7th Pay Commission: દોઢ વર્ષથી અટકેલાં DA ના Arrear અંગે લેવાયો મોટો નિર્ણય, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખબર

7th Pay Commission: સપ્ટેમ્બર માહીનામાં કુલ 28 ટકાના દરથી પગાર આપવામાં આવશે. જુલાઈ અને ઓગસ્ટમાં 2021નું એરિયર પણ મળશે. છેલ્લા ત્રણ હપ્તા એક સાથે ચૂકવવાના છે. 

Updated By: Aug 2, 2021, 03:25 PM IST
7th Pay Commission: દોઢ વર્ષથી અટકેલાં DA ના Arrear અંગે લેવાયો મોટો નિર્ણય, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટી ખબર

નવી દિલ્લીઃ કેન્દ્રીય કર્મચારીઓને છેલ્લા દોઢ મહીનામાં ગણી ગીફ્ટ મળી ચુકી છે. મોંઘવારી ભથ્થા (Dearness allowance) થી લઈને HRA સુધીમાં મોટો સુધારો થયો છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી અટકેલા એરિયર (DA Arrear) નું શું થયું?  કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થાને જુલાઈ 2021થી 11 ટકા વધાર્યો. કુલ મોંઘવારી ભથ્થું 28 ટકા પર પહોંચી ગયું પરંતુ દોઢ વર્ષ સુધી ફ્રીઝ રહ્યા પછી DA એરિયર અંગે કોઈ વાત થઈ નથી. સરકારે સ્પષ્ટ કર્યું છે કે એરિયર આપવાની કોઈ વાત-ચિત થઈ નથી કેમ કે, જૂન 2021 સુધી DA ફ્રિઝ રાખવામાં આવ્યું છે.

Porn અને Erotica માં શું છે તફાવત? શું Shilpa Shetty નો ઘરવાળો કરતો હતો આ 'ગંદુકામ'

Arrear અંગે સરકાર સાથે વાતચીત:
નેશનલ કાઉન્સિલ ઓફ JCM ના સચિવ (સ્ટાફ સાઈડ) શિવ ગોપાલ મિશ્રાએ મોંઘવારી ભથ્થુ વધારવા (DA Hike) પર સરકારને શુભેચ્છા આપી. પરંતુ, એરિયર પર વાત નહીં થવા પર થોડા નારજ પણ જોવા મળ્યા. મિશ્રાનું કહેવું છે કે દોઢ વર્ષનું એરિયર (18 Months DA Arrear) હજુ સુધી મળ્યું નથી. આ અંગે સરકાર સાથે વાતચિત થઈ રહી છે. મર્યાદિત સંસાધનો અને કેન્દ્રીય કર્મચારીઓની માગને જોતા આશા છે કે સરકાર પણ નિશ્ચિતપણે વાટાઘાટોથી સમાધાન કરી દેશે. એવો રસ્તો નિકાળવામાં આવશે કે સરકારને પણ મદદ રહે અને કર્મચારીઓને પણ મદદ રહે. 

28% એકીકૃત ચુકવણી હશે:
14 જુલાઈએ કેબિનેટમાં મોંઘવારી ભથ્થાને 11 ટકા વધારવામાં આવ્યું હતું જેને 1 જુલાઈ 2021થી લાગુ કરવામાં આવ્યું. આશા છે કે સપ્ટેમ્બરમાં પગારની સાથે  કુલ 28 ટકાના દરથી પગાર આપવામાં આવશે,,,  જુલાઈ અને ઓગસ્ટમાં 2021નું એરિયર પણ મળશે. છેલ્લા ત્રણ હપ્તા એક સાથે ચૂકવવાના છે. જાન્યુઆરી 2020, જૂન 2020, જાન્યુઆરી 2021 ના મોંઘવારી ભથ્થાને કોરોનાના કારણે ફ્રીઝ રખાયું હતું. હવે આના પરથી રોક હટાવી લેવામાં આવી છે. સ્ટાફને આપવામાં આવેલા DA/DR  (dearness allowance (DA) and dearness relief (DR)) ના ત્રણ હપ્તા રોકીને કેન્દ્ર સરકારે  34,402.32 કરોડ રૂપિયાની બચત કરી છે. 

Sherlyn નું ફિગર જોઈ જાણીતા ફિલ્મમેકરે તેની સામે કરી દીધું હતું લિંગ પ્રદર્શન! Pics જોઈ તમે પણ ચોંકી જશો

3 ટકા હજુ વધશે મોંઘવારી ભથ્થુ:
AICPI ના તાજા આંકડાઓથી સ્પષ્ટ થઈ ગયું છે કે જૂન 2021માં પણ 3 ટકા મોંઘવારી ભથ્થુ મળશે. એટલે કે કુલ 28 ટકા DA પછી હવે 3 ટકાનો વધુ ફાયદો થશે. આનાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સના DA-DR વધીને 31 ટકા સુધી પહોંચી ગયા છે. લેબર મિનિસ્ટ્રીના ડીન 2021 ના AICPI ના આંકડાઓને જોઈએ તો ઈન્ડેક્સમાં 1.1 અંકનો વધારો થયો છે જેનાથી આ 121.7 પર પહોંચી ગયો છે.  હવે જૂન 2021માં મોંઘવારી ભથ્થુ 3 ટકા વઘી શકે છે. જોકે આની જાહેરાત ક્યારે કરવામાં આવશે તે સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. 

બીજા અલાઉન્સમાં પણ મળશે ફાયદો:
કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બરમાં માત્ર મોંઘવારી ભથ્થુ (Dearness Allowance) જ નહીં વધે પરંતુ બીજા અલાઉન્સ પણ વધશે. આમાં ટ્રાવેલ્સ અલાઉન્સ (Travel Allowance) અને સિટી અલાઉન્સ (City Allowance) મળશે. રિટાયરમેન્ટ માટે પ્રોવિડેન્ટ ફંડ (Provident Fund) અને ગ્રેચ્યુટી (Gratuity) માં પણ મોટા સુધારાની આશા છે. આવું એટલા માટે છે કે, મોંઘવારી ભથ્થું વધવાની અસર આ દરેક અલાઉન્સ પર પડે છે.

Life Time પતિ-પત્નીને બન્નેને દર મહિને મળશે 10-10 હજાર રૂપિયા પેન્શન! આ યોજના વિશે જાણો

PUC માટે સરકાર લાવી રહી છે નવા નિયમો, PUC સર્ટીફિકેટમાં બેદરકારી હવે પડી શકે છે ભારે

SBI Bank માં FD કરવાથી બીજી બેંક કરતા મળશે વધારે વ્યાજ, મર્યાદિત સમય માટે જ છે આ ઓફર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube