Long Warranty Offer: Samsung પોતાના ગ્રાહકો માટે એક ધમાકેદાર ઓફર લઇને આવ્યું છે. આ ઓફર અંતગર્ત કંપની પોતાના કસ્ટમર્સને સિલેક્ટેડ પ્રોડક્ટ્સ પર વોરન્ટે ઓફર કરી રહ્યું છે જે 20 વર્ષની છે. આ વોરન્ટી ઓફર સાથે ગ્રાહકોને મોટો ફાયદો મળશે. જો આ 20 વર્ષ દરમિયાન કંપનીની આ પ્રોડક્ટસમાં કોઇ પ્રકારની ખરાબી આવે છે તો તેને ઠીક કરવી અને તેના બદલામાં ગ્રાહકો પાસેથી કોઇ ચાર્જ ન વસૂલવાની જવાબદારી સંપૂર્ણપણે કંપનીની રહે છે. તેના લીધે કંપની આ ઓફર એકદમ ખાસ છે. તેમાં ગ્રાહકોને ફક્ત ફાયદો જ મળે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ઇલાયચીના આ ઉપાયોથી દૂર થશે નોકરીની સમસ્યા તથા આર્થિક તંગી, મળશે પ્રગતિ
આ પણ વાંચો: મોત બાદ યમલોકો સુધી કેવી રીતે પહોંચે છે આત્મા, જાણો કેટલા દિવસ લાગે છે?


Samsung આ પ્રોડક્ટ્સ પર આપી રહી છે ઓફર
કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાંડ સેમસંગ પોતાના વોશિંગ મશીનમાં ઉપયોગ થનાર ડિજિટલ ઇન્વર્ટર મોટર અને રેફ્રિજરેટમાં ઉપયોગ થનાર ડિજિટલ ઇન્વર્ટર કંપ્રેસર પર પહેલીવાર 20 વર્ષની વોરન્ટીની ઓફર કરી છે. સેમસંગની આ પહેલ ગ્રાહકો માટે ફાયદાની ડીલ સાબિત થશે, કંપની આ ઓફર સાથે પોતાના ગ્રાહકોની સાથે એક નેકસ્ટ લેવલ બોન્ડીંગ બનાવવા માંગે છે અને તેમને સારો અનુભવ પુરો પાડવા માંગે છે. 


કંપનીની આ ઓફરની સાથે ગ્રાહકોને મોટો ફાયદો મળશે સાથે જ તેમના ખિસ્સાનો ભાર ઓછો થશે. તમને જણાવી દઇએ કે 20 વર્ષ દરમિયાન ઓફરમાં સામેલ પ્રોડક્ટ્સમાં કોઇપણ પ્રકારની કોઇ ખરાબી આવે છે તો ગ્રાહકોને પૈસા ખર્ચ કરવા નહી પડે પરંતુ કંપની તેને પોતાના ખર્ચ પર જ રિપેર કરાવી દેશે. કંપનીની આ પહેલથી 20 વર્ષ સુધી ગ્રાહક સુનિશ્વિત રહીને પ્રોડક્ટને ઉપયોગ કરી શકો છો. 


આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો:  એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube