Scheme For Daughter: સોશિયલ મીડિયા પર કહેવામાં આવેલી દરેક વાત સાચી હોય, એ જરૂરી નથી. સોશિયલ મીડિયા પર આજકાલ ઘણી ભ્રામક વાતો પણ ફેલાવવામાં આવી રહી છે. આ વાતો દ્વારા લોકોના મનમાં ભ્રમ પેદા કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અથવા પછી લોકોને છેતરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવ એવો જ એક ભ્રામક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં સરકાર સાથે જોડીને આ યોજના વિશે જણાવવામાં આવ્યું છે. તેની એક તસવીર PIB Fact Check એ શેર કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ છે દાવો
જોકે સરકારી ગુરૂ નામની એક યૂટ્યૂબ ચેનલે એક વિડીયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકર તરફથી એક યોજના ચલાવવામાં આવી રહી છે અને આ યોજનામાં પુત્રીઓને 1.5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવી રહી છે. તો બીજી તરફ યોજનાનું નામ પ્રધાનમંત્રી કન્યા આર્શિવાદ યોજના બતાવવામાં આવી રહ્યું છે. 

આ પણ વાંચો:  'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો:  મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો:  રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ


17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો:
 Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube