નવી દિલ્લીઃ જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે અને તમે ઈ-સાયકલ ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે. જી હાં, દિલ્લીમાં સાયકલ ખરીદનારાઓને સરકાર તરફથી સબસિડી આપવામાં આવી રહી છે. આ માટેની ગાઈડલાઈન સરકાર તરફથી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારે ઈ-સાયકલ ખરીદનાર લોકોને સબસિડી આપવાની જાહેરાત કરી હતી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  સાઉથના આ સુપરસ્ટાર્સને સાઈન કરવામાં મેકર્સનો છુટે છે પરસેવો! માંગણી સાંભળીને નિર્માતા જોડી જાય છે હાથ 10 હજાર સાયકલ પર સબસિડી મળશે- રાજ્ય સરકાર તરફથી શરૂઆતની 10 હજાર ઈ-સાયકલ પર સબસિડી અપાશે. પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે જણાવ્યા મુજબ ઈ-સાયકલ પહેલા 1,000 ખરીદદારોને દિલ્લી ઈલેક્ટ્રિક વાહન નીતિ અંતર્ગત 2,000 રૂપિયા સુધીની સબસિડી અપાશે. સરકારે કોમર્શિયલ વપરાશ માટે કાર્ગો ઈ-સાયકલ અને ઈ-કાર્ટના પહેલા 5,000 ખરીદદારોને 15,000 રૂપિયાની સબસિડીની મંજૂરી આપી છે.

આ પણ વાંચોઃ  પરફ્યુમની એડમાં હીરોઈને બતાવ્યો બ્રેસ્ટનો ભાગ! વીડિયો જોઈ પરસેવે રેબઝેબ થઈ ગયા ચાહકો ઈ-સાયકલને પ્રોત્સાહન આપવા યોજના- અધિકારીઓના જણાવ્યા મુજબ, પહેલા ઈ-કાર્ટના વ્યક્તિગત ખરીદદારોને સબસિડી આપવામાં આવતી હતી. પરંતુ હવે આ વ્હીકલને ખરીદનાર કંપની અથવા કોર્પોરેટ સંસ્થાને 30,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. દિલ્લી સરકારે પ્રદૂષણના સ્તરને ઓછુ કરવા માટે આ યોજના બનાવી છે.

આ પણ વાંચોઃ  Mia Khalifa Photos: હવે તો બોય ફ્રેન્ડ સાથે જાહેરમાં હટાવી તમામ હદો! જોનારાઓ સંતાઈ-સંતાઈને જોવે છે ફોટા

આધારકાર્ડવાળા દિલ્લીના રહેવાસીઓને 5,000ની સબસિડી અપાશે. ગાઈડલાઈન મુજબ, સારી ક્વોલિટીવાળી ઈ-સાયકલની કિંમત 25 હજારથી 30 હજાર સુધીની રહે તેવી સંભાવના. કાર્ગો ઈ-સાયકલની કિંમત 40 હજારથી 45 હજાર સુધીની રહી શકે છે. ત્યાં જ બીજીબાજુ 90 હજારથી લઈને 3 લાખ રૂપિયા સુધીના ઈ-કાર્ટના અલગ અલગ મોડલ ઉપલબ્ધ છે.

આ પણ વાંચોઃ પહેલી પત્નીએ કહ્યું મારી એકલી જોડે મજા ના આવતી હોય તો બીજી લઈ આવો, મોજીલા પતિએ એક ઘરમાં 9 પત્ની ભેગી કરી!

આ પણ વાંચોઃ Actor-Actress Outfits: ફિલ્મનું શૂટિંગ પુરું થયા પછી ક્યાં થાય છે હીરો-હીરોઈનોના મોંઘાદાટ કપડાં?

આ પણ વાંચોઃ  Taarak Mehta Ka Ooltah Chashmah ના જેઠાલાલના અતરંગી શર્ટની શું આ વાત તમને ખબર છે?

આ પણ વાંચોઃ  હોરર ફિલ્મોના ડાયરેક્ટરને 60ની ઉંમરે રોમાંસ ચઢ્યો! હીરોઈન સાથેનો ઈન્ટીમેટ વીડિયો થયો વાયરલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube