Gas Cylinder: આજના સમયમાં એલપીજી કે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસની જરૂરિયાત ઘણી વધી ગઈ છે. એલપીજીનો ઉપયોગ રસોઈમાં ખોરાક બનાવવા માટે કરવામાં આવે છે. એલપીજીનો ઉપયોગ વાહનોને વિજળી આપવાથી લઈને ઘરમાં અને સાથે જ કમર્શિયલ રીતે રસોઈમાં ગેસના  રૂપમાં કરવામાં આવે છે. તેના અનેક બધા ઉપયોગ છે. એલપીજી બ્યૂટેન અને પ્રોપેન જેવા પેટ્રોલિયમ ઉત્પાદનોનું મિશ્રણનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અને સામાન્ય રીતે ગેસની અવસ્થામાં મળી આવે છે. એલપીજીના અનેક ફાયદા છે. તેમાંથી કેટલાંક વિશે તમને ઘણી જાણકારી હોવી જોઈએ. આવો જાણીએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય


અન્ય ઈંધણોની સરખામણીમાં એલપીજીના લાભ:
1. સ્કેલિંગથી બચી જાય છે
2. Corrosion Effects ઓછી છે
3. એલપીજીનો ઉપયોગ અનેક કામમાં કરવામાં આવે છે
4. એલપીજી પર્યાવરણ માટે અનુકૂળ છે
5. અન્ય ઈંધણની સરખામણીમાં દેખરેખ ઓછી રહે છે
6. એલપીજીને સરળતાથી સ્ટોર કરી શકાય છે
7. Buring સરળ છે


આ પણ વાંચો: શું તમે પણ ફ્રીજમાં મુકી રાખેલા બાંધેલા લોટની રોટલી ખાવ છો? તો એકવાર વાંચી લેજો
આ પણ વાંચો: 
Tips and Tricks: નકલી હીંગ તમને કરી શકે છે બીમાર, આ રીતે જાણો ભેળસેળ છે કે નહી
આ પણ વાંચો: સેક્સ માટે થતો હતો ધાણાનો ઉપયોગ, કેમ આજેપણ કેટલાક લોકો કરે છે નફરત


નવા ગેસ કનેક્શન માટે રજિસ્ટ્રેશન:
ઓનલાઈન એલપીજી રજિસ્ટ્રેશન અને બુકિંગ સુવિધાઓની સાથે હવે ગ્રાહક પોતાના ઘરથી બહાર નીકળ્યા વિના ગેસ સિલિન્ડર બુક કરાવી શકો છો. કે એલપીજી સેવા માટે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ગ્રાહકના રૂપમાં તમારે માત્ર તે એલપીજી સેવા આપનારી વેબસાઈટ પર જવાનું રહેશે. જેની સેવા તમે પસંદ કરો છો અને નવા કનેક્શન માટે રજિસ્ટ્રેશનના નિર્દેશનું પાલન કરવાનું છે.


ઓનલાઈન ચૂકવણી:
ગ્રાહકોએ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. તેના પછી પ્રારંભિક ચૂકવણી ઓનલાઈન પણ કરવામાં આવી શકે છે. અને અરજીનો સ્વીકાર થયા પછી ગ્રાહકને ઈમેલ કે SMSથી જાણ કરવામાં આવશે.


આ પણ વાંચો: જ્યારે ઓડિશનના બહાને કાસ્ટિંગ ડિરેક્ટરએ નોરાને બોલાવી ઘરે, આગળ જે થઇ થયું તે...
આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો:  અભિનેત્રીનું થયું શોષણ: હોટેલમાં લઈ જતો હતો અને મારા સ્કર્ટમાં હાથ નાખ્યો..


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube