Penny Stock Returns: ₹5 ના શેરે આપ્યું 4253% રિટર્ન, એક્સપર્ટે કહ્યું- હવે ₹335 પર જશે ભાવ, ખરીદી લો
Multibagger stock: શેર બજારમાં ઘણા એવા શેર છે જેમણે થોડા જ વર્ષોમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એવો જ એક શેર- કાર્બન બ્લેક નિર્માતા PCBL લિમિટેડ છે.
Stock Returns: શેર બજારમાં ઘણા એવા શેર છે જેમણે થોડા જ વર્ષોમાં રોકાણકારોને મલ્ટીબેગર રિટર્ન આપ્યું છે. એવો જ એક શેર- કાર્બન બ્લેક નિર્માતા PCBL લિમિટેડ છે. માર્ચ 2020 માં ₹31 ના સ્તર પર રહેનાર આ શેર આજે ₹246 ના સ્તર પર છે. આ સમયગાળામાં શેરે 684% નું રિટર્ન આપ્યું છે. તેની તુલનામાં આ સમયગાળા દરમિયાન નિફ્ટી સ્મોલ કેપ 100 ઇંડેક્સમાં 158% ની બઢત જોવા મળી. લોન્ગ ટર્મ સમયગાળામાં આ શેરે રોકાણકારોને 4253% રિટર્ન આપ્યું છે.
હોળી બાદ દુર્લભ સૂર્યગ્રહણ, 1973 માં બની હતી આવી ઘટના, ધોળા દિવસે કશું નહી દેખાય
IPL 2024 New Rules: નવા નિયમ સાથે રોમાંચક બનશે IPL, એમ્પાયર અને બોલરને મળશે રાહત
10 વર્ષમાં કેટલું રિટર્ન
ગત 10 વર્ષ (2013-2023) ના પરર્ફોમન્સને જોઇએ તો PCBL લિમિટેડના શેર 7 વખત પોઝિટિવ રિટર્ન આપ્યું છે. તેમાંથી કેલેન્ડર ઇયર 2017 માં આ શેરે સૌથી વધુ 338% નું રિટર્ન આપ્યું હતું. તો બીજી તરફ ઇયર 2023 માં શેરમાં 94% ની તેજી આવી. આ શેરની કિંમત 10 વર્ષ પહેલાં 5.65 પર હતી. આ સમયગાળામાં રોકાણકારોને 4253% નું તગડું રિટર્ન મળ્યું હતું.
NPS Rules: 1 એપ્રિલથી બદલાઇ જશે આ નિયમ, PFRDA એ પહેલાં પણ કર્યા છે 5 મોટા ફેરફાર
આગામી 24 કલાકમાં આ જિલ્લાઓમાં આંધી સાથે મૂશળાધાર વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
તમને જણાવી દઇએ કે ભારતમાં સૌથી મોટા કાર્બન બ્લેક નિર્માતાઓમાંથી એક છે અને 45 થી વધુ દેશોમાં તેના ગ્રાહકો છે. કાર્બન બ્લેક, જે ઓટોમોટિવ ટાયરોના ઉત્પાદનમાં મુખ્ય કાચો માલ છે, કાર્બન બ્લેક ફીડસ્ટોક (સીબીએફએસ) અને ટાર ઓઇલનો ઉપયોગ કરીને ઉત્પાદિત કરવામાં આવે છે.
સરકાર દરેક કપલને આપે છે 12 હજાર રૂપિયા, સમૂહ લગ્ન માટે બેસ્ટ છે સરકારી યોજના
સાથળ અને BUMP પર જામેલી ચરબી થઇ ગાયબ, આજે શરૂ કરો આ 7 વસ્તુ
બ્રોકરેજે શું કહ્યું
વૈશ્વિક બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલે શેરમાં તાજેતરના સુધાર અને કંપની માટે પોઝિટિવ આઉટલુકનો હવાલો આપતાં 'ખરીદ' રેટિંગ આપી છે. આ સાથે જ ₹335 પ્રતિ શેરનો ટાર્ગેટ પ્રાઇઝ નક્કી કરોય છે. બ્રોકરેજે જણાવ્યું કે સીબીઓ-સીબીએફએસ (કાર્બન બ્લેક ઓઇલ-કાર્બલ બ્લેક ફીડસ્ટોક) અંતરમાં વૃદ્ધિ ભારતીય પ્લેયર્સ માટે સકારાત્મક છે. બ્રોકરેજના અનુસાર પીસીબીએલ જેવા સીબીએફએસ-આધારિત કંપનીઓથી ચીનના સીબીઓ-આધારિત કાર્બન બ્લેક ઉત્પાદકો પર પ્રતિસ્પર્ધાત્મક બઢત બનાવી રાખવાની આશા છે.
નહી નિરાશ કરે આ ઉપાય, મનમગતી સ્ત્રી કે પુરૂષને વશમાં કરવા અજમાવો લસણની કળીનો આ ટોટકો
Kidney ને તાજી-માજી રાખવી હોય તો ભૂલથી પણ કરશો નહી આ ભૂલ, શોધવા નિકળવું પડશે ડોનર