Mia Khalifa Photos: હવે તો બોય ફ્રેન્ડ સાથે જાહેરમાં હટાવી તમામ હદો! જોનારાઓ સંતાઈ-સંતાઈને જોવે છે ફોટા

નવી દિલ્લીઃ પોર્ન સ્ટારથી ઓળખાતી મિયા ખલીફા રિયલ લાઈફ એકદમ બોલ્ડ અંદાજમાં જીવે છે....તાજેતરમાં મિયા ખલીફાએ પોસ્ટ કરેલા ફોટા જોઈને ચાહકો દંગ રહી ગયા અને કહ્યું---i love you mia khalifa

 

 

1/9
image

બોલ્ડ ફેશન સેન્સ માટે મિયા ખલીફા ફેમસ છે.મિયા ખલીફાએ ફરી વખત બ્રાલૈસ લુકમાં ફોટો શેર કર્યા છે...

2/9
image

 મિયા ખલીફા પારદર્શક ડ્રેસમાં સેક્સી દેખાઈ રહી છે...મિયા ખલિફાના ફોટો જોઈને ચાહકો પરસેવે રેબઝેબ થઈ ગયા છે.

3/9
image

મિયા ખલીફા બ્લોન્ડ હેર કલર અને હાઈ હીલ્સમાં જોવા મળી..મિયા ખલિફા પરથી ચાહકોની નજર પણ નથી હટતી..કેમ કે મિયા ખલિફાના ફોટો જોઈને ચાહકો ખુશ થઈ ગયા છે..

4/9
image

મિયા ખલીફાએ અગાઉ પોતાનો કલરફુલ લુક ફેન્સ સાથે શેર કર્યો હતો. મિયા ખલીફા આ લુકમાં એકદમ શાનદાર લાગી રહી હતી.

5/9
image

મિયા ખલીફા ફેશન બાબતે એકદમ અલગ છે.. દરેક લુકમાં મિયા ખલિફા અલગ દેખાય છે...મિયાને વેકેશન અને હાઈ પ્રોફાઈલ જિંદગી જીવનનો ખૂબ શોખ છે.

6/9
image

મિયાએ તેના બોયફ્રેન્ડ સાથેની એકથી વધુ બોલ્ડ અને રોમેન્ટિક ફોટો પોસ્ટ કર્યા છે. પોર્ન ફિલ્મથી દૂર રહીને મિયા ખલિફા હવે અંગત  લાઈફને માણી રહી છે.

7/9
image

મિયા ખલિફાનો કિસ કરતો ફોટો તાજેતરમાં જ સામે આવ્યો છે.

8/9
image

મિયા ખલીફાનો પરિવાર 2001માં બેરૂતથી યુએસમાં સ્થળાંતરિત થયો હતો. મિયા ખલિફા મિયામી ફ્લોરિડામાં એક રેસ્ટોરન્ટમાં કામ કરતી હતી, ત્યારે એક  વ્યક્તિએ તેને પોર્ન ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાની ઓફર કરી હતી. ઓફર મળ્યા બાદ મિયા ખલીફાએ પોર્ન ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.

 

9/9
image

પોર્ન ફિલ્મથી મે કરોડો રૂપિયા નથી કમાયા...આ ખૂદ મિયા ખલિફાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું....મેં 2014 અને 2015 વચ્ચે માત્ર ત્રણ મહિનામાં માત્ર 12 હજાર ડૉલર (લગભગ 9 લાખ રૂપિયા) કમાયા. બાદમાં તેણે પોર્ન ઈન્ડસ્ટ્રીને અલવિદા કહી દીધું.​