Free LPG Cylinder: Paytm પર યૂઝર્સને આ રીતે ફ્રી મળી રહ્યો છે ગેસ સિલિન્ડર, આ રીતે કરો ફટાફટ બુક
તાજેતરમાં એલપીજી સિલિન્ડર બુકિંગ સિસ્ટમમાં સુધારો કર્યો છે. જે ગ્રાહકોને પોતાના ગેસ સિલિન્ડર ડિટેલને ટ્રેક કરવા અને રિફિલ કરવા માટે ઓટોમેટિડ ઇંટેલિજેન્ટ રિમાઇન્ડર પ્રાપ્ત કરવાની પરવાનગી આપે છે. પેટીએમની ઝંઝટ મુક્ત અને ક્વિક બુકિંગ સિસ્ટમના લીધે એપલીપીજ સિલિન્ડર બુકિંગ કરવું સરળ થઇ ગયું છે.
Free LPG Cylinder: પેટીએમ પર એલપીજી સિલિન્ડર મફત! જી હાં, આજે ઓફરની જાહેરાત કરી દીધી છે. પેટીએમ યૂઝર્સ માટે રોમાંચક ડીલ્સે નવા યૂઝર્સ માટે રોમાંચક ડીલ્સની જાહેરાત કરી. પેટીએમ યૂઝર્સ પાસે મફતમાં એલપીજી ગેસ સિલિન્ડર લેવાની તક છે. સાથે જ જો તમે પેટીએમમાં નવા છો તો ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ દ્રારા સિલિન્ડર બુક કરતી વખતે લાભ આપી રહી છે. દેશભરમાં લાખો યૂઝર્સ પહેલાં જ પોતાના એલપીજી સિલિન્ડર ઓનલાઇન બુક કરવા માટે પેટીએમનો ઉપયોગ કરે છે. હાલમાં ભારત ગેસ એલપીજી ગેસ સિલિન્ડર બુકિંગ માટે ફક્ત પેટીએમ એપ પર ઉપલબ્ધ છે.
તાજેતરમાં એલપીજી સિલિન્ડર બુકિંગ સિસ્ટમમાં સુધારો કર્યો છે. જે ગ્રાહકોને પોતાના ગેસ સિલિન્ડર ડિટેલને ટ્રેક કરવા અને રિફિલ કરવા માટે ઓટોમેટિડ ઇંટેલિજેન્ટ રિમાઇન્ડર પ્રાપ્ત કરવાની પરવાનગી આપે છે. પેટીએમની ઝંઝટ મુક્ત અને ક્વિક બુકિંગ સિસ્ટમના લીધે એપલીપીજ સિલિન્ડર બુકિંગ કરવું સરળ થઇ ગયું છે.
Vi એ લોન્ચ કર્યો ધમાકેદાર Plans, 31 દિવસની વેલિડિટી સાથે મળશે કમાલના બેનિફિટ્સ
તમામ જૂના અને નવા પેટીએમ યૂઝર્સને સિલિન્ડર મફતમાં મેળવી શકે છે. પેટીએમ એપ પર ચૂકવણી દરમિયાન પહેલાં કૂપન કોડ 'FREEGAS' નો ઉપયોગ કરવાનો રહેશે. પેટીએમ યૂઝર્સ લેટેસ્ટૅ ડીલ સાથે પહેલીવાર બુકિંગ કરતાં 30 રૂપિયાનું ફ્લેટ કેશબેક મેળવી શકે છે. પેટીએમ એપ પર ચૂકવણી વખતે ફક્ત પ્રોમો કોડ "FIRSTCYLINDER" કરવાનો છે. આ ઓફર ઇંડેન, એચપી ગેસ અને ભારત ગેસ પર માન્ય છે.
પેટીએમ પર એલપીજી સિલિન્ડર કેવી રીતે બુક કરાવશો
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોન પર તમારી Paytm એપ ખોલો.
સ્ટેપ 2: ત્યારબાદ રિચાર્જ અને બિલ પેમેન્ટ સેગમેન્ટ હેઠળ 'બુક ગેસ સિલિન્ડર' ટેબ પર જાઓ.
સ્ટેપ 3: આ તમને ગેસ પ્રોવાઇડર પસંદ કરવાનો વિકલ્પ દેખાશે. તે કરો.
સ્ટેપ 4: ત્યારબાદ તમારો રજીસ્ટર્ડ મોબાઇલ નંબર અથવા LPG ID અથવા ગ્રાહક નંબર એન્ટર કરો.
સ્ટેપ 5: ત્યારબાદ ચુકવણીનો સમય છે. Paytm Wallet, Paytm UPI, કાર્ડ અને નેટ બેંકિંગ જેવા તમારા મનપસંદ મોડ્સનો ઉપયોગ કરીને ચુકવણી કરો. ઉપરાંત, કૂપન કોડ વિભાગમાં પ્રોમો કોડ 'FREEGAS' ઉમેરવાનું ભૂલશો નહીં.
સ્ટેપ 6: ચુકવણી પૂર્ણ કરો અને તમારી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. સિલિન્ડર નજીકની ગેસ એજન્સી દ્વારા નોંધાયેલા સરનામા પર પહોંચાડવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube