તમારી પાસે એક રૂપિયાનો આવો સિક્કો હોય તો ઘરે બેઠાં સાત પેઢી ખાય એટલાં રૂપિયા મળશે! અહીં જાણો કેવી રીતે

INDIAN CURRENCY: જો તમારા પાસે એક રૂપિયાનો આ ખાસ સિક્કો હશે, તો તમને મળશે 10 કરોડ રૂપિયા, અહીં જાણો કેવી રીતે. જો તમે જૂના સિક્કા એકઠા કરવાના શોખીન છો, તો તમે માત્ર એક ક્લિકમાં કરોડપતિ બની શકો છો. ઘણા લોકો જૂના સિક્કાઓ ભારે શોખ સાથે સંગ્રહ કરતા હોય છે. હવે આ સિક્કાઓની કિંમત બજારમાં હાલની તારીખોમાં ઘણી હોય છે. તમે જાણીને દંગ રહી જશો કે તમને આ સિક્કાઓ સામે કરોડો રૂપિયા મેળવી શકો છે.

તમારી પાસે એક રૂપિયાનો આવો સિક્કો હોય તો ઘરે બેઠાં સાત પેઢી ખાય એટલાં રૂપિયા મળશે! અહીં જાણો કેવી રીતે

નવી દિલ્લીઃ જો તમે જૂના સિક્કા એકઠા કરવાના શોખીન છો, તો તમે માત્ર એક ક્લિકમાં કરોડપતિ બની શકો છો. ઘણા લોકો જૂના સિક્કાઓ ભારે શોખ સાથે સંગ્રહ કરતા હોય છે. હવે આ સિક્કાઓની કિંમત બજારમાં હાલની તારીખોમાં ઘણી હોય છે. તમે જાણીને દંગ રહી જશો કે તમને આ સિક્કાઓ સામે કરોડો રૂપિયા મેળવી શકો છે. જો તમારી પાસે પણ આવા સિક્કા છે, તો ચાલો આજે તમને જણાવીએ કે આ સિક્કાઓથી કેવી રીતે કમાણી કરી શકાય.

આ ખાસ સિક્કાની કિંમત છે 10 કરોડ રૂપિયા:
જે 1 રૂપિયાના સિક્કાની 10 કરોડ રૂપિયામાં હરાજી થઈ રહી છે, તો તે કોઈ સામાન્ય સિક્કો નથી. તમને જણાવી દઈએ કે આ ખાસ સિક્કો બ્રિટિશ શાસનનો હોવો જોઈએ. આ સાથે આ સિક્કો વર્ષ 1885નો હોવો જોઈએ. જો તમારી પાસે 1 રૂપિયાનો એવો સિક્કો છે, જેના પર 1885નું વર્ષ છપાયેલું છે, તો તમે તેને ઓનલાઈન હરાજી માટે મૂકી શકો છો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાજેતરમાં એક ઓનલાઈન હરાજીમાં 1 રૂપિયાના સિક્કા માટે 10 કરોડ રૂપિયા મળ્યા છે. ઓનલાઈન ઓક્શનમાં આ સિક્કા વેચનાર વ્યક્તિ ધનિક બની ગયો.

આવી રીતે વેચી શકાય છે સિક્કા, ફોલો કરો નીચેના સ્ટેપ્સ:

1) જો તમારી પાસે આ દુર્લભ 1 રૂપિયાનો સિક્કો છે, તો તમે તેને OLX પર ઓનલાઈન વેચી શકો છો.

2) આ વેબસાઈટ પર આ દુર્લભ સિક્કા માટે ખરીદદારો તગડી રકમ ચૂકવી રહ્યા છે.

3) સિક્કા વેચવા માટે તમે પહેલા તમારી જાતને Olx પર સેલર તરીકે રજીસ્ટર કરો.

4) આ પછી સિક્કાની બંને બાજુનો ફોટો ક્લિક કરીને અપલોડ કરો

5) તે પછી તમારો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી દાખલ કરો

6) વેબસાઈટ તમે આપેલી માહિતીની ચકાસણી કરશે

7) જે કોઈ ખરીદવા માંગે છે તે તમારો સંપર્ક કરશે.

Trending news