Top Gainer Stocks Today: સરકારી એનર્જી સ્ટોક IREDAના ભાવમાં આ દિવસોમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. બજારની તાજેતરની ઉથલપાથલ પણ ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડના શેરની હિલચાલને અસર કરી રહી નથી, એટલે કે, રિન્યુએબલ એનર્જી પર કામ કરતી કંપની IREDAનો સ્ટોક સતત નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

OnePlus એ લોન્ચ કર્યા Active Noise Cancellation વાળા Buds 3, જાણો કિંમત અને ફિચર્સ


લાઈફ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યો શેર
IREDAના એક શેરની કિંમત હાલમાં 170 રૂપિયાની આસપાસ છે. ગુરુવારના વેપારમાં શેર 4.98 ટકા ઉછળ્યો અને રૂ. 169.80ની નવી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. આ IREDA શેરનું નવું લાઈફ ટાઈમ હાઈ લેવલ છે. ગઈકાલના ટ્રેડિંગમાં તે મજબૂત વધારા સાથે રૂ. 167 પર ખુલ્યો હતો. થોડા સમયની અંદર તેની ઉપર અપર સર્કિટ લાગી હતી. લગભગ 5 ટકાના ઉછાળા સાથે રૂ. 169.80ના સ્તરે પહોંચી ગયો.


Swift અને WagonR સહિત 2023 માં સૌથી વધુ વેચાઇ આ 5 કાર, 5મા ક્રમે નેક્સન
બાપરે...ફ્લેટની કિંમતમાં ફોન: Samsung Galaxy S24 માં એવા તો શું હીરા-મોતી જડ્યા છે?


આ નવી યોજનાનો પણ લાભ લો
છેલ્લા પાંચ દિવસમાં IREDAના શેરમાં 38.78 ટકાનો વધારો થયો છે. IREDA એ શેરોમાંનો એક છે જેને સરકારી શેરમાં તાજેતરની તેજીથી સૌથી વધુ ફાયદો થયો છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે પીએમ સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી. નવી સ્કીમની જાહેરાતથી IREDAના શેરને પણ ફાયદો થઈ રહ્યો છે.


1 બોનસ શેર અને સ્ટોક વહેંચવાની જાહેરાત, 8 થી 1800 રૂ.ને પાર પહોંચ્યો આ કંપનીનો શેર
Stock Market: 17 પૈસાથી 600 રૂ.ને પાર આ Multibagger, આ મોટી જાહેરાત બાદ બન્યો તોફાની


IPO માત્ર 30-32 રૂપિયામાં આવ્યો હતો
આ સરકારી સ્ટોક શરૂઆતથી જ રોકટોક રહ્યો છે. છેલ્લા એક મહિનામાં તેના શેરની કિંમતમાં 66.55 ટકાનો વધારો થયો છે, જ્યારે આ વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં તેની કિંમતમાં 62.26 ટકાનો વધારો થયો છે. આ સ્ટોક લાંબા સમયથી માર્કેટમાં નથી. ગયા વર્ષે નવેમ્બરમાં જ તેનો IPO આવ્યો હતો, જેમાં પ્રાઇસ બેન્ડ 30 થી 32 રૂપિયા પ્રતિ શેર હતી.


Car Tips: શું તમારી નવી કારની સીટો પર પોલીથીન કવર લાગેલું છે? તાત્કાલિક હટાવી દો
આવા શેરને દૂરથી કરો સલામ, કોઇ ગમે તે કહે હાથના લગાવશો... રોવાનો વારો આવશે


બે મહિનામાં 5 ગણાથી વધુ રિટર્ન
જો આપણે અપર પ્રાઇસ બેન્ડ એટલે કે રૂ. 32 પર નજર કરીએ તો IPO પછી આ શેર 430 ટકાથી વધુ મજબૂત બન્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેણે માત્ર બે મહિનામાં રોકાણકારોને 5 ગણાથી વધુ વળતર આપ્યું છે. જો કોઈએ તેના IPOમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હોત તો આજે તેના રોકાણની કિંમત વધીને 5 લાખ 30 હજાર 625 રૂપિયા થઈ ગઈ હોત.


30 વર્ષ બાદ ફેબ્રુઆરીમાં શનિ થશે અસ્ત, શનિની યુતિ આ રાશિઓની લાઇફમાં મચાવશે ધમાલ
Grah Gochar: આવતા મહિને પલટી મારશે આ 5 રાશિઓનું ભાગ્ય, ઝડપથી વધશે બેંક બેલેન્સ


​(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે ZEE 24 KALAK જવાબદાર રહેશે નહી. ) 


શું દેશના તમામ વિદ્યાર્થીઓને સરકાર આપી રહી છે FREE Laptops? જાણો શું છે સચ્ચાઇ
દેશી મેમે શરૂ કરી વિદેશી ફૂલોની ખેતી, નોકરીના બદલે ખેતી વડે કરે છે લાખોની કમાણી