નવી દિલ્હીઃ 'મિસ યુનિવર્સ 2021' (Miss Universe 2021) નો ખિતાબ જીતનાર હરનાઝ સંધુ (Harnaaz Sandhu) ની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ થઈ રહી છે. લોકો તેના વિશેની દરેક નાની-નાની વાત જાણવા માટે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. દરમિયાન, હરનાઝ સંધુએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર આવા ફોટોશૂટની એક તસવીર શેર કરી છે જે લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહી છે. આ ફોટોશૂટમાં હરનાઝ બ્રા અને ટોપ વગરના કોટથી ઢંકાયેલી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નથી પહેર્યા બ્રા અને ટોપ
હરનાઝે મિસ યુનિવર્સ બન્યા બાદ ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં હરનાઝ પોતાના માથા પર મિસ યુનિવર્સનો તાજ પહેરેલી જોવા મળી રહી છે. તેની સાથે હરનાઝે ગુલાબી રંગનો કોટ પહેર્યો છે. આ તસવીરમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મિસ યુનિવર્સે ન તો બ્રા પહેરી હતી કે ન તો કોટની અંદર ટોપ. જેના કારણે મિસ યુનિવર્સનો ફોટો હેડલાઇન્સ બની રહ્યો છે.


કિસિંગ સીન દરમિયાન કંટ્રોલથી બહાર થઇ ગયા સ્ટાર, કટ કહ્યા બાદ પણ રોકાયા નહી


દેખાય છે સુંદર
હરનાઝ સંધુની સુંદરતા માટે આખી દુનિયા દીવાની બની ગઈ છે. આ લેટેસ્ટ ફોટોશૂટમાં હરનાઝ સુંદર લાગી રહી છે. જેના પરથી તમારી નજર હટાવવી મુશ્કેલ બની શકે છે. તસવીરમાં હરનાઝ હળવા મેકઅપ સાથે ખુલ્લા વાળમાં જોવા મળી રહી છે.


રણવીર સિંહના બદલાયા તેવર, દીપિકાની જગ્યાએ આ દિગ્ગજને કરી Lip Kiss


ચંદીગઢની રહેવાસી છે હરનાઝ
હરનાઝ સંધુ પંજાબના ચંદીગઢની રહેવાસી છે અને તેની ઉંમર માત્ર 21 વર્ષની છે. હરનાઝની વાત કરીએ તો મિસ યુનિવર્સ બનતા પહેલા હરનાઝે વર્ષ 2017 માં મિસ ચંદીગઢનો ખિતાબ જીત્યો હતો. આ પછી હરનાઝે મિસ મેક્સ ઇમર્જિંગ સ્ટાર ઇન્ડિયાનો ખિતાબ પણ જીત્યો. આ બે ટાઈટલ જીત્યા બાદ હરનાઝે મિસ ઈન્ડિયા 2019 માં ભાગ લીધો અને પછી તે ટોપ 12 માં પહોંચી ગઈ હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube