Home Loan: શું તમે EMI ને ઘટાડવા માંગો છો? તો જાણી લો આ ટ્રિક
અમુક પ્રાઈવેટ કંપની આ પ્રકારની લોન આપે છે. તેમાં લોન લેનારને લોનની પ્રિન્સિપલ એમાઉન્ટ વધારવા કે ઘટાડવાનો વિકલ્પ મળે છે. લોન લેતી વખતે તેના નિયમ અને શરત યોગ્ય રીતે સમજી લેવા જોઈએ.
Loan EMI: ઘણા લોકો હોમ લોન અથવા કાર લોન લે છે, જેના બદલામાં તેમને દર મહિને હપતો (EMI) ચૂકવવો પડે છે, પરંતુ નાણાકીય પરિસ્થિતિ ગડબડ થવાને કારણે લોકો પર ભાર વધે છે. જો તમે પણ આવા લોકોમાં સામેલ છો અને વર્તમાન EMI ને ઘટાડવા માંગો છો, તો પછી તમે કેટલીક વિશેષ પદ્ધતિઓ અપનાવી શકો છો. જે તમારા ખિસ્સા પરનો ભાર ઘટાડશે..
શું તમને પણ જમતી વખતે પાણી પીવાની આદત છે? વાંચી લો શું કહે છે રિસર્ચ
રેસ્ટોરેન્ટમાં તંદૂરી રોટી ઓર્ડર કેમ ન કરવી જોઇએ? જાણો શું કહે છે એક્સપર્ટ
7th Pay Commission: કર્મચારીઓને મળશે DA ની ભેટ, આ વખતે 8000 ₹ વધીને આવશે પગાર
એલટીવી રેશિયો મદદગાર થશે
હોમ લોન દરમિયાન એલટીવી રેશિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લોનનો તે ભાગ છે જેમાં મિલકતની કિંમતના આધારે લોન મળે છે. હોમ લોન લેનારાએ તેના પોતાના સંસાધનોથી મિલકતનું બાકી મૂલ્ય ગોઠવવું પડશે. તેથી, ઓછું એલટીવી રેશિયો પસંદ કરવાથી હોમ લોનની રકમ ઓછી થશે. આનાથી ઇએમઆઈ પણ ઓછો થશે. જો તમે મકાન ખરીદવા માટે વધુ ડાઉન પેમેન્ટ કરો છો, તો તમને લાંબા ગાળે લાભ મળશે.
આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર
લાંબા ગાળાના વિકલ્પને પસંદ કરો
નવા હોમ લોન લેનારા લાંબા ગાળાના વિકલ્પને પસંદ કરીને તેમના ઇએમઆઈ બોજને ઘટાડી શકે છે. જો કે આમાં વ્યાજની કિંમત વધુ છે. પરંતુ એવી સ્થિતિમાં કે જ્યારે તમારી પાસે પૈસાની તંગી છે, તો તમે આ વિકલ્પ લઈ શકો છો. આની સાથે, તમે ડિફોલ્ટ કેટેગરીમાં નહીં આવો અને હપતા સરળતાથી ચૂકવી શકશો.
લોન ટ્રાંસફર કરો
દરેક નાણાકીય સંસ્થા હોમ લોન પર વિવિધ ઓફર્સ આપે છે. તમે તમારી લોન બીજી બેંક અથવા નાણાકીય કંપનીમાં ટ્રાંસફર કરીને હોમ લોનના હપ્તાને ઘટાડી શકો છો. આ માટે તમે ઓનલાઇન તુલના કરી શકો છો.
Weight Gain Tips: દુબળા-પતળા ક્યાંથી સુધી રહેશો, આ રીતે વધારો વજન
કમર અને પેટની ચરબી ઓછી કરવી હોય તો કરો આટલું, જીમની પણ જરૂર નહી પડે
Air India: કોકપિટને જ બનાવી દીધો લિવિંગ રૂમ, મહિલા મિત્રને આપી સ્પેશિયલ ટ્રીટમેન્ટ
અંડરગાર્મેટમાં રોટલી સંતાડીને ખાવી પડતી હતી, પરંતુ હવે ઓફિસ બની પતિને ભણાવ્યો પાઠ
EMI ફ્રી લોનના ફાયદા
તમારે દર મહિને ફક્ત વ્યાજની રકમ અને દર છ મહિને પ્રિન્સિપાલ એમાઉન્ટ ચૂકવવાની રહેશે.
જો લોન લેનાર મહિને ફક્ત વ્યાજ ચૂકવશે તો પર્સનલ લોનની સરખામણીએ તેના ખીસા પર ઓછું ભારણ આવશે.
છ મહિના સુધી લોન ડિસ્બર્સમેન્ટ બાદ લોન લેનાર પાસે લોન ક્લોઝ કરવાનો વિકલ્પ રહે છે.
લોનના છ મહિના બાદ તેને વહેલી ચૂકવી દો તો કોઈ ચાર્જ નથી આપવો પડતો.
આ લોન 24 કલાકની અંદર અંદર મળી જાય છે.
આખી પ્રક્રિયા પેપરલેસ અને ઓટોમેટેડ છે.
તેમાં કોઈ હિડન ચાર્જ કે પ્રી પેમેન્ટ ચાર્જ નથી.
અમુક પ્રાઈવેટ કંપની આ પ્રકારની લોન આપે છે. તેમાં લોન લેનારને લોનની પ્રિન્સિપલ એમાઉન્ટ વધારવા કે ઘટાડવાનો વિકલ્પ મળે છે. લોન લેતી વખતે તેના નિયમ અને શરત યોગ્ય રીતે સમજી લેવા જોઈએ.
ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર
મકાન બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ઘરમાંથી ખૂટે ખૂટશે નહી લક્ષ્મી
સૂર્ય ગ્રહણ પુરૂ હવે ચંદ્ર ગ્રહણનો વારો, આ લોકોના આવશે અચ્છે દિન, થશે ધન-વર્ષા
Vastu Tips: રસોડામાં પડેલી આ ભગવાન વિષ્ણુને છે પ્રિય, રૂપિયાની તકલીફ થશે દૂર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube