નવી દિલ્લી: PPF ભારતીયોમાં સૌથી સુરક્ષિત રોકાણ તરીકે ઓળખાય છે. કારણ કે સરકાર તેની સુરક્ષાની ખાતરી આપે છે. જો કોઈ તમને કહે કે તમે PPF ખાતામાં પૈસા જમા કરાવ્યા વિના પણ ફાયદો ઉઠાવી શકો છો, તો તમે કદાચ તેના પર વિશ્વાસ નહીં કરો પરંતુ તે હકીકત છે. PPF એકાઉન્ટમાં એક વિકલ્પ છે કે તમે રોકાણ કર્યા વિના પણ વ્યાજનો લાભ લઈ શકો છો. ચાલો જાણીએ કે કેવી રીતે?

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ  તમારી પાસે એક રૂપિયાનો આવો સિક્કો હોય તો ઘરે બેઠાં સાત પેઢી ખાય એટલાં રૂપિયા મળશે! અહીં જાણો કેવી રીતે

PPF ખાતું શું છે?
15 વર્ષના સમયગાળા માટે, PPF ખાતું પોસ્ટ ઓફિસની સાથે પસંદગીની શાખાઓમાં ખોલી શકાય છે. તમે તેમાં દર વર્ષે ઓછામાં ઓછા 500 રૂપિયા અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો. ખાતાધારકને 1.5 લાખથી વધુ રકમ પર વ્યાજ મળતું નથી.

આ પણ વાંચોઃ  લક્ષ્મી ચાંદલો કરવા આવી છે મોંઢુ ધોવા ના જતા! આજથી 5 દિવસ સાવ સસ્તામાં વેચાશે સોનું!

15 વર્ષ પછી બે વિકલ્પો-
15 વર્ષ પૂરા થવા પર તમે PPF ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. પરંતુ આ સમયે તમારી પાસે બે વિકલ્પો છે. પહેલું એ છે કે તમે પહેલાની જેમ રોકાણ કરીને એકાઉન્ટને 5-5 વર્ષ માટે લંબાવી શકો છો. આ માટે તમારે લેખિત વિનંતી કરવાની રહેશે.

આ પણ વાંચોઃ  યંગ રહેવા માટે અનિલ કપૂર પીવે છે સાપનું લોહી! અભિનેતાએ પોતે જ કર્યો હતો આ વાતનો ખુલાસો

આ રીતે તમને રોકાણ વગર વ્યાજ મળશે-
15 વર્ષ પછી, અન્ય વિકલ્પ તરીકે, તમે PPF એકાઉન્ટને રોકાણ વિના ચલાવી શકો છો. આમાં, તમારા રોકાણ સાથે 15 વર્ષમાં પાકતી રકમ પર સરકાર થકી દર વર્ષે નિશ્ચિત વ્યાજ મળતું રહેશે. તમારે આમાં કોઈ પૈસા જમા કરાવવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ  આ રૂપસુંદરી સાથે ભાઈજાન પઢશે નિકાહ! આ ગોરી મેમ પર આવ્યું છે સલમાનનું દિલ!

PPF ખાતાના 5 લાભો-
1) હાલમાં PPF ખાતામાં 7.1 ટકાના દરે વ્યાજ આપવામાં આવે છે. 2) પીપીએફ ખાતામાં જમા કરાયેલા પૈસા પર આવકવેરામાં છૂટ લઈ શકાય છે. 3) પાકતી મુદત પર પીપીએફ ખાતામાંથી મળેલા પૈસા કરમુક્ત છે. 4) PPF ખાતામાં 15 વર્ષનો લોક-ઇન સમયગાળો હોય છે. 5) આ ખાતામાં જમા રકમ પર ભારત સરકાર ગેરંટી આપે છે.

આ પણ વાંચોઃ  લગ્ન પહેલાં મફતમાં ફોટા પડાવવા આ સ્થળો પર થાય છે પડાપડી! જલદી જાવ, ફોટોગ્રાફર તમને પણ બનાવી દેશે રાજા-રોણી!

આ પણ વાંચોઃ  લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!

આ પણ વાંચોઃ  સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!

આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube