાં 3 વર્ઝન છે. ટોપ વેરિઅન્ટ 1,11,195 રૂપિયા સુધીમાં મળી જાય છે. (Gemopai)
2) Astrid Lite એક વખત ચાર્જિંગમાં 90 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. તેમાં સ્પોર્ટ્સ, સિટી અને ઈકોનોમી એમ 3 ડ્રાઈવ વિકલ્પ પણ છે. તે ઓનલાઈન અથવા નજીકના ડીલર પાસેથી ખરીદી શકાય છે. (Gemopai)
3) આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ખાસ વાત એ છે કે તે પહેલું ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર છે, જે હાઇસ્પીડ હોવા છતાં તેના રજિસ્ટ્રેશનની જરૂર નથી. આ સ્કૂટર દેશભરમાં 5 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. (Gemopai)
મારુતિની આ નવી કાર જબરદસ્ત ધૂમ મચાવે છે માર્કેટમાં, જાણો કિંમત અને માઈલેજ
Home Loan: ફટાફટ ઉતરશે હોમ લોનનો બોજ, આ રીતે કરો પ્લાન
સેવિંગ એકાઉન્ટના જાણો ફાયદા, બેંક તરફથી કઈ કઈ સુવિધાઓ થાય છે ઉપલબ્ધ
4) સ્પોર્ટ્સ મોડમાં સ્કૂટરને 75 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી ચલાવી શકાય છે. એટલું જ નહીં ગમે તેના ચઢાણવાળા રસ્તા પર પણ સરળતાથી ચલાવી શકાય છે. જો તમે શહેરમાં નીકળ્યા છો, તે તેમાં સિટી મોડ આપવામાં આવ્યો છે. (Gemopai)
5) ઈલેક્ટ્રિક સ્કૂટર 150 કિગ્રા વજન ઉઠાવી શકે છે. તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm છે. આ સિવાય સ્કૂટરમાં બ્લૂટૂથ, યુએસબી મોબાઈલ ચાર્જિંગ પોર્ટ, એન્ટી થેફ્ટ એલાર્મ, કીલેસ એન્ટ્રી, સેન્ટ્રલ લોક અને ડિજિટલ કલર ડિસ્પ્લે જેવા ઘણા સ્માર્ટ ફીચર્સ આપવામાં આવ્યા છે. (Gemopai)
જુઓ લાઈવ ટીવી
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube