Vi Recharge: vodafone-idea એ માર્કેટમાં પોતાના નવા રિચાર્જ પ્લાન ઉતાર્યા છે. આ પ્લાન્સમાં મળનાર બેનિફિટ એટલા વધુ છે કે ગ્રાહકોને પૈસા વસૂલીવાળી ફિલીંગ આવશે. એવા જ વોડાફોન આઇડિયા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જેમાં એટલા જોરદાર બેનિફિટ્સ મળી રહ્યા છે કે તમે તેને રિચાર્જ કરાવ્યા વિના રહી શકશો નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

401 રૂપિયાનો પ્લાન: 
તેમાં યૂઝર્સને ઓલ ઇન્ડીયા અનલિમિટેડ ફ્રી કોલિંગ સાથે જ 50GB ડેટા આપવામાં આવે છે સાથે જ ઓનલાઇન પ્લાન લેવા પર 50GB ડેટા એક્ટ્રા મળે છે. એટલું જ નહી પ્લાનમાં યૂઝર્સને 3000 SMS મહિનાના હિસાબથે મળે છે તો બીજી તરફ 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી ડેટા અનલિમિટેડ ઉપયોગ કરી શકાય છે. 


501 રૂપિયાવાળો પ્લાન:
આ પ્લાનમાં ગ્રાહકોને સૌથી પહેલાં 90GB ડેટા, 300 મંથલી એસએમએસ, અને અનલિમિટેડ કોલિંગ મળે છે. જો તમે ડેટા ઉપયોગ કરી શકતા નથી તો કોઇ ટેંશન નથી કારણ કે 200GB ડેટા રોલઓવર પણ કરવામાં આવે છે. પ્લાનમાં 6 મહિનાનું Amazon Prime, 12 મહિનાનું ડિઝ્ની પ્લસ હોટસ્ટાર મોબાઇલ, Vi Movies & TV, Vi Games અને હંગામા મ્યૂઝિક સબ્સક્રિપ્શન પણ મળી જાય છે. એવામાં એન્ટરટેનમેન્ટ માટે આ પરફેક્ટ પ્લાન છે. 

બળાત્કાર કરતી વખતે ફોટા પાડ્યા, અને પછી લગાવી દીધું સ્ટેટસ...ક્રુરતાની તમામ હદ વટાવી


701 રૂપિયાવાળો પ્લાન
ગ્રાહકોને તેમાં અનલિમિટેડ ડેટા, અનલિમિટેડ કોલિંગ સાથે 300 એસએમએસ મળે છે. તેમાં પણ ડેટા રોલઓવરની સુવિધા નથી. તેમાં 501 રૂપિયાવાળ જ OTT બેનિફિટ્સ મળશેલ. આ સાથે જ આ પ્લાનમાં 6 મહિનાનું Amazon Prime, 12 મહિનાનું ડિઝ્ની પ્લસ હોટસ્ટાર મોબાઇલ, Vi Movies & TV, Vi Games અને હંગામા મ્યૂઝિક સબ્સક્રિપ્શન પણ મળી જાય છે. 

Royal Enfield ની પહેલી Electric Bike ક્યારે થશે લોન્ચ, કંપનીએ જણાવી દીધી ફાઇનલ તારીખ


1101 રૂપિયાવાળો પ્લાન
આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, અનલિમિટેડ ડેટા અને 3000 SMS સાથે આવે છે. સાથે જ આ પ્લાનમાં યૂઝર્સને 6 મહિનાનું ડિઝ્ની પ્લસ હોટસ્ટારનું સબ્સક્રિપ્શન મળે છે. 


આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube