લોનની ચુકવણી પછી આ સર્ટિફિકેટ લેવું અત્યંત જરૂરી, ભૂલ કરી તો તમારે ફરીથી ચૂકવવી પડશે લોન
No Objection Certificate: તમને જણાવી દઈએ કે કોઈપણ લોનની ઔપચારિક સમાપ્તિ ત્યારે જ માનવામાં આવે છે જ્યારે તમને ધિરાણકર્તા પાસેથી NOC લેટર મળે છે. જ્યાં સુધી આ લેટર ઈશ્યું ના થાય ત્યાં સુધી તે તમારા ક્રેડિટ રિપોર્ટ પર દેખાય છે. અમે તમને અહીં NOC લેટર વિશે વિગતવાર જણાવીએ.
Home Loan Eligibility: કોઈપણ લોન ચૂકવ્યા પછી તમારે ખાસ કરીને ધ્યાનપૂર્વક NOC પ્રમાણપત્ર લેવું જોઈએ. તમારી પાસે લોન ચૂકવણીનું NOC પ્રમાણપત્ર નથી તો તમે કાયદાકીય લડાઈમાં ફસાઈ શકો છો અને તમારે ફરીથી લોન ચૂકવવી પણ પડી શકે છે.
જ્યારે તમે લોન લો છો તો તેના માટે ઘણા પ્રકારના દસ્તાવેજોની જરૂર પડે છે. પરંતુ એક દસ્તાવેજ પણ છે જે લોન ચૂકવ્યા પછી જરૂરી છે. તેને NOC એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ કહેવામાં આવે છે. જ્યારે તમે લોનની સંપૂર્ણ બાકી રકમ ચૂકવી દીધી હોય ત્યારે તે લેન્ડર દ્વારા જારી કરવામાં આવે છે. જો તમે NOC નહીં લો તો પછીથી તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
Love rashifal: પ્રેમીઓ માટે કેવું રહેશે વીકએન્ડ, જાણો કેવું છે રાશિફળ?
શનિદેવને સૌથી પ્રિય છે આ 3 રાશિઓ, જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી
કઈ દીશામાં દીવો પ્રગટાવો છો, વાસ્તુનું ધ્યાન રાખજો નહીં તો મા લક્ષ્મી ઘરથી ભાગશે દૂર
Chanakya Neeti: આ 4 વાતોથી હંમેશા રહો દૂર, નહીંતર દુખભર્યું વિતશે જીવન
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
તમને જણાવી દઈએ કે કોઈપણ લોનની ઔપચારિક સમાપ્તિ ત્યારે જ માનવામાં આવે છે જ્યારે તમને ધિરાણકર્તા પાસેથી NOC લેટર મળે છે. જ્યાં સુધી આ લેટર ઈશ્યું ના થાય ત્યાં સુધી તે તમારા ક્રેડિટ રિપોર્ટ પર દેખાય છે. અમે તમને અહીં NOC લેટર વિશે વિગતવાર જણાવીએ.
NOC શું છે?
જ્યારે તમે લોન માટે તમારી તમામ બાકી EMI ચૂકવી દીધી હોય, ત્યારે તમારે લોનની NOC લેવી પડશે. એનઓસી લેટર એ તમારી લોનની સમાપ્તિ પર ધિરાણકર્તા તરફથી ક્લિયરન્સ છે કે તમે લોનની ચુકવણી કરી છે અને કોઈ ચોક્કસ તારીખે વધુ ચૂકવણી બાકી નથી. જ્યારે તમે NOC મેળવો છો, ત્યારે તમારી લોનની ચુકવણીનું ચક્ર સત્તાવાર રીતે બંધ થઈ જાય છે.
બીપીવાળાને થશે બઉં બેનિફિટ : મકાઇના રોટલાના છે જબરદસ્ત ફાયદા, એકવાર જરૂર ટ્રાય કરજો
વિચિત્ર લવ સ્ટોરી: લ્યો બોલો આ બાઈએ ભારે કરી, પતિ તો જોઇએ છે પણ BF ને છોડવો નથી
Relationship: ડેટિંગ એપ્લિકેશન પર 'સેટિંગ' પાડતી યુવતિઓ સાવધાન, વાંચી લેજો આ કિસ્સો
જો NOC લેવામાં નહીં આવે તો શું થશે?
જો તમે લોન ચૂકવ્યા પછી NOC નથી લેતા, તો તે તમારા ક્રેડિટ સ્કોરને અસર કરે છે. આ કારણે બીજી લોન લેતી વખતે તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય જો તમે NOC ન લો તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. એટલે કે, જો તમને NOC લેટર ન મળે તો તમને ફરીથી રકમ ચૂકવવા માટે કહેવામાં આવી શકે છે. ફરીથી ચૂકવણી ન કરવા પર તમારી સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે, કારણ કે તમારી પાસે કોઈ પુરાવા નથી કે તમે લોન ચૂકવી દીધી છે.
કોઇપણ તામજામ વિના આ નાનકડું રમકડું અડધું કરી દેશે તમારું લાઇટ બિલ, જાણો કિંમત
Life Insurance Policy: જીવન વીમામાં રોકાણ કરવાના એક નહી પણ અનેક છે કારણ, જાણો ફાયદા
પત્નીથી ગુપ્ત રાખજો આ વાતો, નહીંતર તહેશ-નહેશ થઇ જશે જીંદગી, ચાણક્ય નીતિમાં છે ઉલ્લેખ
ઘર બનાવતી વખતે રાખો આટલું ધ્યાન, સુખ-શાંતિ, સમૃદ્ધિમાં થશે વધારો, ધનના ભરાશે ભંડાર
Samudrik Shastra: કાનમાં વાળ હોવાના કયા સંકેતો છે, ક્યારેય સર્જાતી નથી પૈસાની અછત
NOC કેવી રીતે મેળવશો?
સામાન્ય રીતે, જ્યારે પણ કોઈ વ્યક્તિ લોનની રકમ ચૂકવે છે, ત્યારે ધિરાણકર્તા દ્વારા તેના નોંધાયેલા સરનામા પર NOC પત્ર મોકલવામાં આવે છે. આજકાલ તેને ઈ-મેલ દ્વારા પણ ઓનલાઈન મોકલવામાં આવે છે. જો કે, કેટલાક લોકો બેદરકારીને કારણે તેના પર વધુ ધ્યાન આપતા નથી. એટલા માટે તમારે લોન ચૂકવ્યા પછી તે લેવી જ જોઇએ. જો તમને NOC ન મળે, તો તમે તમારા ધિરાણકર્તાનો સંપર્ક કરીને તેના માટે વિનંતી કરી શકો છો.
આ એપ છોકરીઓના નગ્ન ફોટા કરી રહી છે viral, ઘરે કહેજો કે ભૂલથી પણ ડાઉનલોડ ના કરે
પુરૂષો પોતાની પત્ની કરતાં પારકી સ્ત્રી કેમ લાગે વધુ આકર્ષક, આ રહ્યું સાચું કારણ
યુવકોને કુંવારી યુવતીઓ કરતા પરિણીત મહિલાઓમા વધુ રસ, કારણો જાણશો તો ચોંકી જશો
સૂતી વખતે બ્રા કાઢી નાખવાના ફાયદા સાથે છે ગેરફાયદા, શું બ્રા પહેરવી જરૂરી છે કે નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube