Gautam Adani daughter in law Paridhi Shroff: એક દિવસ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનો કારોબાર  અને સંપત્તિ સંભાળનાર કરણ અદાણીની પત્ની પરિધિ વિશે બહુ ઓછા લોકો જાણે છે. કરણ અદાણીની કુલ સંપત્તિ 108 અબજ યુએસ ડોલર છે. કરણ અદાણી પોર્ટ્સ અને SEZ લિમિટેડના CEO છે. તમને જણાવી દઈએ કે અદાણી (Gautam Adani) પરિવાર પોતાની અંગત બાબતોને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં અમે તમને પરિધિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે કરણનું દિલ જીતી લીધું. પરિધિ પોતાનું ભવિષ્ય ઘડી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરિધિ શ્રોફ અને કરણ અદાણીએ 2013માં ગોવામાં એક ગ્લેમરસ સમારોહમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં મુકેશ અને અનિલ અંબાણીએ ( Mukesh ambani) પણ ભાગ લીધો હતો. લગ્નમાં આનંદ મહિન્દ્રા અને અનિલ અગ્રવાલ સહિત અન્ય પ્રખ્યાત ઉદ્યોગપતિઓ પણ મહેમાન હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Pm modi)(તે સમયે ગુજરાતના મુખ્યમંત્રી) પણ લગ્નમાં હાજર રહ્યા હતા.


આ પણ વાંચો: 'એન્ટીલિયા' છોડો, અનિલ અંબાણી 'મહેલ' જેવું મકાન જોશો તો જોતા રહી જશો!
આ પણ વાંચો: કોણ છે ગૌતમ અદાણીના પુત્રવધુ પરિધિ શ્રોફ ? મોટા મોટા દિગ્ગજો પણ લે છે સલાહ
આ પણ વાંચો: Mukesh Ambani પાસે છે દુનિયાની સૌથી મોંઘી કારો : કારની કિંમત છે અધધ..બાપ્પા...


મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગ્નની ઉજવણી માટે અદાણી (Adani) પરિવાર દ્વારા આયોજિત ત્રણ ભવ્ય રિસેપ્શનમાંથી એકમાં કુલ 22,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરિધિ અને કરણ અદાણીએ 2016 માં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કર્યું હતું. બાળકીનું નામ અનુરાધા કરણ અદાણી છે.


બાળકીને જન્મ આપ્યા બાદ પરિધિ (Paridhi Shroff) તેમના પરિવાર સાથે 40 દિવસ સુધી શ્રોફના ઘરે રોકાઈ હતી. તેમણે આ બધું પરંપરાને અનુસરીને કર્યું હતું.


આ પણ વાંચો: ખેતી કરીને કરોડપતિ બનવાનો આ છે કારગર ઉપાય, સ્વાદ અને સુગંધની દુનિયા છે દિવાની
આ પણ વાંચો: ભગવાન શિવનો આ સ્ત્રોત છે એકદમ શક્તિશાળી તેના જાપથી થાય છે ધનના ઢગલા
આ પણ વાંચો:  Mukesh Ambani એ ખરીદી કંપની: એક જ મહિનામાં આ શેરના ભાવ થઈ ગયા ડબલ


પરિધિ શ્રોફના પિતા સિરિલ ભારતના સૌથી પ્રખ્યાત કાનૂની નિષ્ણાતમાંના એક છે. તેઓ કોર્પોરેટ કાયદામાં નિષ્ણાત છે અને ભારતની સૌથી મોટી કાયદાકીય પેઢી સિરિલ અમરચંદ મંગળદાસના મેનેજિંગ પાર્ટનર છે. આ પેઢી વિશ્વભરમાં કાનૂની કંપનીઓનું મૂલ્યાંકન કરી રેન્ક આપે છે.


આ પણ વાંચો: રાત્રે મોજા પહેરીને સુવું યોગ્ય છે કે નહીં? જાણો તેના ફાયદા અને નુકસાન
આ પણ વાંચો: દેશની આ 3 બેંકો પર ભરોસો કરો ક્યારેય નહીં ડૂબે રૂપિયા, RBIએ આપી ગેરંટી
આ પણ વાંચો: BSNL ના આ પ્લાન આગળ Vi, Airtel, Jio ના બધા જ પ્લાન ફેલ, જાણો ખાસિયતો


પરિધિ પણ તેના પિતાના પગલે ચાલી રહી છે. તે તેના પિતાની પેઢી સાથે સંકળાયેલી છે અને સેલિબ્રિટીઓને કાયદાકીય સલાહ પણ આપે છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, પરિધિ અને તેના પિતાએ 2020માં મુંબઈના વર્લી વિસ્તારમાં લગભગ 4.5 મિલિયન યુએસ ડોલરમાં સી-વ્યૂ ફ્લેટ ખરીદ્યો હતો. અહેવાલો અનુસાર, આ ત્રીજો એપાર્ટમેન્ટ હતો જે પરિધિએ તેના પિતા સાથે ખરીદ્યો હતો.


આ પણ વાંચો: Hair Care: નાની ઉંમરમાં જ વાળ થઈ ગયા છે સફેદ તો આ ઘરેલું ઉપાયો અજમાવો
આ પણ વાંચો: નાની બચત મોટું વળતર, દરરોજ ફક્ત 58 રૂપિયામાં મેળવો 8 લાખ રૂપિયા
આ પણ વાંચો: પ્રિયતમા સાથે જાવ કે પરિવાર સાથે...પણ જવાનું ચૂકતા નહી, ગજબના છે આ પિકનિક સ્પોટ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube