State Bank Of India Latest News: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI ન્યૂઝ)માં ખાતું ધરાવતા ગ્રાહકો માટે મોટા સમાચાર છે. જો તમારું પણ આ સરકારી બેંકમાં ખાતું છે અને કોઈ પણ ટ્રાન્ઝેક્શન વગર તમારા ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ રહ્યા છે, તો ચાલો તમને જણાવીએ કે બેંક તમારા ખાતામાંથી આ પૈસા કેમ કાપી રહી છે...?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખાતામાંથી 147.50 રૂપિયા કપાઈ રહ્યા છે
આ દિવસોમાં જોવામાં આવી રહ્યું છે કે ઘણા ગ્રાહકોના ખાતામાંથી પૈસા આપોઆપ કપાઈ રહ્યા છે. તેની સાથે 147.50 રૂપિયાની કપાતનો મેસેજ આવી રહ્યો છે. આવી સ્થિતિમાં આ મેસેજ જોઈને ઘણા ગ્રાહકો બેંક પહોંચી ગયા છે.


આ પણ વાંચો: અભિનેત્રીનો અનુભવ: 'ડાયરેક્ટરે સીન માટે પેટીકોટ ઉતરાવ્યો, 90 લાખ લોકોએ જોયો હતો સીન
આ પણ વાંચો: ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેગેં હમ દોનો...! સ્કૂટી પર યુવક-યુવતીનો રોમાન્સ, જુઓ વીડિયો
આ પણ વાંચો: Shubman Gill: શુભમન ગિલને આ બે સુંદરીઓ સાથે છે અફેર, એક છે મોટા અભિનેતાની પુત્રી


બેંક દર વર્ષે આ પૈસા કાપી લે છે
બેંક તરફથી આ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે SBI દ્વારા ગ્રાહકોના ખાતામાંથી આ પૈસા ડેબિટ કરવામાં આવી રહ્યા છે. બેંક આ પૈસા મેન્ટેનન્સ ચાર્જ તરીકે લઈ રહી છે. આ પૈસા બેંકમાંથી વર્ષમાં માત્ર એક જ વાર લેવામાં આવે છે. બેંકે Tweet કરીને આની જાણકારી આપી છે.


આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: ફક્ત હસવું જ નહી રડવું પણ છે જરૂરી, નોર્મલ રહે છે બીપી, બીજા છે ઘણા ફાયદા


18% GST લાગે છે
આ પૈસા બેંકમાંથી ચાર્જ તરીકે કાપવામાં આવે છે. તે જ સમયે, બેંક દ્વારા જારી કરાયેલ ડેબિટ કાર્ડ માટે, ગ્રાહકો પાસેથી વાર્ષિક 125 રૂપિયાની વસૂલાત કરવામાં આવે છે. તેમાં 18 ટકાના દરે GST ઉમેરવામાં આવે છે, ત્યારબાદ આ રકમ 147.50 રૂપિયા થઈ જાય છે.


કાર્ડ બદલ્યા પછી પણ પૈસા ચૂકવવા પડે છે
આ સિવાય જો કોઈ ગ્રાહક પોતાનું ડેબિટ કાર્ડ બદલવા માંગે છે તો તેના માટે તેણે GST ચાર્જ સાથે બેંકને 300 રૂપિયા ચૂકવવા પડશે.


આ પણ વાંચો: અલ્યા..આ કોની સાથે બેડ શેર કરતી જોવા મળી Urfi, ફોટો જોઇ લોકોના ઉડી ગયા હોશ
આ પણ વાંચો: ઉર્ફીની ખોટી બૂમો શું પાડો છો! 90 ના દાયકાનું આ ફોટોશૂટ જોશો તો લાજીને ધૂળ થઇ જશો...
આ પણ વાંચો:  માન્યામાં નહીં આવે પણ સાચું છે,  પ્રોટિનની પાવરબેંક છે કોકરોચનું દૂધ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube