3 મહિનામાં જોરદાર થશે Gold નું વેચાણ, 85000 પર પહોંચશે ચાંદી! સોનું બનાવશે રેકોર્ડ
Gold-Silver Price: ઓલ ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલર્સ ડોમેસ્ટિક કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ સૈયમ મેહરા કહે છે કે લગ્નના બજેટનો 15 થી 20 ખર્ચ ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી પર ખર્ચ થાય છે. એવામાં કોરોના ટાઇમથી સોના-ચાંદીની ડીમાન્ડમાં 10 થી 12 ટકાનો ઉછાળો આવવાની આશા છે.
Gold-Silver Price Today: દેશમાં લગ્નની સિઝન આવી ગઇ છે. ગત બે વર્ષોમાં કોવિડ 19 મહામારીના કારણે લગ્ન ઓછા થયા હતા. પરંતુ આ વખતે નવેમ્બરથી માંડીને ફેબ્રુઆરી 2023 સુધી રેકોર્ડ તોડ લગ્ન થશે. એક રિપોર્ટ અનુસાર આ સાડા ત્રણ મહિનામાં દેશમાં 32 લાખ લગ્ન થવાના છે. તેની સીધી અસર બજારમાં જોવા મળી. સોના ચાંદીની જ્વેલરી સહિત ઇલેક્ટ્રિક આઇટમ અને કપડાંનું રેકોર્ડ બ્રેક વેચાણ થશે.
ધનતેરસના અવસર પર સોનાનું રેકોર્ડબ્રેક વેચાણ
લગ્નની સિઝનમાં પહેલાં જ ઇલેક્ટ્રોનિક આઇટમ, કપડાં, જરૂરી વસ્તુઓ અને આભૂષણોના વેચાણમાં જોરદાર તેજી જોવા મળી. તેની સીધી અસર ગત થોડા દિવસો પહેલાં ધનતેરસના અવસર પર જોવા મળી અને આ દિવસે 25 હજાર કરોડનું રેકોર્ડ બ્રેક વેચાણ થયું. ઓલ ઇન્ડીયા જેમ એન્ડ જ્વેલર્સ ડોમેસ્તિક કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ સૈયમ મેહરા કહે છે કે લગ્નનું 15 થી 20 ટકા બજેટ ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી પર ખર્ચ થાય છે. એવામાં કોરોના ટાઇમથી સોના ચાંદીની ડિમાન્ડ 10 થી 12 ટકા ઉછાળો આવવાની આશા છે.
ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો: BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube