ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના પિતાને લઈને ભાગી, બાપની ઉંમરના વ્યક્તિ સાથે વિતાવ્યા 365 દિવસ
kanpur love story: મળતી માહિતી મુજબ, કમલેશ ઔરૈયાથી તેના 20 વર્ષના પુત્ર સાથે કાનપુરના ચકેરી વિસ્તારમાં કામની શોધમાં આવ્યો હતો. કમલેશનો પુત્ર કડિયાકામ કામ કરતો હતો. દરમિયાન તેને ત્યાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો
Trending Photos
father vs boyfriend: ખરેખર હવે તો હદ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક છોકરી તેના બોયફ્રેન્ડના પિતાના પ્રેમમાં પડી ગઈ છે. આ પછી બંને ઘરેથી ભાગી ગયા હતા. આ કેસમાં બાપની ઉંમરના વ્યક્તિ સાથે દીકરી ભાગી જતાં યુવતીના સંબંધીઓએ અપહરણની ફરિયાદ નોંધાવી છે. પોલીસને ભારે જહેમત બાદ સમગ્ર મામલાની જાણ થઈ હતી. પોલીસે 1 વર્ષ બાદ યુવતી અને બોયફ્રેન્ડના પિતાને દિલ્હીથી શોધી કાઢ્યા હતા.
ઉત્તર પ્રદેશના કાનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક યુવકની પ્રેમિકા તેના પિતાના પ્રેમમાં પડી ગઈ હતી. એક દિવસ તક જોઈને બંને એકસાથે ઘરમાંથી ભાગી ગયા. યુવતીના પરિવારજનોએ અપહરણનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે તપાસ કરતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. એક વર્ષ બાદ બંને દિલ્હીથી પકડાયા છે. પોલીસનું કહેવું છે કે યુવતીના નિવેદનના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.
આ છે દુનિયાના 5 દેશ : જ્યાં રહેવા માટે મળે છે લાખો રૂપિયા, મફતમાં મળશે ઘર અને કાર
40 છોકરીઓનો એક જ પતિ! નામ છે 'રૂપચંદ'! એના નામના ચાલે છે સિક્કા, રસપ્રદ છે સ્ટોરી
મળતી માહિતી મુજબ, કમલેશ ઔરૈયાથી તેના 20 વર્ષના પુત્ર સાથે કાનપુરના ચકેરી વિસ્તારમાં કામની શોધમાં આવ્યો હતો. કમલેશનો પુત્ર કડિયાકામ કામ કરતો હતો. દરમિયાન તેને ત્યાં રહેતી 20 વર્ષીય યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. ક્યારેક યુવતી તેને મળવા યુવકના ઘરે જતી હતી. જ્યારે પણ બોયફ્રેન્ડ ઘરે નહોતો ત્યારે યુવતી તેના પિતા કમલેશ સાથે વાતચીત કરીને રિટર્ન થતી હતી.
કેટલાક લોકોને 20 તો કેટલાક લોકોને 30% ટેક્સ, આ સરકારી આદેશ બધાને જાણવો જરૂરી
આજથી 4 સ્માર્ટફોનમાં ચાલશે તમારું WhatsApp એકાઉન્ટ, જુકરબર્ગે કરી જાહેરાત
ચેક કરી લો તમારા કયા અંગ પર છે તલ, આ અંગ તલ ધરાવનાર હોય છે નસીબદાર
ધીમે ધીમે યુવતી તેના પ્રેમીના પિતા કમલેશને પ્રેમ કરવા લાગી. પુત્રને આ અંગે કંઈ ખબર ન હતી. માર્ચ 2022માં યુવતી કમલેશ સાથે ભાગી ગઈ હતી. કમલેશનો દીકરો ઘરે હતો તેથી યુવતીના પરિવારજનોને તેના પર શંકા ન હતી. યુવતીના પરિજનોએ ચકેરી પોલીસ સ્ટેશનમાં પુત્રીના અપહરણની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પોલીસને યુવતી ક્યાં ગઈ તે અંગે કોઈ સુરાગ મળી શકી નથી.
આ રીતે જાણો તમારા પાર્ટનર બીજે ક્યાંય 'સેટીંગ' છે કે નહી? આ સંકેતોથી પડી જશે ખબર
રેસ્ટોરેન્ટમાં તંદૂરી રોટી ઓર્ડર કેમ ન કરવી જોઇએ? જાણો શું કહે છે એક્સપર્ટ
શું તમને પણ જમતી વખતે પાણી પીવાની આદત છે? વાંચી લો શું કહે છે રિસર્ચ
પોલીસે બંનેને દિલ્હીમાંથી ઝડપી લીધા હતા.
એસએચઓ રત્નેશ સિંહનું કહેવું છે કે પોલીસને તપાસમાં ખબર પડી કે છોકરી કમલેશના છોકરાને મળવાની હતી. જ્યારે પોલીસે કમલેશના પુત્રની પૂછપરછ કરી તો તેણે જણાવ્યું કે મારા પિતા મારી પ્રેમિકાને લઈ ગયા હતા. આ પછી પોલીસે બંનેની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યું કે કમલેશ યુવતી સાથે દિલ્હીમાં રહેતો હતો અને કારખાનામાં કામ કરતો હતો. આ પછી પોલીસ દિલ્હી ગઈ અને બંનેને પકડીને લઈને આવી હતી.
મકાન બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ઘરમાંથી ખૂટે ખૂટશે નહી લક્ષ્મી
સૂર્ય ગ્રહણ પુરૂ હવે ચંદ્ર ગ્રહણનો વારો, આ લોકોના આવશે અચ્છે દિન, થશે ધન-વર્ષા
Vastu Tips: રસોડામાં પડેલી આ ભગવાન વિષ્ણુને છે પ્રિય, રૂપિયાની તકલીફ થશે દૂર
SOએ કહ્યું - પુત્ર પિતાની કરતૂતો જાણતો હતો
એસઓ કહે છે કે કમલેશનો પુત્ર તેના પિતાના કૃત્ય વિશે જાણતો હતો, પરંતુ તે શરમના કારણે જણાવતો ન હતો. પોલીસે કમલેશને ચકેરી પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે. યુવતીનું મેડિકલ કરવામાં આવશે અને ત્યારબાદ તેનું નિવેદન નોંધવામાં આવશે. યુવતીના નિવેદનના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. એસએચઓ રત્નેશનું કહેવું છે કે અત્યારે યુવતી કમલેશ સાથે રહેવાની વાત કરી રહી છે. યુવતી અને કમલેશ બંને પુખ્ત છે. આવી સ્થિતિમાં તેમના નિવેદનના આધારે કાર્યવાહી કરવામાં આવશે.
આ ટ્રિક અપનાવશો તો અઠવાડિયા સુધી તાજા રહેશે કેળા, એકવાર ટ્રાય કરી જોજો
Chanakya Niti: સફળતા માટે આ વ્યક્તિઓનો જરૂરી છે સાથ, જો મળી ગયો તો બેડો થઇ ગયો પાર
આવી પત્ની મળે તો જીવન થઇ જાય છે ધૂળધાણી, આ રીતે જાણો તમારા પાર્ટનરનું ચરિત્ર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે