Earned Leave Encashment: દેશમાં ખાનગી નોકરી કરનારા લોકોની સંખ્યા સૌથી વધુ છે. જો તમે ખાનગી નોકરી કરો છો તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે બજેટ 2023માં રજાઓ બચાવીને રોકડ મેળવનારાઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. જેનો લાભ દેશના ખાનગી નોકરી કરતા કર્મચારીઓ લેશે. આપને જણાવી દઈએ કે પ્રાઈવેટ જોબમાં મોટાભાગની કંપનીઓ કર્મચારીને અમુક રજાઓ કેશ કરવાની ઓફર કરે છે. આ રજાઓને લીવ એન્કેશમેન્ટ કહેવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીઓ ઓફર કરશે
ખરેખર, પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓ તેમના કર્મચારીઓને આખા વર્ષ દરમિયાન આવી કેટલીક રજાઓ આપે છે. જે કેશ કરી શકાય છે. જોકે, અલગ-અલગ કંપનીઓમાં તેમને રોકડ કરવાની પદ્ધતિ અલગ-અલગ હોય છે. માહિતી અનુસાર, બજેટ 2023માં લાઇવ એન્કેશમેન્ટ રજાઓને પ્રોત્સાહન આપવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય બજેટ 2023માં નાણામંત્રી નિર્મલા સીતારમણે ખાનગી નોકરી ધારકોને હોળીની ભેટ આપી છે. જેની દેશના લાખો-કરોડો કર્મચારીઓ મેળવી શકશે.


આ પણ વાંચો: ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં જઇ રહ્યા છો? અનમેરિડ કપલ્સ માટે જાણવો જરૂરી છે નિયમ
આ પણ વાંચો: ભાભીઓ અને આન્ટીઓ પાછળ કેમ લટ્ટુ હોય છે કુંવારા છોકરા? એક નહી અનેક છે કારણ
આ પણ વાંચો: ઓછી હાઈટવાળા પુરુષોની સેક્સ લાઈફ પર અત્યંત ચોંકાવનારો ખુલાસો, ખાસ જાણો


આ પરિવર્તન થયું-
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણમાં પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે લીવ એનકેશમેન્ટમાં કર્મચારીઓને કેટલાક લાભો આપવાની વાત કરી છે. તેમણે કહ્યું કે ખાનગી કર્મચારીઓની રજા રોકડ કરવા પર આવકવેરામાં છૂટ આપવામાં આવશે. હાલમાં આ ડિસ્કાઉન્ટની મર્યાદા 3 લાખ સુધીની હતી. તેને 25 લાખ સુધી વધારવાની જોગવાઈ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ, છૂટનો વિસ્તાર વાર્ષિક 20,000થી 21,000 રૂપિયા સુધીનો હોઈ શકે છે.


આ પણ વાંચો: ડિઓડ્રેંન્ટથી કાર્ડિયક અરેસ્ટ અને કેન્સરનો ખતરો, દરરોજ છાંટતા હો તો સાવધાની રાખજો
આ પણ વાંચો:  પરફ્યૂમ અને ડિયોડરેંટમાં શું ફરક છે? સમજો ક્યારે કોનો ઉપયોગ કરવો
આ પણ વાંચો: શરીરમાં પરસેવો થતો હોય અને દુર્ગંધ આવતી હોય તો આ છે બેસ્ટ ટિપ્સ, મળશે મોટી રાહત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube