સલમાન સાથે કામ કરનાર ‘છોટે અમર ચૌધરી’ હવે નથી રહ્યાં, માત્ર 27 વર્ષની ઉંમરે નિધન
એક્ટર મોહિત બધેલ (Mohit Baghel) જેઓએ કોમેડી શઓ ‘છોટે મિયા’ની સાથે શોબિઝમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, કેન્સરને કારણે તેમનુ નિધન થયું છે. તે માત્ર 27 વર્ષના જ હતા. આ સમાચારની પુષ્ટિ કોમેડી સર્કલના લેખક અને નિર્દેશક અને કોમેડી નાઈટ્સ વિથ કપિલના નિર્દેશક રાજ શાંડિલ્ય (Raaj Shaandilyaa) એ કરી છે. રાજે કરેલી આ ટ્વિટ બાદ સમગ્ર બોલિવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બોલિવુડના બે દિગ્ગજ સ્ટાર ઋષિ કપૂર અને ઈરફાન ખાનનું નિધન થયુહતું. ત્યારે એક મહિનામાં કેન્સરથી નિધન પામનાર તેઓ ત્રીજા એ્કટર છે.
ઝી મીડિયા/બ્યૂરો :એક્ટર મોહિત બધેલ (Mohit Baghel) જેઓએ કોમેડી શઓ ‘છોટે મિયા’ની સાથે શોબિઝમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી, કેન્સરને કારણે તેમનુ નિધન થયું છે. તે માત્ર 27 વર્ષના જ હતા. આ સમાચારની પુષ્ટિ કોમેડી સર્કલના લેખક અને નિર્દેશક અને કોમેડી નાઈટ્સ વિથ કપિલના નિર્દેશક રાજ શાંડિલ્ય (Raaj Shaandilyaa) એ કરી છે. રાજે કરેલી આ ટ્વિટ બાદ સમગ્ર બોલિવુડમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ બોલિવુડના બે દિગ્ગજ સ્ટાર ઋષિ કપૂર અને ઈરફાન ખાનનું નિધન થયુહતું. ત્યારે એક મહિનામાં કેન્સરથી નિધન પામનાર તેઓ ત્રીજા એ્કટર છે.
બિગબી અને આયુષ્યમાનની જોરદાર કેમેસ્ટ્રી, આખરે રિલીઝ થયું Gulabo Sitaboનું ટ્રેલર
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર