Gold-Silver Price Today: સોના-ચાંદીના ભાવમાં આજે ઉછાળો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ  (gold price) આજે 57500 ની સપાટી વટાવી ગયો છે. ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલા યુદ્ધની અસર સોના-ચાંદીની (gold-silver) કિંમતો પર દેખાવા લાગી છે. આજે એક જ ઝાટકે સોનાની કિંમતમાં 1 ટકાથી વધુનો વધારો થયો છે. ચાલો જોઈએ કે આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર 10 ગ્રામ સોના (MCX ગોલ્ડ) ની કિંમત શું છે-


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાપમાં ન પડવું હોય તો નવરાત્રિમાં આ બાબતોનું રાખો ધ્યાન, માતા રૂઠશે તો રોતા નહી આવડે
VIDEO! જડ્ડુ સરના કલાસમાં ઓસ્ટ્રેલિયનો ફેલ, હોમ ગ્રાઉન્ડ પર આ રીતે કરાવ્યા 'સાલસા'


MCX પર સોનું અને ચાંદી મોંઘા થયા
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમત 1.12 ટકાના વધારા સાથે 57510 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય નિફ્ટી ઇન્ડેક્સ 1.44 ટકાના વધારા સાથે 69,151 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે.


નવરાત્રિમાં ઉપવાસ રાખતા હોવ તો આ બાબતોનું રાખો ધ્યાન, લોકો પૂછશે એનર્જીનું રાજ
Navratri 2023: આઠમના દિવસે અજમાવશો આ ટોટકો, પતિદેવ રહેશે વશમાં, વધશે પ્રેમ
ઓફિસના ટેબલ પર રાખો આ ચમત્કારી વસ્તુઓ, પ્રમોશન અને સફળતા પાક્કી


22 કેરેટ સોનાની કિંમત
દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 53,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આ સિવાય મુંબઈમાં તેની કિંમત 53,350 રૂપિયા, ગુરુગ્રામમાં 53,300 રૂપિયા, કોલકાતામાં 53,350 રૂપિયા અને લખનૌમાં 53,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.


Vastu Tips: ઘરમાં કરોળિયા કરાવશે મોટું નુકસાન, આજે જ કરી દેજો સાફ
જોજો એકવાર ચેક કરી લેજો તમારી હથેળી, આ રેખા હશે તો જીવનમાં પડશે આ મુશ્કેલીઓ


વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ
વૈશ્વિક બજારની વાત કરીએ તો બે સપ્તાહના સતત ઘટાડા બાદ સોના અને ચાંદીના ભાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર સોનાની કિંમત 1865 ડોલર પ્રતિ ઔંસને પાર કરી ગઈ છે. આ સિવાય ચાંદીના ભાવમાં પણ લગભગ 1 ટકાનો વધારો થયો છે. કોમેક્સ પર ચાંદીની કિંમત 21.93 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.


Capsicum Benefits: સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી કમ નથી શિમલા મિર્ચ, આ બિમારીઓ માટે છે ફાયદાકારક
કયું હાડકું ખૂણીને કાંડા સાથે જોડે છે? જાણો આવી રસપ્રદ માહિતી
બ્લડ શુગરને નેચરલી કંટ્રોલ કરશે આ 5 યોગાસન, ડાયાબિટીઝના દર્દીઓ જરૂર નિકાળે 20 મિનિટ


યુદ્ધની અસર જોવા મળશે
આ યુદ્ધની અસર સોના-ચાંદી પર જોવા મળશે. જેમ કે દરેક વ્યક્તિ જાણે છે કે ભારતમાં તહેવારોનો સમય છે, જેમાં લોકો સોના અને ચાંદીની મોટાપાયે ખરીદી કરે છે. આવી સ્થિતિમાં જો આ યુદ્ધની અસર જોવા મળશે તો જ્વેલરી ખરીદનારાઓને વધુ પૈસા ખર્ચવા પડી શકે છે.


Durian: જેકફ્રૂટ જેવું દેખાતા આ ફળ એકવાર જરૂર ખાજો, અગણિત છે ફાયદા
Juices For Bones: કેલ્શિયમનો સારો સોર્સ છે આ 5 ટેસ્ટી ડ્રિંક્સ, દરરોજ પીશો તો હાડકાં થશે મજબૂત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube