multibagger stock 2023: એક નોન-બેંકિંગ નાણાકીય કંપની બજાજ ફાઇનાન્સના (Bajaj Finance Share) શેરોએ લાંબા ગાળાના રોકાણકારોને ઉત્તમ વળતર આપ્યું છે. 10 વર્ષમાં આ શેરે રોકાણકારોના પૈસામાં 50 ગણો વધારો કર્યો છે, જ્યારે 21 વર્ષમાં આ શેરે રોકાણકારોને 108,358 ટકા વળતર આપ્યું છે. બ્રોકરેજ હાઉસ માને છે કે આ મલ્ટિબેગર સ્ટોક વધુ વેગ આપશે અને તે રોકાણકારને જબરદસ્ત નફો આપશે. માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો વાર્ષિક ધોરણે 30 ટકા વધીને 3158 કરોડ થયો છે. ત્રિમાસિક પરિણામો બાદ બ્રોકરેજ હાઉસીસ પણ શેરમાં તેજી જોવા મળી રહી છે. આજે પણ NSE પર બજાજ ફાઇનાન્સનો શેર ઇન્ટ્રાડેમાં 0.70 ટકાના વધારા સાથે રૂ. 6243.90 (Bajaj Finance Share Price Today) ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Viral Video: ચાલતી સ્કૂટીમાં બોયફ્રેન્ડને ગળે વળગી Kiss કરતી જોવા મળી ગર્લફ્રેન્ડ
Photo: કમરથી જોડાયેલી છે 2 બહેનો, 1 સિંગલ છે તો એકને છે પ્રેમી,આ રીતે કરે છે રોમાન્સ
ગુજરાતના પનોતાપુત્રને કોંગ્રેસે અત્યાર સુધીમાં આપી 91 ગાળો, ભાજપે જાહેર કર્યું લિસ્ટ


આજથી 21 વર્ષ પહેલા એટલે કે 2002માં આ શેરની કિંમત રૂ.5.75 હતી. જે હવે વધીને 6243 રૂપિયા થઈ ગયો છે. છેલ્લા 10 વર્ષમાં આ શેરમાં લગભગ 4850 ટકા અથવા 50 ગણો વધારો થયો છે. 10 વર્ષ દરમિયાન શેરનો ભાવ રૂ. 126 થી વધીને રૂ. 6243 થયો. એટલે કે 2013માં જે રોકાણકારોએ તેમાં નાણાં રોક્યા હતા, તેમના નાણાંમાં 50 ગણો વધારો થયો હતો. 5 વર્ષ દરમિયાન પણ સ્ટોકનું વળતર 225 ટકાથી વધુ રહ્યું છે.


મેચ દરમિયાન આ હરકત બાદ ટ્રોલ થયો અર્જુન તેંડુલકર, સોશિયલ મીડિયા પર વિડીયો થયો વાયરલ
બેચરલ છોકરાઓને ખાલી કરાવ્યો ફ્લેટ, મકાન માલિકે અંદર જોઇને જોયું ઉડી ગયા હોશ
5 વર્ષ પહેલાં આ શેરમાં રોકાણ કર્યું હોત તો આજે તમારી પાસે ગાડી-બંગલો અને નોકર હોત


1 લાખ રૂપિયા 10 કરોડ થઈ ગયા
જો કોઈ રોકાણકારે 21 વર્ષ પહેલાં બજાજ ફાઇનાન્સના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય અને તે રોકાણ જાળવી રાખ્યું હોય, તો તે હવે કરોડપતિ છે. તેના 1 લાખ રૂપિયા હવે 108,573,913 રૂપિયા થઈ ગયા છે. જો કોઈ રોકાણકારે 10 વર્ષ પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તો આજે તેને 4,954,761 રૂપિયા મળી રહ્યા છે.


જાણો કેવી હોય છે રેલવેમાં વેઈટિંગ સિસ્ટમ, કઈ ટિકિટ સૌથી પહેલા થશે કન્ફર્મ?
Car Tips: પંચર થયા વગર જ ટાયરમાંથી નિકળે છે હવા? જાણો શું છે તેનું કારણ

Sarkari Naurki: ધોરણ 12 પાસ માટે નોકરીની ઉત્તમ તક, 81100 રૂપિયા મળશે પગાર


બ્રોકરેજે બાય રેટિંગ આપ્યું 
ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર, બ્રોકરેજ હાઉસ મોતીલાલ ઓસવાલે બજાજ ફાઇનાન્સના શેર પર રૂ. 7,080ના લક્ષ્ય ભાવ સાથે બાય રેટિંગ આપ્યું છે. ગ્રાહકોની સંખ્યા સતત વધી રહી છે.


ચાલતી ઓટોમાં ડ્રાઈવરે ચપટીમાં બદલી દીધું ટાયર, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
GF બોયફ્રેન્ડના પિતાને લઈને ભાગી, બાપની ઉંમરના વ્યક્તિ સાથે વિતાવ્યા 365 દિવસ
40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી


બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ સ્ટોકને ઓવરરેટિંગ આપવાની સાથેસાથે બજાજ ફાઇનાન્સ સ્ટોક પર રૂ. 8,000નો લક્ષ્યાંક રાખ્યો છે. બ્રોકરેજ હાઉસ શેરખાને પણ રોકાણકારોને આ શેર ખરીદવાની સલાહ આપી છે. શેરખાનનું માનવું છે કે આ સ્ટોક 7500 રૂપિયાના સ્તરને સ્પર્શી શકે છે. બ્રોકરેજનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનામાં શેરમાં સારો સુધારો થયો છે અને વેલ્યુએશન હવે સારું દેખાઈ રહ્યું છે.


(Disclaimer: અહીં દર્શાવેલ સ્ટોક્સ બ્રોકરેજ હાઉસની સલાહ પર આધારિત છે. જો તમે આમાંના કોઈપણમાં રોકાણ કરવા માંગતા હો, તો પહેલા પ્રમાણિત રોકાણ સલાહકારની સલાહ લો. Zee24kalak તમારા નફા કે કોઈપણ પ્રકારના નુકસાન માટે જવાબદાર નથી.)


આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube