ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ મોનસૂનને લઇને આશંકા વ્યક્ત કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વર્ષે સારો અને જોરદાર વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના અનુસાર 'મોનસૂનની ચાલ પર અલ નીનોનો કોઇ ખતરો નથી. અલ-નીનોની સ્થિતિ ન્યૂટ્રલ છે. હવામાન વિભાગે અલનીનોને લઇને દુનિયાભરની એજન્સીઓની આશંકાને નકારી કાઢી છે. અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત ઘના દેશોની હવામાન એજન્સીઓ સહિત ભારતમાં સ્કાઇમેટે પણ હવામાનની ચાલ પર અલનીનોની અસર આશંકા વ્યક્ત કરી હતી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Big Bazaar ફ્રી શોપિંગ વીકએન્ડ: 3000 રૂપિયાની ખરીદી પર 3000 રૂપિયા મળશે પરત


મજબૂત અલ નીનોના અણસાર નહી
ભારત હવામાન વિભાગના મહાનિર્દેશક જે રમેશે કહ્યું કે આ વર્ષે સારો વરસાદ થઇ શકે છે. અલ નીનોના ખતરામાં તેમણે કહ્યું કે અત્યાર સુધી કોઇએ મજબૂત અલીનોની વાત કરી નથી. જોકે હાલ મોનસૂનની પેટર્ન વિશે પણ કંઇ કહેવું ઉતાવળ જ છે. પરંતુ અણસાર દેખાઇ છે કે આ વર્ષે  સારો વરસાદ થશે. આગળ પરિસ્થિતિ બદલાઇ શકે છે, એટલા માટે યોગ્ય અનુમાનનું રાહ જોવી પડશે. ભારતીય હવામાન વિભાગ આગામી મહિને મોનસૂનનું પહેલું અનુમાન જાહેર કરશે. 

આ કંપની શરૂ કરી રહી છે સેલ્ફ ડ્રાઇવ સર્વિસ, ડ્રાઇવરના બદલે જાતે ચલાવો ગાડી


શું છે સારું અનુમાન
સામાન્ય, સરેરાશ અથવા પછી સારા મોનસૂનનો મતલબ છે કે 50 વર્ષની લાંબી અવધિના સરેરાશનો લગભગ 96 ટકાથી 104 ટકા વરસાદ થવો. સારા મોનસૂનની પરિભાષા હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. તો 90 ટકા ઓછાથી ઓછો વરસાદ દેશમાં દુકાળની સ્થિતિ રહે છે.


મોનસૂનનો ઇકોનોમી પર અસર
મોનસૂનનો સીધી અસર ઇકોનોમી સાથે જોડાયેલી છે. કારણ કે તેની સૌથી પહેલી અસર ગ્રામીણ વસ્તી પર પડે છે. સામાન્ય અને સારું મોનસૂન રહેવાથી ગ્રામીણ વિસ્તારોમાં લોકોની વસ્તી વધે છે. ડિમાંડમાં પણ તેજી આવી છે. ઇંડસ્ટ્રીઝને ફાયદો મળે છે. દેશના ઘણા આર્થિક આંકડામાં સુધારો જોવા મળે છે. તો બીજી તરફ મોંઘવારીના ક્ષેત્રમાં પણ રાહત જોવા મળે છે.

મોંઘુ થઇ શકે છે દૂધ, દહીં અને માખણ, વધશે આટલો ભાવ


બેકિંગ સેક્ટરને મળે છે મજબૂતી
દેશમાં સારા મોનસૂનથી બેકિંગ સેક્ટરને પણ મજબૂતી મળે છે. ખરીફના સીઝનમાં ખેડૂત પણ સફળ માટે લોન લે છે. આ લોન સરકારી, કો-ઓપરેટિવ બેંક અને ગ્રામીણ બેંકો પાસેથી લેવામાં આવે છે. સારું મોનસૂન રહેવાથી બેંકોને પોતાની લોન પરત મળવાની ગેરેન્ટી મળી જાય છે. લોનના પૈસા પરત મળવાથી NPA કાબૂ કરવામાં મદદ મળે છે. તો ખેડૂતોની વધતી જતી આવકથી બેંકોની ગ્રામીણ શાખાઓના ખાતામાં સારી સેવિંગ્સ મળે છે.

આ રીતે ઘટાડો હોમ અને પર્સનલ લોનની EMI, આ ફોર્મૂલા થશે નહી ફેલ


મોનસૂનનો શેર બજાર પર અસર
મોનસૂનનું સીધું કનેક્શન ખતપ સાથે છે. એટલા માટે સારું મોનસૂન રહેવાની સ્થિતિમાં કંઝપ્શન બેસ્ડ સેક્ટરમાં તેજીથી ડિમાન્ડ વધે છે. આ સિઝનમાં ખરીદની ક્ષમતા વધવાથી કૃષિ ઉપરકરણ નિર્માતા, ટૂ-વ્હીલર્સ અને ટ્રેક્ટર નિર્માતા કંપનીઓને સારી કમાણીની આશા રહે છે. તો કેમિકલ્સ, ફર્ટિલાઇઝર્સ અને એફએમસીજી કંપનીઓને પણ આવક વધવાની આશા વધે છે. બેંક અને ફાઇનેંશિયલ સેક્ટરને પણ ગ્રામીણની આવક અને લોન પરતનો ફાયદો મળે છે. સારા મોનસૂનથી તમામ સેક્ટર્સની કંપનીઓના શેરમાં તેજી આવી હતી, જેનો સીધો ફાયદો શેર બજારને મળે છે.