Indian Railways News: ઈન્ડિયન રેલવેએ મુસાફરો માટે તેમની રાત્રિની મુસાફરીને સુખદ અને મુશ્કેલીમુક્ત બનાવવા માટે ટ્રેનમાં તેમના નાઈટ સ્લીપિંગના નિયમમાં ફેરફાર કરવા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ઈન્ડિયન રેલવેએ 5 મહત્વપૂર્ણ નિયમો જાહેર કર્યા છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેમાં રાત્રિના સમયે મુસાફરી દરમિયાન આ 5 નિયમોને જાણવા છે જરૂરી.
રેલવેના નવા નિયમો અનુસાર કોઈ વ્યક્તિની ઊંઘમાં ખલેલ પહોંચાડી શકશે નહીં. કોઈપણ મુસાફર મોડી રાત સુધી પોતાના મોબાઈલ પર મ્યુઝિક વગાડી શકશે નહીં અને મોડી રાત સુધી લાઈટો ચાલુ રાખી શકશે નહીં. , 10 વાગ્યા પછી પણ વ્યક્તિ તેના મોબાઈલ પર ઝડપથી વાત કરી શકશે નહીં. ઈન્ડિયન રેલવેએ આ 5 નિયમો નક્કી કર્યા છેઃ- 


અમર પ્રેમ કહાની: આબુની વાદીઓમાં દફન છે 'રસિયા બાલમ' અને 'કુંવારી કન્યા'ની પ્રેમગાથા
તલના તેલથી આંગળી ચાટતા રહી જશો એવી બનશે રસોઇ, હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક
Saturday: આજે કરશો આ વસ્તુઓનું દાન તો શનિ દેવનો ક્રોધ થશે શાંત, ખુલશે સફળતાના દ્વાર
Saturday Shani Dev: શનિવારે આટલું કરશો શનિદેવ કરી દેશે બેડો પાર, દુખ-દર્દ થઇ જશે દૂર
ઈન્ડિયન રેલવેના 5 નવા નિયમો
 1. તમારી સીટ, કમ્પાર્ટમેન્ટ અથવા કોચમાં કોઈ પણ મુસાફર મોબાઈલ પર મોટા અવાજ વાત નહીં કરી શકે.
2. કોઈ પણ મુસાફર મોટા અવાજથી ગીતો પણ નહીં સાંભળી શકે. 
3. રાત્રે મુસાફરી દરમિયાન મુસાફરોની ઉંઘમાં કોઈ ખલેલ નહીં પાડી શકે અને આ સમયમાં મુસાફર શાંતિથી સૂઈ શકશે.
4. રાત્રે 10 વાગ્યા પછી પણ કોઈ મુસાફર લાઈટ ચાલુ નહીં કરી શકે
5. ટ્રેનની મુસાફરી દરમિયાન રાત્રે 10 વાગ્યા પછી મુસાફરો મોબાઈલ પર ઝડપથી વાત કરશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.


એનર્જીનું પાવરબેંક છે બિહારનું ટોનિક, યુદ્ધના જવાનોએ તાકાત વધારવા કર્યો હતો પ્રયોગ
આટલું વાંચ્યા પછી શરબત બનાવીને લીંબુની છાલ ફેંકશો નહી, પાડોશીને પણ આપશો સલાહ


મોટા અવાજની ફરિયાદ ઉપરાંત રાત્રે લાઇટ ચાલુ રહેતી હોવાની પણ લોકો ફરિયાદ કરે છે. નવા નિયમ મુજબ, રાત્રિના સમયે મુસાફરી કરતી વખતે નાઈટ લાઈટ સિવાયની તમામ લાઈટો બંધ કરવી પડશે. આવી ફરિયાદ મળવા પર કાર્યવાહી થઈ શકે છે.મુસાફરો તરફથી એવી ફરિયાદો પણ ઉઠી છે કે ટ્રેનમાં કામ કરતા સપોર્ટ સ્ટાફ પણ રાતભર ફોન પર મોટેથી વાત કરે છે, જેના કારણે મુસાફરોની ઊંઘમાં ખલેલ પહોંચે છે. તેથી જ ચેકીંગ સ્ટાફ, આરપીએફ, ઇલેક્ટ્રિશિયન, કેટરિંગ સ્ટાફ અને મેઇન્ટેનન્સ સ્ટાફ રાત્રે શાંતિથી કામ કરશે. આ પહેલાં રેલ્વેએ તાજેતરમાં ટ્રેનોની અંદર લિનન, ધાબળા અને પડદા આપવાનું ફરી શરૂ કરવાના આદેશો જારી કર્યા હતા.


આ જ્યુસ પીશો તો લોકો કહેશે યે ચાંદ સા રોશન ચહેરા...જીમવાળા જરૂરથી પીવે
શ્રાવણ મહિનો રાખ્યા બાદ અચૂક લો આ ખોરાક, સ્ટેમીના અને રોગ પ્રતિકારક શક્તિ વધશે
Hair Fall થી બચાવશે આ 5 સુપરફૂડ્સ, વાળ થઇ જશે લાંબા અને કાળા ભમ્મર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube