ખેડૂતો માટે સરકારે કઈ મોટી જાહેરાત કરી, કયા ખેડૂતોને સરકાર આપશે 15 હજાર રૂપિયા
Pm kisan scheme: 5 લાખ ખેડૂતોને લાભ મળશે. વર્ષ 2022ના ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદના લીધે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે, જેથી ઘણા ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. મહારાષ્ટ્રના ડાંગર ખેડૂતોને 2 હેક્ટર દીઠ 15,000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે.
Indian Farmers News: નવા વર્ષમાં સરકારે લાખો ખેડૂતોને ભેટ આપી છે. PM કિસાન યોજના (PM કિસાન સન્માન નિધિ) સિવાય સરકારે ખેડૂતોને 30,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે.આ પૈસા ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થશે..જો તમારી પાસે એક એકર ખેતી હોય તો તમને 15,000 રૂપિયા મળશે. આ પૈસા ખેડૂતોને બોનસ તરીકે આપવામાં આવશે અને તમે વધુમાં વધુ 2 એકર વિસ્તાર માટે જ તમે અરજી કરી શકો છો.
આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...
રાજ્ય સરકારે આ નાણાં આપવાની જાહેરાત કરવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારે કહ્યું છે કે ભારે વરસાદના લીધે ડાંગર પકવતા ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. તે નુકસાન ભરપાઈ કરવા માટે મહારાષ્ટ્ર સરકારે બોનસ આપવાનું નક્કી કર્યું છે, જેથી ખેડૂતો આગામી સિઝનમાં પાક માટે ખાતરની ખરીદી કરી શકે.
આ પણ વાંચો: ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો: સરકારે સ્વિકારી કોરોના રસીની સાઇડ ઇફ્કેટની વાત, કહ્યું વેક્સીનના ઘણા છે દુષ્પ્રભાવ
મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ માહિતી આપી છે કે 5 લાખ ખેડૂતોને લાભ મળશે. વર્ષ 2022ના ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં ભારે વરસાદના લીધે ડાંગરના પાકને ઘણું નુકસાન થયું છે, જેથી ઘણા ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે. મહારાષ્ટ્રના ડાંગર ખેડૂતોને 2 હેક્ટર દીઠ 15,000 રૂપિયાનું બોનસ આપવામાં આવશે.
કૃષિ મંત્રી અબ્દુલ સત્તારે કહ્યું કે પીએમ ફસલ બીમા યોજના હેઠળ 16 લાખ 86 હજાર 786 ખેડૂતોને વીમા કંપની થકી 6255 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે. આ સાથે સરકારે કહ્યું છે કે ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણા વિશેષ પગલાં લેશે.
આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube