Stock Market Crash: અચાનક તૂટી પડ્યું શેરબજાર, સેંસેક્સ 1400 પોઇન્ટ તૂટ્યો, રોકાણકારોના 3 લાખ કરોડ સ્વાહા
Stock Market sharp U Turn: શેર બજારમાં શાનદાર તેજી બાદ આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. સેંસેક્સ શુક્રવારના દિવસે હાઇ લેવલથી 1400 પોઇન્ટ તૂટી ગયો છે, જ્યારે નિફ્ટીમાં 400 પોઇન્ટનો ઘટાડો આવ્યો છે.
Stock Market Down: શરૂઆતી કારોબારમાં શાનદાર તેજી બાદ શેર બજાર (Stock Market U-Turn) એ અચાનક યૂ-ટર્ન લીધો. સેંસેક્સ (Sensex) આજે પોતાના હાઇ લેવલથી 2 ટકા અથવા 1434 પોઇન્ટ તૂટીને કારોબાર કરી રહ્યો છે. તો બીજી તરફ નિફ્ટી (Nifty) આજે પોતાના ઓલ ટાઇમ હાઇ લેવલ 22,794 ને ટચ કર્યો હતો, જ્યાંથી લગભગ 1.60 ટકા એટલે કે 400 પોઇન્ટ નીચે કારોબાર કરી રહ્યો છે.
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!
બપોરે 1 વાગ્યે નિફ્ટી 250 પોઈન્ટ ઘટીને 22,400 પર ટ્રેડ કરી રહ્યો હતો જ્યારે સેન્સેક્સ 916 પોઈન્ટ ઘટીને 73,695 પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી 475 પોઈન્ટથી વધુના ઘટાડા બાદ 48,765ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. BSEના ટોચના 30 શેરોમાંથી 25 શેરોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. બજાજ ફાઇનાન્સના શેરમાં 2 ટકાનો વધારો થયો છે. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં 2.42 ટકા આવ્યો છે.
CBSE 10th 12th result 2024: CBSE ધો.10-12 પરિણામ પર મોટી અપડેટ, ક્યારે આવશે રિઝલ્ટ?
Tour Detail: સસ્તામાં બૈરા-છોકરાને બતાવી દો ગુજરાત, આખું વરહ ઘરમાં નહી થાય કકળાટ
NSE પર 2,553 શેરોમાંથી 763 શેરોમાં તેજી યથાવત છે, જ્યારે 1,689 શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને 101 સ્ટોક અનચેંજ છે. 133 શેર 52 સપ્તાહની ઊંચી સપાટીએ અને 7 નીચા સ્તરે પહોંચ્યા છે. 87 શેરોમાં અપર સર્કિટ છે અને 37માં લોઅર સર્કિટ છે. નોંધનીય છે કે આજે સેન્સેક્સ 460 પોઈન્ટ વધીને 75,095.18ની સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી લગભગ 150 પોઈન્ટ વધીને 22,794ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
આ 6 સ્ટોકમાં મોટો ઘટાડો
શેર બજારમાં ભારે ઘટાડાના કારણે CEAT ટાયર સ્ટોકમાં 4.2 ટકા, જ્યોતિ લેબ્સનો સ્ટોક 3.6 ટકા, બ્લુ સ્ટારનો સ્ટોક 3 ટકા, MRFનો સ્ટોક 3 ટકા, ટાટાનો ટ્રેન્ટ સ્ટોક 3 ટકા અને ICICI લોમ્બાર્ડનો સ્ટોક 2.7 ટકા ઘટ્યો છે.
દેશભરમાં ગરમીનું 44 થી 47 ડિગ્રીવાળું ટોર્ચર? હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગરમીએ તોડ્યો રેકોર્ડ: હિટવેવના લીધે 100 લોકોના મોત, બ્રેડ-દૂધ કરતાં બરફ બન્યો મોંઘો
અચાનક શેર બજારે કેમ મારી પલટી?
શુક્રવારે તેજી બાદ હેવીવેટ શેરોમાં પ્રોફિટ બુકિંગનો દબદબો રહ્યો. જેથી શેર બજાર નીચેની તરફ ભાગવા લાગ્યું. રિલાયન્સ ઇંડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક અને આઇટી સ્ટોકમાં આજે પ્રોફિટ બુકિંગ જોવા મળી છે. બીજું કારણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ ગુરૂવારે 964 શેર વેચ્યા હતા. ત્રીજું સૌથી મોટું કારણ સેંસેક્સની આજે એક્સપાયરી પણ છે.
Chaturgrahi Yog ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ
4 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બેસ્ટ કાર્સ, 33 Km સુધીની માઇલેજ સાથે દમદાર ફીચર્સ
આજે આટલા કરોડ સ્વાહા
બીએસઇ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિલાઇજેશન લગભગ 3 લાખ કરોડ રૂપિયાથી ઘટીને 405.83 લાખ કરોડ રૂપિયા છે. તેનો અર્થ એ છે કે બીએસઇ શેરોમાં રોકણકારોની વેલ્થમાં આજે 2.67 લાખ કરોડનો ઘટાડો આવ્યો છે.
સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, SC ના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતો
આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ