High Return: બાપરે...માત્ર 1 લાખના બદલામાં મળ્યાં 28 લાખ રૂપિયા! હચમચી ગયું સ્ટોક માર્કેટ, સ્ટોક પર છે બિગ બુલની નજર
High Return Stocks: છેલ્લા કેટલાક દિવસોથી એક શેર ખુબ જ ચર્ચામાં છે. BSEમાં લિસ્ટેડ Raghav Productivity Enhancersને ખુબ ઓછા લોકો જાણે છે. પરંતુ જેવી ખબર આવી આ શેરમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા રૂપિયા લગાવવાના છે. આ કંપની બધાની આંખોમાં ચઢી ગઈ છે.
નવી દિલ્લી: છેલ્લા કેટલાક દિવસોથી એક શેર ખુબ જ ચર્ચામાં છે. BSEમાં લિસ્ટેડ Raghav Productivity Enhancersને ખુબ ઓછા લોકો જાણે છે. પરંતુ જેવી ખબર આવી આ શેરમાં બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા રૂપિયા લગાવવાના છે. આ કંપની બધાની આંખોમાં ચઢી ગઈ છે. Raghav Productivityમાં બિગ બુલ લગાવવાના છે રૂપિયા: જ્યારે માર્કેટમાં ખબર આવી કે રાકેશ ઝુનઝુનવાલા રાઘવ સ્મૉલકૈપ અને માઈનિંગ કંપની પ્રોડક્ટિવિટીમાં 31 કરોડ રૂપિયા લગાવવાના છે, આ શેરમાં સતત 9મા દિવસે સર્કિટ લગી છે. કંપનીના શેર 752.7 રૂપિયા પ્રતિ શેરની નવી ઉંચાઈ પર પહોંચ્યો છે. આજે BSE પર આ શેર 790.30 રૂપિયાના ભાવે મળતો હતો અને આજે પણ સર્કિટ લાગી છે.
ITR: પગારદાર વર્ગ માટે સૌથી સારી જાણકારી! હવે આ રીતે બચાવી શકાય છે 8 લાખ રૂપિયા સુધીનો Income Tax
કંપની તરફથી એક રેગ્યુલેટરી ફાઈલિંગમાં જણાવવામાં આવ્યું કે કંપની 6 લાખ અનસિક્યોર્ડ કંપલસરી કંનવર્ટિબલ ડિબેન્ચર્સ જેની અધિક્તમ વેલ્યૂ 30.9 કરોડ રૂપિયા છે, પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા રાકેશ ઝુનઝુનવાલાને રજૂ કરશે. આ CCD 515 રૂપિયા પ્રતિ શેરના ભાવે જાહેર કરવામાં આવશે. દરેક ડિબેન્ચર પર વર્ષે 15 ટકાનું સિંપલ વ્યાજ મળશે. આ CCD અલૉટમેન્ટની તારીખના 18 મહિના પછી શેરને કનવર્ટ થઈ જશે.
5 વર્ષમાં 2700% વધ્યો શેર:
23 જુલાઈના રોજ કંપનીનો શેર 535.10 રૂપિયાના ભાવ પર હતો અને આજે 790.30 રૂપિયા પર છે. એટલે 9 ટ્રેન્ડિંગ સેશનમાં શેર 48 ટકા વધ્યો છે. રાઘવ પ્રોડક્ટિવિટીનો શેર 5 વર્ષમાં 2721 ટકા વધ્યો છે. કંપની 13 એપ્રિલ 2016ના રોજ 28.6 રૂપિયામાં લિસ્ટ થઈ હતી. જે આજે 790.30 પ્રતિ શેર પર છે. જોકે ગત એક વર્ષમાં કંપનીના શેર 586 ટકા વધ્યો છે. 4 ઓગસ્ટ 2020ના રોજ કંપનીના શેર 115 રૂપિયા પર હતો.
Zomato ના ગ્રાહકોને મળશે અનલિમિટેડ ફ્રી ડિલીવરી! જાણો કેવી રીતે મળશે લાભ
1 લાખ રૂપિયાના આજે 28 લાખ રૂપિયા બન્યા:
જો 1 વર્ષ પહેલા આપે આ શેરમાં એક લાખ રૂપિયા લગાવ્યા હશે આજે આ શેરના તમને 28 લાખ રૂપિયા મળતા. અગર આપે 5 લાખ રૂપિયા લગાવ્યા હોત આજે 1.41 કરોડ રૂપિયા થયા હોત.
શું કરે છે કંપની?
રાઘવ પ્રોડક્ટિવિટી જયપુર, રાજસ્થાનની કંપની છે, જે ભારતમાં રૈમિંગ માસના સૌથી મોટા નિર્માતામાંથી એક છે. રૈમિંગ માસનો ઉપયોગ સ્ટીલ પ્લાન્ટ્સમાં ઈંડક્શન ભઠ્ઠિયોમાં અસ્તરમાં કરવામાં આવે છે. આ ગ્લાસ, સિરામિક, આર્ટિફિશિયલ માર્બલ, સેમી-કંડક્ટર, ઈલેક્ટ્રોડ, સોલર, પેંટ અને બીજા ઉધ્યોગોમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. કંપની 28 દેશોમાં પોતાના માલનો સપ્લાય કરે છે. જ્યારે સંપૂર્ણ ભારતમાં પણ સપ્લાય થાય છે.
'મેડમને ખુશ કરો, મેડમ તમને ખુશ કરશે' એક રાતના મળશે 20 હજાર...તમને આવો ફોન આવે તો...!
Life Time પતિ-પત્નીને બન્નેને દર મહિને મળશે 10-10 હજાર રૂપિયા પેન્શન! આ યોજના વિશે જાણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube