Ira Khan Nupur Shikhare Engagement: આમિર ખાનની લાડલી આયરા ખાન બે વર્ષથી ફિટનેસ ટ્રેનર નુપુર શિખરેને ડેટ કરી રહી હતી અને હવે ફાઇનલી બંને પોતાના સંબંધને એક નામ આપ્યું છે. આયરા અને નુપુરે શુક્રવારે મુંબઇમાં એક સેરેમનીમાં સગાઇ કરી લીધી. પરિવારના એકદમ નજીકના લોકોની હાજરીમાં બંનેએ વીંટીઓ બદલી અને આ ખાસ અવસર પર ખાસ ફોટા સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓફ શોલ્ડર ગાઉનમાં સુંદર લાગે છે આયરા
આયરા ખાન અને તેના થનાર ભાવિ પતિની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહી છે જેમાં બંને ખૂબ સુંદર લાગી રહ્યા છે. પોતાની જીંદગીના આ ખાસ અવસર પર આયરા લાલ રંગના સુંદર ગાઉનમાં ખૂબ જચી રહી છે. આયરા જ્યાં ઓફ શોલ્ડર ગાઉનમાં ગ્લેમર્સ અંદાજમાં જોવા મળી તો બીજી તરફ ટક્સીડો પહેરી નુપુર શિખરે પણ હેન્ડસમ હંક માફક લાગે છે. સેરેમનીથી બહાર આવતાં તેમના ફોટા પૈપરાઝીએ પોતાના કેમેરામાં કેદ કરી લીધા. 


7 Seater Car ખરીદવાનું વિચારી રહ્યા છો? આ 3 ગાડીના ગ્રાહકો છે દીવાના
આ પણ વાંચો: આ ઘઉંને કહે છે, 'ખેડૂતોનું કાળુ સોનું', ફાયદા એટલા કે ખરીદવા થઇ જશો મજબૂર
આ પણ વાંચો: Vashikaran: આ વશીકરણ ઉપાયથી કોઇપણ સ્ત્રી કે પુરૂષને કરો વશમાં
આ પણ વાંચો:
 સ્પર્મ કાઉન્ટ વધારવા માટે પુરૂષો માટે વરદાન સમાન છે આ વસ્તુ, ફાયદા જાણી ચોંકી જશો
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube