Sophia Leone videos: એડલ્ટ ફિલ્મ સ્ટાર સોફિયા લિયોનીને લઇને એક દુખદ સમાચાર સામે આવ્યા છે. સોફિયાએ 26 વર્ષની ઉંમરમાં દુનિયાને અલવિદા કહી દીધું છે. સોફિયાની બોડી તેમના એપાર્ટમેન્ટમાંથી મળી આવી છે. સોફિયાનું આમ અચાનક મોતથી બધા આશ્વર્યચકિત છે. એડલ્ટ એક્ટ્રેસના નિધનના સમાચાર તેમના સાવકા ભાઇ માઇક રોમેરાએ કંફોર્મ કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કંપની આપી રહી છે દરરોજ 3GB ડેટા, Free Netflix અને આટલી વેલિડિટી, બીજું શું જોઇએ


સોફિયા લિયોનીના સાવકા પિતા માઈક રોમેરોએ GoFundMe પર એક નિવેદન જાહેર કર્યું છે. આ નિવેદનમાં તેણે પોતાના મૃત્યુના સમાચારની પુષ્ટિ કરી છે. સોફિયાના પિતાએ જણાવ્યું કે તેના જવાથી આખો પરિવાર આઘાતમાં છે. પિતાએ કહ્યું - તેની માતા અને પરિવાર વતી, ભારે હૃદય સાથે મારે અમારી પ્રિય સોફિયાના નિધનના સમાચાર શેર કરવા છે.


Free LPG Cylinder: હોળી પર ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર, કરોડથી વધુ પરિવારોને મોટી ભેટ
Petrol Pump Protest: આ શહેરોમાં 2 દિવસ નહીં મળે પેટ્રોલ-ડીઝલ, વાહનોના થંભી જશે પૈડા


પોલીસ કરી રહી છે તપાસ 
પિતાએ નિવેદનમાં વધુમાં કહ્યું કે - 1 માર્ચે સોફિયા તેના એપાર્ટમેન્ટમાં બેભાન હાલતમાં મળી આવી હતી. પરંતુ તેમના મૃત્યુનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. તેમના કહેવા પ્રમાણે, સોફિયાને ટ્રાવેલિંગનો ખૂબ શોખ હતો. તેણીએ હંમેશા તેની આસપાસના દરેકને ખુશ રાખવાના રસ્તાઓ શોધી કાઢ્યા. તે એકદમ હસમુખી હતી.


આ 5 મોર્નિંગ ડ્રિંક્સ લટકતી ફાંદની 'હવા' કાઢી નાખશે, એક તો છે પોષક તત્વોનું પાવરહાઉસ
18 વર્ષ બાદ બુધ-રાહુનું મિલન, બે ગ્રહોનો સંયોગ કરાવશે લીલા લહેર, ચમકી જશે નસીબ


ગત ત્રણ મહિનામાં આ એડલ્ટ સ્ટાર્સના થયા મોત
તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનામાં આ ત્રીજો કેસ છે જ્યારે કોઈ એડલ્ટ સ્ટારનું અચાનક મૃત્યુ થયું હોય. સોફિયા પહેલા થેના ફિલ્ડ્સ તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી. આ પછી 36 વર્ષના કેગલી લિન કાર્ટરએ પણ આત્મહત્યા કરી લીધી. હવે, સોશિયલ મીડિયા પર એવી ચર્ચા શરૂ થઈ છે કે આટલી નાની ઉંમરમાં ફિમેલ સ્ટાર્સ આટલી વાર કેવી રીતે મૃત્યુ પામે છે. સોફિયાના મૃત્યુ બાદ તેના પરિવાર અને મિત્રોમાં શોકનો માહોલ છે.


NASA Jobs: ડોલરમાં પગાર અને ચાંદ પર ચક્કર મારવાની તક, નાસાને જોઇએ છે અંતરિક્ષ યાત્રી
Buttermilk: ખેતરમાં રાસાણિક ખાતરો ના બદલે કરો ખાટી છાશનો ઉપયોગ, દૂર થશે 20 જાતના રોગ