UPI દ્વારા ATM વડે એકાઉન્ટમાં જમા કરાવી શકશો પૈસા, શું છે RBI ની નવી સ્કીમ
Cash Deposit Through UPI: રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયના ગર્વનર શક્તિકાંત દાસે લોકોની જરૂરીયાત માટે હવે નવી કેશ ડિપોઝિટ સિસ્ટમ લાગૂ કરવા વિશે જાહેરાત કરી છે. જેમાં લોકો યૂપીઆઇ વડે પૈસા જમા કરાવી શકશે.
Cash Deposit Through UPI: પહેલાં લોકોને બેંક સાથે સંકળાયેલા કામ કરવા હોય તો તેમને બેંક જવું પડતું હતું. પછી ભલે તે પૈસા નિકાળવાનું કામ હોય અથવા પૈસા જમા કરાવવાનું કે પછી બીજું કોઇ. પહેલાં આ કામો માટે બેંકોમાં ભીડ જામતી હતી. પરંતુ હવે તેમાંથી ઘણા બધા કામો માટે બેંક જવાની જરૂર પડતી નથી. ઘરેબેઠાં જ ઘણા કામ પુરા થઇ જાય છે. તો બીજી તરફ પૈસા નિકાળવા માટે પણ હવે એટીએમ છે.
RR vs RCB: આરસીએ કેચના લીધે ગુમાવી મેચ? વિરાટે વેઠ વાળી, 12 ઓવર એકલો રમ્યો..
જેની મદદથી લોકો પોતાના ઘરની નજીકથી પૈસા ઉપાડી શકશે. પણ પૈસા જમા કરાવવાની વાત હોય તો. આજે પણ લોકોને આ માટે બેંકમાં જવું પડે છે. જો કે, હવે કેશ ડિપોઝીટ મશીનો ઇન્સ્ટોલ કરવામાં આવ્યા હોવાથી સરળતાથી પૈસા જમા કરાવી શકાય છે. પરંતુ હવે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા UPI દ્વારા પૈસા જમા કરવા માટે એક નવી સ્કીમ લાવી રહી છે. ચાલો તેના વિશે જાણીએ...
અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ
ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!
UPI દ્વારા ATM વડે જમા કરો પૈસા
યૂપીઆઇ આવ્યા બાદ દેશમાંન ડિજિટલ પેમેન્ટની ક્રાંતિ આવી છે. હવે ઘણા બધા લોકો લગભગ પોતાના બધા પેમેન્ટ આ માધ્યમથી કરે છે. તો બીજી તરફ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયાએ યૂપીઆઇ દ્વારા એકાઉન્ટમાં પૈસા જમા કરાવવા માટે એક યોજના લાવવાની જાહેરાત કરી છે. લોકો હવે યૂપીઆઇ અંતગર્ત કેશ ડિપોઝિટ મશીનથી હવે એકાઉન્ટમાં પૈસા જમા કરી શકશે. આરબીઆઇના ગર્વનર શક્તિકાંત દાસે શુક્રવારે મોનિટરી પોલિસી વિશે જણાવતાં આ વિશે જાણકારી આપી.
વર્ષમાં 436 રૂ. આપીને તમારા પરિવારને મળશે 2 લાખ રૂપિયા, તમારે માટે જરૂરી છે આ યોજના
Lift Safety Tips: લિફ્ટમાં ફસાઇ ગયા છો તો તાત્કાલિક કરો આ કામ, પેનિક થશો તો ગુમાવશો પડશે જીવ
જલદી જ જાહેર કરવામાં આવશે ગાઇડલાઇન
હાલ લોકો બેંકમાં ડિપોઝિટ રિસિપ્ટ ભરીને તેમાં એકાઉન્ટ નંબર લખીને કેશ ડિપોઝિટ કરે છે. અથવા પછી તે કેશ ડિપોઝિટ મશીનથી કાર્ડ દ્વારા કેશ ડિપોઝિટ કરે છે. પરંતુ આરબીઆઇ આ નવી પોલિસી અંતગર્ત લોકોને વધુ સુવિધા આપશે. યૂપીઆઇનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ હોય છે.
Watch: 23 વર્ષના પોરિયાએ IPL માં ધાતક પરર્ફોમન્સથી મચાવી ધમાલ, પિતાને આપી ક્રેડિટ
આચાર સંહિતામાં વોટર કાર્ડ બનવવાની રીત, લોકસભા ચૂંટણીમાં કેવી રીતે બનશો વોટર?
જ્યાં હાલ યૂપીઆઇનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે થાય છે. તો બીજી તરફ હવે યૂપીઆઇનો ઉપયોગ લોકો એકાઉન્ટમાં પૈસા પણ જમા કરી શકશે. શક્તિકાંત દાસે જણાવ્યું કે કેશ ડિપોઝિટ મશીનથી યૂપીઆઇ દ્વારા ખાતામાં પૈસા જમા કરાવવા માટે જલદી જ ગાઇડલાઇન્સ જાહેર કરવામાં આવશે.
વારંવાર આવતી હિચકીથી પરેશાન છો? આ ઘરેલૂ ઉપાયથી મળી શકે છે રાહત
ખર્ચ 1500 કરોડ, એફિલ ટાવર કરતાં 35 મીટર ઉંચો; દુનિયાના સૌથી ઉંચા રેલવે પુલ પર ક્યારથી દોડશે ટ્રેન?